રાષ્ટ્રીય

માર્ચ 3, 2025 7:50 પી એમ(PM) માર્ચ 3, 2025 7:50 પી એમ(PM)

views 1

પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીની વન્યજીવન વ્યવસ્થાપનને ટેકો આપવા પરંપરાગત જ્ઞાન અને કૃત્રિમ બુદ્ધિમતાનોવધુ ઉપયોગ કરવા હાકલ  

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વન્યજીવન વ્યવસ્થાપનને ટેકો આપવા માટે પરંપરાગત જ્ઞાન અને કૃત્રિમ બુદ્ધિમતા નો વધુ ઉપયોગ કરવા હાકલ કરી.તેમણે BISAG-N અનેફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા સાથે સહયોગ કરીને જંગલમાં આગ અને વન્યજીવન સંઘર્ષ વ્યવસ્થાપન માટે એઆઇ  કૃત્રિમ બુદ્ધિમતા, મશીન તાલીમ અને ભૂ-અવકાશી મેપિંગના ઉપયોગ પ...

માર્ચ 3, 2025 7:48 પી એમ(PM) માર્ચ 3, 2025 7:48 પી એમ(PM)

views 3

ભોપાલ સ્થિત મધ્યપ્રદેશ વોટર સ્પોર્ટ્સ એકેડેમી ખાતે આજથી42મી રાષ્ટ્રીય રોઇંગ ચેમ્પિયનશિપ સ્પર્ધા શરૂ થઈ છે

ભોપાલ સ્થિત મધ્યપ્રદેશ વોટર સ્પોર્ટ્સ એકેડેમી ખાતે આજથી42મી રાષ્ટ્રીય રોઇંગ ચેમ્પિયનશિપ સ્પર્ધા શરૂ થઈ છે  આ સ્પર્ધામાં 23 રાજ્યોમાંથી લગભગ પાંચસોસ્પર્ધકો ભાગ લેશે. રાજ્યના રમતગમત અનેયુવા કલ્યાણ મંત્રી વિશ્વાસ કૈલાશ સારંગે જણાવ્યું હતું કે કુલ 14 સ્પર્ધા હશે.અંતિમ સ્પર્ધા 7 માર્ચે યોજાશે.

માર્ચ 3, 2025 7:46 પી એમ(PM) માર્ચ 3, 2025 7:46 પી એમ(PM)

views 4

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે 8મા મુલાકાતી એવોર્ડ્સ જાહેર કર્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે 8મા મુલાકાતી એવોર્ડ્સ જાહેર કર્યા. આ પ્રસંગે બોલતા,. તેમણે દેશમાં સંશોધનને વધુ પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો

માર્ચ 3, 2025 7:36 પી એમ(PM) માર્ચ 3, 2025 7:36 પી એમ(PM)

views 5

ભારત અને બેલ્જિયમે હિંદ- પ્રશાંત ક્ષેત્રમાં, વિષેશ દરિયાઈ ક્ષેત્રમાં સંરક્ષણ સહયોગની સંભાવનાઓ પર ચર્ચા કરી

ભારત અને બેલ્જિયમે હિંદ- પ્રશાંત ક્ષેત્રમાં, વિષેશ દરિયાઈ ક્ષેત્રમાં સંરક્ષણ સહયોગની સંભાવનાઓ પર ચર્ચા કરી. સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આજે નવી દિલ્હીમાં બેલ્જિયમની રાજકુમારી એસ્ટ્રિડ અને સંરક્ષણમંત્રી થિયો ફ્રેન્કેન સાથે મુલાકાત કરી. આ બેઠકમાં બંને દેશો વચ્ચે સંરક્ષણ ઔદ્યોગિક સહયોગ વધારવાના માર્ગો અ...

માર્ચ 3, 2025 6:20 પી એમ(PM) માર્ચ 3, 2025 6:20 પી એમ(PM)

views 4

વિદેશ મંત્રી ડૉ.એસ. જયશંકર આવતીકાલથી બ્રિટન અને આયર્લેન્ડની સત્તાવાર મુલાકાતે જશે

વિદેશ મંત્રી ડૉ.એસ. જયશંકર આવતીકાલથી બ્રિટન અને આયર્લેન્ડની સત્તાવાર મુલાકાતે જશે. વિદેશમંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી છે. બંને દેશો વચ્ચે સંરક્ષણ, સુરક્ષા, વેપાર, અર્થતંત્ર,આરોગ્ય, શિક્ષણ અને પરસ્પર સંબંધો સહિત વિવિધક્ષેત્રોમાં મજબૂત દ્વિપક્ષીય સંબંધો પણ...

