રાષ્ટ્રીય

ફેબ્રુવારી 18, 2025 2:29 પી એમ(PM) ફેબ્રુવારી 18, 2025 2:29 પી એમ(PM)

views 4

ઇલેક્ટ્રૉનિક્સ અને માહિતી ટૅક્નોલૉજી મંત્રાલય આજે નવી દિલ્હીમાં ડિજિટલ બ્રાન્ડ ઓળખ મેન્યુઅલ રજૂ કરશે

ઇલેક્ટ્રૉનિક્સ અને માહિતી ટૅક્નોલૉજી મંત્રાલય આજે નવી દિલ્હીમાં ડિજિટલ બ્રાન્ડ ઓળખ મેન્યુઅલ- D.B.I.M. રજૂ કરશે. તેના માધ્યમથી સરકારી વૅબસાઈટ્સ અને ડિજિટલ પ્લેટફૉર્મમાં સમાનતા લાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. D.B.I.M. એક સુસંગત ડિજિટલ ઓળખના મુખ્ય તત્વોને પરિભાષિત કરે છે, જેમાં દ્રશ્ય ઓળખ સામેલ છે. આ ઓળખ...

ફેબ્રુવારી 18, 2025 2:27 પી એમ(PM) ફેબ્રુવારી 18, 2025 2:27 પી એમ(PM)

views 53

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના -PMFBY ને આજે નવ વર્ષ પૂર્ણ થયા

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના -PMFBY ને આજે નવ વર્ષ પૂર્ણ થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2016 માં આ યોજના શરૂ કરી હતી, જેનો ઉદ્દેશ્ય કુદરતી આફતોને કારણે થતા પાકના નુકસાન અને નુકસાનનો ભોગ બનેલા ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. આ યોજનાએ નવીન કૃષિ પદ્ધતિઓ અપનાવવાને પ્રોત્સાહન આપવાની સાથે ખેડૂત...

ફેબ્રુવારી 18, 2025 2:26 પી એમ(PM) ફેબ્રુવારી 18, 2025 2:26 પી એમ(PM)

views 5

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને કતારના સમકક્ષ શેખ ફૈઝલ બિનથાની બિન ફૈઝલ અલથાનીએ ભારતીય ઉદ્યોગ સંઘ દ્વારા આયોજિત ભારત-કતાર સંયુક્ત વ્યાપાર મંચના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને કતારના સમકક્ષ શેખ ફૈઝલ બિનથાની બિન ફૈઝલ અલથાનીએ ભારતીય ઉદ્યોગ સંઘ-C.I.I. દ્વારા આયોજિત ભારત-કતાર સંયુક્ત વ્યાપાર મંચના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી હતી. દરમિયાન, બન્ને દેશ વચ્ચે બે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરાયા હતા. પત્રકારો સાથેની મુલાકાતમાં, શ્...

ફેબ્રુવારી 18, 2025 2:23 પી એમ(PM) ફેબ્રુવારી 18, 2025 2:23 પી એમ(PM)

views 7

કતારના આમિર શેખ તમીમ બિન હમદ અલથાની અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે નવી દિલ્હીમાં બેઠક શરૂ

ભારતના 2 દિવસના રાજકીય પ્રવાસ આવેલા કતારના આમિર શેખ તમીમ બિન હમદ અલથાની અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં બેઠક હાલ ચાલી રહી છે. દરમિયાન બંને દેશ વચ્ચેના સંબંધ વધુ ગાઢ બનાવવા અંગે ચર્ચા કરાશે. આ પહેલા રાષ્ટ્રપતિ ભવનમાં શ્રી અલથાનીનું ઔપચારિક સ્વાગત કરાયું હતું. શ્રી અ...

ફેબ્રુવારી 18, 2025 2:20 પી એમ(PM) ફેબ્રુવારી 18, 2025 2:20 પી એમ(PM)

views 7

જમ્મુ-કાશ્મીરમાં નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક શરૂ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરમાં નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે નવી દિલ્હીમાં સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. બેઠકમાં જમ્મુ-કાશ્મીરના ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હા, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને વરિષ્ઠ અધિકારી ઉપસ્થિત છે. બેઠકમાં જમ્મુ-કાશ્મીરમાં પોલીસ, જેલ, કાર્યવાહી અને ન્યાયસહાયક...

