જાન્યુઆરી 28, 2025 9:47 એ એમ (AM) જાન્યુઆરી 28, 2025 9:47 એ એમ (AM)
13
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી આજે ‘ઉત્કર્ષ ઓડિશા, મેક-ઈન-ઓડિશા કોન્ક્લેવ’નો ભૂવનેશ્વરથી અને 38મા રાષ્ટ્રીય રમતોત્સવનો દહેરાદૂનથી આરંભ કરાવશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભુવનેશ્વરમાં જનતા મેદાન ખાતે ‘ઉત્કર્ષ ઓડિશાઃ મેક ઇન ઓડિશા’ સંમેલનનું ઉદઘાટન કરશે. બે દિવસનાં આ સંમેલનમાં 20 દેશ માંથી સાડા સાત હજારથી વધુ પ્રતિનિધીઓ આવશે.ઓડિશા રાજ્યની અત્યાર સુધીનાં સૌથી મોટા વેપાર સંમેલન માટે સજ્જ છે. સંમેલનમાં 100થી વધુ સમજૂતિપત્રો પર હસ્તાક્ષર કરવા...