રાષ્ટ્રીય

જાન્યુઆરી 22, 2025 2:47 પી એમ(PM) જાન્યુઆરી 22, 2025 2:47 પી એમ(PM)

views 4

ક્રિકેટમાં, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચોની ટી 20 શ્રેણીની પ્રથમ મેચ આજે સાંજે કોલકતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે. મેચ સાંજે સાત વાગે શરૂ થશે.

ક્રિકેટમાં, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચોની ટી 20 શ્રેણીની પ્રથમ મેચ આજે સાંજે કોલકતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે. મેચ સાંજે સાત વાગે શરૂ થશે. ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની શ્રેણીમાં કારમા પરાજય બાદ ભારતે વ્હાઇટ-બોલ ફોર્મેટ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે, જેમાં ઈંગ્લેન્ડ સામે પાંચ ટી 20 ...

જાન્યુઆરી 22, 2025 2:43 પી એમ(PM) જાન્યુઆરી 22, 2025 2:43 પી એમ(PM)

views 7

ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાને જણાવ્યું કે, પીણા કંપની ઇનબેવે ભારતના વિવિધ ભાગોમાં 25 કરોડ ડોલરના રોકાણની જાહેરાત કરી છે

ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાને જણાવ્યું કે, પીણા કંપની ઇનબેવે ભારતના વિવિધ ભાગોમાં 25 કરોડ ડોલરના રોકાણની જાહેરાત કરી છે. જે 2 થી 3 વર્ષમાં પૂર્ણ થશે.શ્રી પાસવાને દાવોસમાં વિશ્વ આર્થિક મંચની બેઠક દરમિયાન કંપની સાથે બેઠક યોજી હતી. તેમણે કહ્યું કે, આ ભારતના ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગમાં વધુ ...

જાન્યુઆરી 22, 2025 2:38 પી એમ(PM) જાન્યુઆરી 22, 2025 2:38 પી એમ(PM)

views 2

રામ મંદિરમાં આજે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની  પ્રથમ વર્ષગાંઠ હોવાથી અયોધ્યામાં ભક્તિસભર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી રહી છે

રામ મંદિરમાં આજે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની  પ્રથમ વર્ષગાંઠ હોવાથી અયોધ્યામાં ભક્તિસભર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી રહી છે. હાડ થીજાવતી ઠંડી હોવા છતાં દેશભરમાંથી ભક્તો ઉમટી રહ્યા છે. આ વર્ષે 11 જાન્યુઆરીના રોજ જયંતિની ઉજવણીના કાર્યક્રમો યોજાયા હતા. લાખો લોકોની એકતા અને શ્રદ્ધાને ઉજાગર કરતી વર્ષગા...

જાન્યુઆરી 22, 2025 2:34 પી એમ(PM) જાન્યુઆરી 22, 2025 2:34 પી એમ(PM)

views 3

રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે આજે દાવોસમાં સ્વિસ ફેડરલ રેલવેના પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત કરી

રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે આજે દાવોસમાં સ્વિસ ફેડરલ રેલવેના પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે સુરક્ષા ટેકનોલોજી અને તેની જાળવણી વિશે વિગતવાર ચર્ચા કરી. અગાઉ શ્રી વૈષ્ણવે સ્વિટ્ઝર્લૅન્ડના સેન્ટ માર્ગ્રેથેન ખાતે સ્ટેડલર રેલના રેલ કોચ ઉત્પાદન પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી.

જાન્યુઆરી 22, 2025 2:44 પી એમ(PM) જાન્યુઆરી 22, 2025 2:44 પી એમ(PM)

views 5

મહારાષ્ટ્ર સરકારે દાવોસ ખાતે વિશ્વ આર્થિક મંચનાં શિખર સંમેલનમાં સવા છ લાખ કરોડ રૂપિયાની રોકાણ દરખાસ્તો સાથેનાં 31 સમજૂતિપત્ર પર હસ્તાક્ષર કર્યા

મહારાષ્ટ્ર સરકારે દાવોસ ખાતે વિશ્વ આર્થિક મંચનાં શિખર સંમેલનમાં સ્ટીલ, ધાતુ, નવીનીકરણીય ઉર્જા, માળખાગત સુવિધા, સિમેન્ટ, લિથિયમ-આયન બેટરી અને સૌર મોડ્યુલના ક્ષેત્રમાં સવા છ લાખ કરોડ રૂપિયાના રોકાણ દરખાસ્તો સાથેનાં 31 સમજૂતિપત્ર પર હસ્તાક્ષર કર્યા છે. મંગળવારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને વરિષ્ઠ સ...