ફેબ્રુવારી 18, 2025 2:19 પી એમ(PM) ફેબ્રુવારી 18, 2025 2:19 પી એમ(PM)

views 2

થાપણ વીમાની મર્યાદા 2 લાખ થી વધારી 5 લાખ રૂપિયા કરવાની સરકારની વિચારણા

કેન્દ્ર સરકારે બેન્ક ગ્રાહકોની સુરક્ષાને લઈ કડક વલણ અપનાવ્યું છે. નાણાંકીય સેવા વિભાગના સચિવ એમ.નાગરાજને કહ્યું, સરકાર થાપણ વીમાની મર્યાદા 2 લાખ થી વધારી 5 લાખ રૂપિયા કરવા વિચારણા કરી રહી છે. મુંબઇમાં સુક્ષ્મ લઘુ મધ્યમ ઉદ્યોગ- MSME માટે પારસ્પરિક જમા ગેરંટી યોજનાના શુભારંભ પ્રસંગે શ્રી નાગરાજને જણાવ...

ફેબ્રુવારી 17, 2025 7:48 પી એમ(PM) ફેબ્રુવારી 17, 2025 7:48 પી એમ(PM)

views 5

આવતીકાલે ચેન્નાઈના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે 23મી રાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ શરૂ થશે

આવતીકાલે ચેન્નાઈના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે 23મી રાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ શરૂ થશે. આ સ્પર્ધામાં ભારતભરના લગભગ એક હજાર પાંચસો પેરા-એથ્લેટ્સ પોતાનું કૌશલ્ય દર્શાવશે. આ ઐતિહાસિક ઇવેન્ટમાં 30 ટીમો દ્વારા 155 ઇવેન્ટ્સમાં પેરા-એથ્લેટ્સ ભાગ લેશે, જે તેને દેશના સૌથી મોટા પેરા-એથ્લેટિક્સ રમત...

ફેબ્રુવારી 17, 2025 7:46 પી એમ(PM) ફેબ્રુવારી 17, 2025 7:46 પી એમ(PM)

views 4

મધ્યમ અને લઘુ ઉદ્યોગોના પ્રોત્સાહન માટે મ્યુચ્યુઅલ ક્રેડિટ ગેરંટી યોજનાનો કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારામણે આરંભ કરાવ્યો

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે આજે મુંબઈમાં મધ્યમ અને લઘુ ઉદ્યોગો માટે મ્યુચ્યુઅલ ક્રેડિટ ગેરંટી યોજનાનો આરંભ કરાવ્યો હતો. નાણામંત્રીએ જણાવ્યું હતું કે આ યોજનાથી MSME ને પ્રોત્સાહન મળશે.જેના પર છેલ્લા ત્રણ બજેટમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ યોજના MSME ને કો...

ફેબ્રુવારી 17, 2025 7:40 પી એમ(PM) ફેબ્રુવારી 17, 2025 7:40 પી એમ(PM)

views 4

ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આવતીકાલે રાષ્ટ્રીય ભૂ-અવકાશીજ્ઞાન-આધારિત લેન્ડ સર્વે ઓફ અર્બન હેબિટેશન્સ ,નકશાનું ઉદ્ઘાટન કરશે

ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આવતીકાલે મધ્યપ્રદેશના 26 રાજ્યોઅને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં 152 શહેરી સ્થાનિક સંસ્થાઓમાં રાષ્ટ્રીય ભૂ-અવકાશીજ્ઞાન-આધારિત લેન્ડ સર્વે ઓફ અર્બન હેબિટેશન્સ ,નકશાનું ઉદ્ઘાટન કરશે. આકાર્યક્રમનો ઉદ્દેશ્ય શહેરી વિસ્તારોમાં જમીનના રેકોર્ડ બનાવવા અને અપડેટ કરવાનોછે ...

ફેબ્રુવારી 17, 2025 7:45 પી એમ(PM) ફેબ્રુવારી 17, 2025 7:45 પી એમ(PM)

views 5

ચીન અંગેના કોંગ્રેસના નેતા સામ પિત્રોડાના નિવેદનને ભાજપે ગલવાનમાં જાન ગુમાવનાર ભારતીય સૈનિકોનું અપમાન ગણાવ્યું

ભારતીય જનતા પાર્ટીએ ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના વડા સામ પિત્રોડાએ ચીનના સમર્થનમાં આપેલા નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. ભાજપ મુખ્યાલયમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ સુધાંશુ ત્રિવેદીએ સેમ પિત્રોડાના નિવેદનને ગલવાન ખીણમાં પોતાના જીવનું બલિદાન આપનારા સૈનિકોનું અપમાન ગણાવ્યુ...