માર્ચ 3, 2025 6:17 પી એમ(PM) માર્ચ 3, 2025 6:17 પી એમ(PM)

views 2

સરકારે ભારતીય રેલ્વે નાણાં કોર્પોરેશન અને ભારતીય રેલ્વે ખાનપાનઅને પ્રવાસન કોર્પોરેશન-IRCTCને નવરત્નનો દરજ્જો આપ્યો છે

સરકારે ભારતીય રેલ્વે નાણાં કોર્પોરેશન અને ભારતીય રેલ્વે ખાનપાનઅને પ્રવાસન કોર્પોરેશન-IRCTCને નવરત્નનો દરજ્જો આપ્યો છે.રેલ્વે ફાઇનાન્સ કોર્પોરેશન એ રેલ્વે મંત્રાલયનું એક કેન્દ્રીય જાહેર ક્ષેત્રનું સાહસ છે. તેનું વાર્ષિક ટર્નઓવર 26 હજાર કરોડ રૂપિયાથી વધુ છે. આઈઆરસીટીસી તરેલ્વે મંત્રાલયનું એક કેન્દ્રીય...

માર્ચ 3, 2025 6:11 પી એમ(PM) માર્ચ 3, 2025 6:11 પી એમ(PM)

views 9

ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાન પરિષદની પાંચ બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરી છે

ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાન પરિષદની પાંચ બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરી છે. રાજ્ય વિધાનસભામાં અમાશ્યા પાડવી, પ્રવીણ દટકે, રાજેશ વિટકર, રમેશ કરાડ અને ગોપીચંદ પડલકર સહિત અન્ય સભ્યોની ચૂંટણીને કારણે આ પાંચ બેઠકો ખાલી પડી છે. આ સૂચના 10 માર્ચે બહાર પાડવામાં આવશે. 17 માર્ચ સુધી ઉમેદવારી  પત્ર દાખલ ...

માર્ચ 3, 2025 6:10 પી એમ(PM) માર્ચ 3, 2025 6:10 પી એમ(PM)

views 2

મહિલાઓમાં નાણાકીય જાગૃતિમાં ગયા વર્ષ કરતાં 42 ટકાનો વધારો થયો છે

મહિલાઓમાં નાણાકીય જાગૃતિમાં ગયા વર્ષ કરતાં 42 ટકાનો વધારો થયો છે. નીતિ આયોગ દ્વારા આજે નવી દિલ્હીમાં રજૂ કરાયેલા "ફ્રોમ બોરોઅર્સ ટુ બિલ્ડર્સ: વિમેન્સ રોલ ઇન ઇન્ડિયાઝ ફાઇનાન્શિયલ ગ્રોથસ્ટોરી" નામના અહેવાલમાં આ વાત જણાવવામાં આવી છે. અહેવાલ મુજબ, ગયા વર્ષે ડિસેમ્બર સુધી લગભગ 27 મિલિયન મહિલાઓ તેમના ધિરા...

માર્ચ 3, 2025 6:05 પી એમ(PM) માર્ચ 3, 2025 6:05 પી એમ(PM)

views 3

કાયદા અને ન્યાયમંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું છે કે સરકારે દેશમાં મહિલાઓનું ગૌરવ અને સલામતી જાળવવા માટે ભારતીય કાયદાઓમાં સુધારો કર્યો છે

કાયદા અને ન્યાયમંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું છે કે સરકારે દેશમાં મહિલાઓનું ગૌરવ અને સલામતી જાળવવા માટે ભારતીય કાયદાઓમાં સુધારો કર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સુવિધાઓને કારણે, મહિલાઓ સામે અનેકગુનાઓ વધ્યા છે પરંતુ સરકાર તેને રોકવા માટે અનેક મોટા પગલાં લઈ રહી છે. શ્રી ...

માર્ચ 3, 2025 2:59 પી એમ(PM) માર્ચ 3, 2025 2:59 પી એમ(PM)

views 31

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાસણ ગીરમાં રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની સાતમી બેઠકની અધ્યક્ષતા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસ પ્રસંગે જૂનાગઢ જિલ્લાના સાસણ ગીરમાં રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની સાતમી બેઠકની અધ્યક્ષતા કરી. બેઠકમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવ, આ ક્ષેત્રમાં કામ કરતી બિન સરકારી સંસ્થાઓના પ્રતિનિધીઓ, મુખ્ય વન્યજીવ વોર્ડન અને વિવિધ રાજ્યોના સચિવોએ...