રાષ્ટ્રીય

માર્ચ 8, 2025 2:02 પી એમ(PM) માર્ચ 8, 2025 2:02 પી એમ(PM)

views 103

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસની ગુજરાતના પ્રવાસે છે. શ્રી શાહ આજે બપોરે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. ત્યારબાદ તેઓ ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં આવેલી સુગર ફેક્ટરીમાં કોડીનાર અને તાલાળા સુગર મિલોનું પુનરુત્થાન અને આધુનિકીકરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ...

માર્ચ 8, 2025 2:01 પી એમ(PM) માર્ચ 8, 2025 2:01 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચ 2 દિવસ મોરિશિયસના પ્રવાસે જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચ 2 દિવસ મોરિશિયસના પ્રવાસે જશે. તેઓ આ ટાપુ દેશના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. ભારતીય સંરક્ષણ દળોની એક ટુકડી પણ ભારતીય નૌકાદળના જહાજ સાથે આ ઉજવણીમાં ભાગ લેશે. શ્રી મોદી મોરેશિયસના રાષ્ટ્રપ્રમુખ, પ્રધાનમંત્રી અને વરિષ્ઠ મહાનુભાવો ...

માર્ચ 8, 2025 2:00 પી એમ(PM) માર્ચ 8, 2025 2:00 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, આજે ભારત મહિલાઓની આગેવાની હેઠળનાં વિકાસનાં માર્ગે ચાલી રહ્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, આજે ભારત મહિલાઓની આગેવાની હેઠળનાં વિકાસનાં માર્ગે ચાલી રહ્યું છે અને મહિલાઓનું સન્માન વિકાસની પહેલી સીડી છે. તેમણે જણાવ્યું કે, આજે સરકાર મહિલા સન્માનને પ્રાથમિકતા આપી રહી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પ્રસંગે નવસારી જિલ્લાનાં વાંસી બોરસીમાં આયોજિત લખપતિ દીદી ...

માર્ચ 8, 2025 1:58 પી એમ(PM) માર્ચ 8, 2025 1:58 પી એમ(PM)

views 8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું, “સ્વાવલંબી, સ્વાભિમાની, સ્વતંત્ર અને સશક્ત મહિલાઓના આધારે વિકસિત ભારતનું નિર્માણ થઈ શકશે.”

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે આંતર-રાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં ‘નારીશક્તિથી વિકસિત ભારત’ વિષય પર યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાના પરિષદનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે સુશ્રી મુર્મૂએ તમામ મહિલાઓને મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું, “સ્વાવલંબી, સ્વાભિમાની, સ્વતંત્ર અને સશક્ત મહિલાઓના આધારે...

માર્ચ 8, 2025 11:06 એ એમ (AM) માર્ચ 8, 2025 11:06 એ એમ (AM)

views 7

વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ગઈકાલે મોસ્કોમાં રશિયાના નાયબ વિદેશ પ્રધાન આન્દ્રે રુડેન્કો સાથે પરામર્શ કર્યો હતો.

વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ગઈકાલે મોસ્કોમાં રશિયાના નાયબ વિદેશ પ્રધાન આન્દ્રે રુડેન્કો સાથે પરામર્શ કર્યો હતો. વાતચીત દરમિયાન, બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી અને પરસ્પર પ્રાદેશિક હિતના અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારો રજૂ કર્યા હતા.બંને દેશોએ ગયા વર્ષે મે મહિનામાં મોસ્કોમાં 22મા શિખર સંમેલન...

માર્ચ 8, 2025 11:03 એ એમ (AM) માર્ચ 8, 2025 11:03 એ એમ (AM)

views 6

લતાકિયા પ્રાંતમાં સીરિયાના પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ બશર અલ-અસદના વફાદાર બંદૂકધારીઓ અને સીરિયન સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણમાં બસોથી વધુ લોકો માર્યા ગયા છે.

