માર્ચ 3, 2025 2:57 પી એમ(PM) માર્ચ 3, 2025 2:57 પી એમ(PM)
4
કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે નાબાર્ડને ગુજરાતનાં ખેડૂતો માટેનાં લઘુ ધિરાણ મોડેલને દેશભરમાં અપનાવવા આગ્રહ કર્યો
કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેન્ક- નાબાર્ડને ગુજરાતના ખેડૂતો માટે શરૂ કરાયેલું લઘુ ધિરાણ મોડેલ દેશનાં દરેક જિલ્લા સુધી પહોંચાડવા આગ્રહ કર્યો છે. આજે નવી દિલ્હીમાં ડેરી ક્ષેત્રમાં ટકાઉપણા અંગેની કાર્યશાળાનાં ઉદઘાટન પ્રસંગે શ્રી શાહે ગુજરાતમાં ગ્રામીણ ડેરીમાં માઇક...