રાષ્ટ્રીય

ફેબ્રુવારી 24, 2025 2:22 પી એમ(PM) ફેબ્રુવારી 24, 2025 2:22 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રીએ ભોપાલમાં વૈશ્વિક રોકાણકાર સંમેલનનું ઉદ્ઘાટન કરતાં જણાવ્યું કે, “સમગ્ર વિશ્વને ભારતનાં વિકાસમાં અખૂટ વિશ્વાસ છે“

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “સમગ્ર વિશ્વ આપણા દેશના વિકાસમાં અખૂટ વિશ્વાસ દર્શાવી રહ્યું છે. તે ભારત માટે ઐતિહાસિક ક્ષણ છે. સામાન્ય વ્યક્તિ, આર્થિક નિષ્ણાતો, વૈશ્વિક સંસ્થાઓ, અન્ય દેશને ભારત તરફથી ઘણી આશા છે.” મધ્યપ્રદેશના ભોપાલમાં આજે વૈશ્વિક રોકાણકાર સંમેલનનું ઉદ્ઘાટન કરતાં મોદીએ કહ્યું, વ...

ફેબ્રુવારી 24, 2025 8:42 એ એમ (AM) ફેબ્રુવારી 24, 2025 8:42 એ એમ (AM)

views 17

આજથી સોમનાથમાં મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે સોમનાથ મહોત્સવનો પ્રારંભ

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે આજથી સોમનાથ મહોત્સવનો પ્રારંભ થશે. સોમનાથના સમુદ્ર દર્શન વોક વે પર 26 મી ફેબ્રુઆરી સુધી આ કાર્યક્રમ યોજાશે. શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સોમનાથ મહોત્સવ અંગે જણાવ્યું હતું કે, મહાશિવરાત્રિ નિમિત્તે બુધવારે મંદિ...

ફેબ્રુવારી 24, 2025 8:27 એ એમ (AM) ફેબ્રુવારી 24, 2025 8:27 એ એમ (AM)

views 7

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો ‘કિસાન સન્માન સમારોહ’

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના ભાગલપુરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો 19મો હપ્તો જાહેર કરશે. આ યોજના અંતર્ગત જમીનધારક ખેડૂતોને ત્રણ સમાન હપ્તામાં વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે. આ દરમિયાન ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો ‘કિસાન સન્...

ફેબ્રુવારી 23, 2025 7:09 પી એમ(PM) ફેબ્રુવારી 23, 2025 7:09 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ‘સૌ માટે આરોગ્ય’ એતેમની સરકારના સંકલ્પ – ‘સબકા સાથ, સબ કા વિકાસ’નો મુખ્ય આધાર સ્તંભ છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે 'સૌ માટે આરોગ્ય' એતેમની સરકારના સંકલ્પ - 'સબકા સાથ, સબ કા વિકાસ'નો મુખ્ય આધારસ્તંભ છે. આજે મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં બાગેશ્વર ધામ ચિકિત્સા અને વિજ્ઞાન સંશોધન સંસ્થાનો શિલાન્યાસ કરતી વખતે, શ્રીમોદીએ કહ્યું કે આ વર્ષના બજેટમાં કેન્સર સામે લડવા માટે અનેક જાહ...

ફેબ્રુવારી 23, 2025 7:04 પી એમ(PM) ફેબ્રુવારી 23, 2025 7:04 પી એમ(PM)

views 1

બાંગ્લાદેશમાં,અનેક મેડિકલ કોલેજ-હોસ્પિટલોના નિવાસી તબીબોએ આજે ‘સંપૂર્ણબંધ’ પાળ્યો હતો

બાંગ્લાદેશમાં,અનેક મેડિકલ કોલેજ-હોસ્પિટલોના નિવાસી તબીબોએ આજે 'સંપૂર્ણબંધ' પાળ્યો હતો. જેમાં આરોગ્યસંભાળ ક્ષેત્રમાં સુધારા સહિતની તેમની પાંચ-મુદ્દાની માંગણીઓ પૂર્ણ કરવાનીમાંગ કરાઇ હતી. નિવાસી તબીબ પરિષદ દ્વારા શરૂ કરાયેલી આ હડતાળથી દાખલ દર્દીઓની સારવાર પર ગંભીર અસર પડી હતી.એક નિવેદનમાં, નિવાસી તબીબ ...