જાન્યુઆરી 22, 2025 2:15 પી એમ(PM) જાન્યુઆરી 22, 2025 2:15 પી એમ(PM)

views 5

ગ્રે માર્કેટ ટ્રેડિંગને રોકવાના ઉદ્દેશ્ય સાથે, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા – સેબી એક એવી સિસ્ટમ લાવવાની યોજના બનાવી રહી છે જ્યાં રોકાણકારો ઈનિશિયલ પબ્લિક ઓફરિંગમાં ફાળવણી થતાં જ શેર વેચી શકે

ગ્રે માર્કેટ ટ્રેડિંગને રોકવાના ઉદ્દેશ્ય સાથે, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા - સેબી એક એવી સિસ્ટમ લાવવાની યોજના બનાવી રહી છે જ્યાં રોકાણકારો ઈનિશિયલ પબ્લિક ઓફરિંગમાં ફાળવણી થતાં જ શેર વેચી શકે. મુંબઈમાં એસોસિએશન ઓફ ઈન્વેસ્ટમેન્ટ બેન્કર્સ ઓફ ઈન્ડિયા – AIBI દ્વારા આયોજિત એક કાર્યક્રમને સ...

જાન્યુઆરી 22, 2025 2:09 પી એમ(PM) જાન્યુઆરી 22, 2025 2:09 પી એમ(PM)

views 4

દિલ્હી વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી તમામ રાજકીય પક્ષ પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે

દિલ્હી વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી તમામ રાજકીય પક્ષ પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતીય જનતા પાર્ટીના બૂથસ્તરના કાર્યકર્તાઓ સાથે નમૉ એપ્લિકેશનના માધ્યમથી બપોરે મેરા બૂથ સબસે મજબૂત કાર્યક્રમ અંતર્ગત સંવાદ કરશે. પક્ષના સાંસદો, ધારાસભ્યો,પરિષદ સ...

જાન્યુઆરી 22, 2025 1:55 પી એમ(PM) જાન્યુઆરી 22, 2025 1:55 પી એમ(PM)

views 2

કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવીએ આ અભિયાનને સૂત્ર નહીં પણસમાજને જાગૃત કરવાનો સંકલ્પ ગણાવ્યો

કેન્દ્રીય મહિલા અને બાળવિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ જણાવ્યું કે,“બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન માત્ર સૂત્ર નહીં, પરંતુ સમાજને જાગૃત કરવાનો એક સંકલ્પ છે. ”આ અભિયાને સફળતાપૂર્વક 10 વર્ષ પૂર્ણ કર્યા છે. શ્રીમતી દેવીએ કહ્યું, આ અભિયાન થકી દીકરીઓને સમાજમાં સમાનતા, અધિકારી, તેમના શિક્ષણ,સલામતી યોગ્ય રીતે થ...

જાન્યુઆરી 22, 2025 1:53 પી એમ(PM) જાન્યુઆરી 22, 2025 1:53 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાનની દસમી વર્ષગાંઠે જણાવ્યું આ અભિયાનમાં સમાજના દરેક વર્ગોની ભાગીદારી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાનના 10 વર્ષ પૂર્ણ થવાના અવસર પર કહ્યું કે, આ અભિયાનમાં સમાજના દરેક વર્ગોની ભાગીદારી રહી છે. શ્રી મોદીએ કહ્યું કે, આ અભિયાન થી સ્ત્રી પુરુષ વચ્ચેનો ભેદ દૂર થયો છે, તેમજ દીકરીઓના શિક્ષણ અને ભવિષ્ય માટે અનુકૂળ વાતાવરણ તૈયાર થયું છે.પ્રધાનમંત્રીશ્રીએ ...

જાન્યુઆરી 22, 2025 11:37 એ એમ (AM) જાન્યુઆરી 22, 2025 11:37 એ એમ (AM)

views 4

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ ગઈકાલે વર્ચ્યૂઅલ માધ્યમથી પોરબંદર જિલ્લાના 19 કરોડ 47 લાખથી વધુના વિકાસકાર્યોનું ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું.

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ ગઈકાલે વર્ચ્યૂઅલ માધ્યમથી પોરબંદર જિલ્લાના 19 કરોડ 47 લાખથી વધુના વિકાસકાર્યોનું ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. શ્રી માંડવિયાએ પોરબંદર-દિલ્હી સરાય રોહીલ્લા અને પોરબંદર મુઝ્ઝફરનગર પોરબંદર દ્વિ સાપ્તાહિક ટ્રેનનાં LHB ટ્રેનમાં રૂપાંતરણનું ઈ-લોકાર્પણ કર્યુ...