માર્ચ 8, 2025 10:40 એ એમ (AM) માર્ચ 8, 2025 10:40 એ એમ (AM)
2
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશ્વ મહિલા દિવસે નવીદિલ્હીમાં ‘નારી શક્તિ થી વિકસીત ભારત’ના રાષ્ટ્રીયકક્ષાના પરિષદનું ઉદ્ઘાટન કરશે.
આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં 'નારી શક્તિ થી વિકસીત ભારત' પર રાષ્ટ્રીયકક્ષાના પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ પરિષદ પછી ઉચ્ચ સ્તરીય પેનલ ચર્ચા અને ત્રણ ટેકનિકલ સત્રો યોજાશે. મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી અન્નપૂર્ણા દેવી આ ક...