માર્ચ 7, 2025 9:47 એ એમ (AM)

views 7

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું , પ્રગતિશીલ સમાજનું નિર્માણ કરવા માટે નાગરિકોને અસ્પૃશ્યતા, જાતિ આધારિત ભેદભાવ અને અસમાનતાઓથી મુક્ત થવું પડશે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, પ્રગતિશીલ સમાજનું નિર્માણ કરવા માટે નાગરિકોને અસ્પૃશ્યતા, જાતિ આધારિત ભેદભાવ અને અસમાનતાઓથી મુક્ત થવું પડશે.નવી દિલ્હીમાં લોકમાતા અહલ્યાબાઈ હોલકર મહિલા સન્માન કાર્યક્રમને સંબોધતા શ્રી ગડકરીએ કહ્યું કે, આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સમાનતા પ...

માર્ચ 7, 2025 9:44 એ એમ (AM)

views 10

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, ગુજરાત જાયન્ટ્સ નો મુકાબલો લખનૌમાં દિલ્હી કેપિટલ્સ સામે.

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, ગુજરાત જાયન્ટ્સ લખનૌમાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. આ મેચ સાંજે સાડા સાત વાગ્યાથી રમાશે.ગઇકાલે મુંબઈ ઈન્ડિયન્સે યુપી વોરિયર્સને 6 વિકેટથી હરાવ્યું. આ હાર સાથે, યુપી વોરિયર્સની પ્લેઓફમાં પહોંચવાની શક્યતા લગભગ સમાપ્ત થઈ ગઈ છે. લખનૌમાં પ્રથમ બેટિંગ કરતા, યુપી વોરિયર્સે ન...

માર્ચ 7, 2025 9:43 એ એમ (AM)

views 7

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ માર્ગ સલામતીના પગલાંમાં સુધારો કરવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ માર્ગ સલામતીના પગલાંમાં સુધારો લાવવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો.તેમણે માર્ગ બાંધકામ ઉદ્યોગને નવી ટેકનોલોજી અને ટકાઉ રિસાયકલ કરી શકાય તેવા બાંધકામ સામગ્રી અપનાવીને માર્ગ સલામતી વધારવા માટે વ્યૂહરચના વિકસાવવા હાકલ કરી. મંત્રી ગઇકાલે નવી દ...

માર્ચ 7, 2025 9:41 એ એમ (AM)

views 7

કોવિડ-19 દરમિયાન સક્ષમ નેતૃત્વ અને સમર્થન બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રતિષ્ઠિત માનદ ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસ એવોર્ડથી સન્માનિત કરાયા.

બાર્બાડોસ સરકારે કોવિડ-19 રોગચાળા દરમિયાન સક્ષમ નેતૃત્વ અને સમર્થન બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રતિષ્ઠિત માનદ ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસ એવોર્ડથી સન્માનિત કર્યા છે. બ્રિજટાઉનમાં એક સમારોહમાં પ્રધાનમંત્રી મોદી વતી વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિટાએ એવોર્ડ સ્વીકાર્યો. શ્રી માર્ગેરિટાએ આ પુ...

માર્ચ 7, 2025 9:40 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશો દાદરા, નગર હવેલી અને દમણ દીવની બે દિવસની મુલાકાતે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશો દાદરા, નગર હવેલી અને દમણ તેમજ દીવની બે દિવસની મુલાકાતે છે.શ્રી મોદી ગુજરાતના સુરત અને નવસારી અને દમણના સેલ્વાસમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી આજે સવારે સેલ્વાસના દાદરા અને નગર હવેલીમાં 2,587 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ...

માર્ચ 7, 2025 9:38 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આજે ભારત વૈશ્વિક વિકાસને આગળ વધારવાના માર્ગ પર ઝડપથી આગળ વધી રહ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે ભારત વૈશ્વિક વિકાસને આગળ વધારતા વિકાસના માર્ગ પર ઝડપથી આગળ વધી રહ્યો છે.ભારતની સિદ્ધિઓ અને સફળતાઓએ સમગ્ર વિશ્વમાં આશાની નવી લહેર પેદા કરી છે. તેમણે કહ્યું કે, આજે આખી દુનિયા ભારતનો યુગ કહી રહી છે. નવી દિલ્હીમાં એક ખાનગી ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં બોલતા, પ્રધ...

માર્ચ 7, 2025 9:36 એ એમ (AM)

views 10

જેનેરિક દવાઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે આજે જન ઔષધિ દિવસની ઉજવણી.

આજે જન ઔષધિ દિવસ છે. જેનેરિક દવાઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 7 માર્ચે જન ઔષધિ દિવસ ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજનાનો ઉદ્દેશ્ય દરેકને પોષણક્ષમ ભાવે ગુણવત્તાયુક્ત જેનેરિક દવાઓ પૂરી પાડવાનો છે.પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રો પર જેનેરિક દવાઓ ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવવા...

માર્ચ 6, 2025 8:15 પી એમ(PM)

views 8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં એક રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં એક રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આયોજિત આ પરિષદનો વિષય "મહિલા શક્તિથી વિકસિત ભારત" છે. આ કાર્યક્રમમાં સશસ્ત્ર દળો અને અર્ધલશ્કરી દળોના અધિકારીઓ, દિલ્હી પોલીસ, માય ભારત સ્વયંસેવ...

માર્ચ 6, 2025 8:14 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા રાષ્ટ્રીય દૈનિકમાં લખાયેલા લેખની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા રાષ્ટ્રીય દૈનિકમાં લખાયેલા લેખની પ્રશંસા કરી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં લખાયેલા લેખને ટાંકીને શ્રી મોદીએ કહ્યું કે, આ લેખ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કૃત્રિમ બુદ્ધિમત્તા, સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ...

માર્ચ 6, 2025 8:20 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સહકારી ક્ષેત્રના વિસ્તરણ માટે વૈશ્વિક સહકારી સંગઠનો સાથે ભાગીદારીને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સહકારી ક્ષેત્રના વિસ્તરણ માટે વૈશ્વિક સહકારી સંગઠનો સાથે ભાગીદારીને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે સહકારી સંગઠનો દ્વારા ઓર્ગેનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના મહત્વ પર પણ ભાર મૂક્યો. પ્રધાનમંત્રીએ આજે દેશમાં સહકારી ક્ષેત્રની પ્રગતિની સમીક્ષા કરવા માટે એ...