જાન્યુઆરી 21, 2025 1:57 પી એમ(PM) જાન્યુઆરી 21, 2025 1:57 પી એમ(PM)
8
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે અમેરિકાને WHOમાંથી બહાર કરવા સહિતનાં 80 જેટલાં આદેશ પસાર કર્યા
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળના પહેલા દિવસે જ 80 જેટલા વહીવટી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કહ્યું, તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા મૅક્સિકૉને અડીને આવેલી અમેરિકાની દક્ષિણી સરહદ પર રાષ્ટ્રીય કટોકટી લાગુ કરવાની છે. તેમણે કહ્યું કે, દરેક પ્રકારની ગેરકાયદેસર ઘૂસણખો...