ફેબ્રુવારી 23, 2025 7:01 પી એમ(PM) ફેબ્રુવારી 23, 2025 7:01 પી એમ(PM)

views 3

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે  મુલાકાત કરી

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે  મુલાકાત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહેકહ્યું કે દિલ્હીના લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને જન કલ્યાણકારી નીતિઓમાં અતૂટ વિશ્વાસ દર્શાવ્યો છે. તેમણે ઉમેર્યું કે, મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાનો કાર્યકાળ ચોક્કસપણે ...

ફેબ્રુવારી 23, 2025 6:56 પી એમ(PM) ફેબ્રુવારી 23, 2025 6:56 પી એમ(PM)

views 2

પ્રયાગરાજ મહાકુંભમાં આધ્યાત્મિક અનુભવની સાથે, આરોગ્ય સંભાળ પર પણવિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે

પ્રયાગરાજ મહાકુંભમાં આધ્યાત્મિક અનુભવની સાથે, આરોગ્ય સંભાળ પર પણવિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેના મુખ્ય આકર્ષણોમાંનું એક નેત્ર કુંભ છે, જે દ્રષ્ટિની ક્ષતિનેદૂર કરવા માટે એક પહેલ છે. અમારા સંવાદદાતાએ જણાવ્યું કે આ પહેલ હેઠળ, મેળા વિસ્તારના સેક્ટર-6માં આંખની નિશુલ્ક તપાસ અને ચશ્મા પૂરા પાડવામાં ...

ફેબ્રુવારી 23, 2025 6:49 પી એમ(PM) ફેબ્રુવારી 23, 2025 6:49 પી એમ(PM)

views 2

દિલ્હી વિધાનસભાનું પહેલું સત્ર આવતીકાલથી શરૂ થશે

દિલ્હી વિધાનસભાનું પહેલું સત્ર આવતીકાલથી શરૂ થશે. સત્રના પહેલા દિવસે ગૃહના નવા ચૂંટાયેલા સભ્યો શપથ લેશે. વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી પણ આવતીકાલે થશે.સત્રના બીજા દિવસે, દિલ્હીના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેના ગૃહને સંબોધન કરશે.ઉપરાંત ગત સરકારના કામકાજ સંબંધિત કેગ રિપોર્ટ પણ રજૂ કરવામાં આવશે. દિલ્હીના ઉ...

ફેબ્રુવારી 23, 2025 2:41 પી એમ(PM) ફેબ્રુવારી 23, 2025 2:41 પી એમ(PM)

views 3

ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં હૉકી પ્રૉ-લીગમાં ગઈકાલે ભારતીય પુરુષ અને મહિલા હૉકી ટીમે ભવ્ય જીત મેળવી છે.

ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં હૉકી પ્રૉ-લીગમાં ગઈકાલે ભારતીય પુરુષ અને મહિલા હૉકી ટીમે ભવ્ય જીત મેળવી છે. ભારતીય પુરુષ ટીમે આયર્લેન્ડને 4-0 થી હરાવ્યું. ભારતે છેલ્લા મૅચમાં પણ આયર્લેન્ડને 3-1 થી મ્હાત આપી હતી. સ્પર્ધામાં હવે આવતીકાલે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાશે. આ મૅચ સાંજે સાડા 7 વાગ્યે શરૂ થશે. ...

ફેબ્રુવારી 23, 2025 2:48 પી એમ(PM) ફેબ્રુવારી 23, 2025 2:48 પી એમ(PM)

views 4

ભારતે હોન્ડુરાસને ઉષ્ણકટિબંધીય વાવાઝોડા સારાના પગલે 26 ટનની માનવતાવાદી સહાય મોકલી છે.

ભારતે હોન્ડુરાસને ઉષ્ણકટિબંધીય વાવાઝોડા સારાના પગલે 26 ટનની માનવતાવાદી સહાય મોકલી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આજે મોકલાયેલી ખેપમાં તબીબી પુરવઠો અને આપત્તિ રાહત સામગ્રીનો સમાવેશ થાય છે. ભારતે ધાબળા અને સ્વચ્છતા કીટ સહિતની જરૂરી ચીજ વસ્તુઓ પણ મોકલી આપી છે.