લતાકિયા પ્રાંતમાં સીરિયાના પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ બશર અલ-અસદના વફાદાર બંદૂકધારીઓ અને સીરિયન સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણમાં બસોથી વધુ લોકો માર્યા ગયા છે અને ઘણા ઘાયલ થયા છે. ગયા વર્ષે ડિસેમ્બરની શરૂઆતમાં હયાત તહરિર અલ-શામના નેતૃત્વ હેઠળના બળવાખોર જૂથોએ અસદ સરકારને ઉથલાવી દીધી ત્યારથી બંને પક્ષો વચ્ચે...

માર્ચ 8, 2025 11:01 એ એમ (AM) માર્ચ 8, 2025 11:01 એ એમ (AM)

views 2

રેલ્વે મંત્રાલયે કહ્યું છે કે રેલ્વેમાં મહિલા લોકો પાઇલટ્સની સંખ્યામાં પાંચ ગણાથી વધુ વધારો થયો છે.

રેલ્વે મંત્રાલયે કહ્યું છે કે રેલ્વેમાં મહિલા લોકો પાઇલટ્સની સંખ્યામાં પાંચ ગણાથી વધુ વધારો થયો છે.કઠિન કાર્યકારી પડકારોને કારણે રેલ્વે એક પુરુષ પ્રધાન ક્ષેત્ર રહ્યું છે. જોકે, આ ક્ષેત્રમાં પણ મહિલાઓ પોતાની ઓળખ બનાવી રહી છે. મહિલાઓ લોકો પાયલોટ, સ્ટેશન માસ્ટર, ટ્રેકમેન, સિગ્નલ મેન્ટેનન્સ, ગાર્ડ અને ગ...

માર્ચ 8, 2025 10:59 એ એમ (AM) માર્ચ 8, 2025 10:59 એ એમ (AM)

views 1

આકાશવાણી સમાચાર વિભાગ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અનોખી રીતે કરી રહ્યું છે-આજે અંગ્રેજી અને હિન્દીમાં બધા સમાચાર બુલેટિન 24 કલાક મહિલા સમાચાર વાચકો રજૂ કરશે.

આકાશવાણી સમાચાર વિભાગ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અનોખી રીતે કરી રહ્યું છે. આજે અંગ્રેજી અને હિન્દીમાં બધા સમાચાર બુલેટિન 24 કલાક મહિલા સમાચાર વાચકો રજૂ કરશે. આજે, અંગ્રેજી અને હિન્દી ન્યૂઝ રૂમનું સમગ્ર કાર્ય મહિલા સ્ટાફ દ્વારા સંભાળવામાં આવશે. આકાશવાણી સમાચાર આજે રાત્રે 9:15 થી 10:00 વાગ્ય...

માર્ચ 8, 2025 10:56 એ એમ (AM) માર્ચ 8, 2025 10:56 એ એમ (AM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સુરત ખાતે ખાદ્ય સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો પ્રારંભ કરાવતા દેશના દરેક પરિવારને પૂરતું પોષણ પુરૂ પાડવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સુરત ખાતે ખાદ્ય સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો પ્રારંભ કરાવતા દેશના દરેક પરિવારને પૂરતું પોષણ પુરૂ પાડવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.ગુણવત્તાયુક્ત પોષણની પહોંચ એ રાષ્ટ્રની પ્રગતિની ચાવી છે તે ભારપૂર્વક જણાવતા, તેમણે વિકસિત ભારતના નિર્માણમાં પોષણના મહત્વ...

માર્ચ 8, 2025 10:52 એ એમ (AM) માર્ચ 8, 2025 10:52 એ એમ (AM)

views 5

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસની ગુજરાત રાજ્યની મુલાકાતે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસની ગુજરાત રાજ્યની મુલાકાતે આવશે. શ્રી શાહ આજે બપોરે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. ત્યારબાદ તેઓ ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં આવેલી સુગર ફેક્ટરીમાં કોડીનાર અને તાલાળા સુગર મિલોનું પુનરુત્થાન અને આધુનિકીકરણ કાર્યક્રમમાં ઉ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.