માર્ચ 5, 2025 2:01 પી એમ(PM) માર્ચ 5, 2025 2:01 પી એમ(PM)
6
નવી દિલ્હીમાં મોડેલ મહિલા-મૈત્રીપૂર્ણ ગ્રામ પંચાયત પહેલનો પ્રારંભ કરાવ્યો
કેન્દ્રીય પંચાયતી રાજ રાજ્યમંત્રી પ્રો. એસ. પી. સિંહ બઘેલ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે નવી દિલ્હીમાં મોડેલ મહિલા-મૈત્રીપૂર્ણ ગ્રામ પંચાયત પહેલનો પ્રારંભ કરાવ્યો. આ પહેલ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025ની ઉજવણીનો એક ભાગ છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક...