માર્ચ 8, 2025 7:20 પી એમ(PM)
13
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહ્યુ છે કે તેમની સરકાર મહિલા સશક્તિકરણ માટે સમર્પિત છે
કેન્દ્ર સરકારે મહિલા સન્માનને પ્રાથમિકતા આપી છે. અને આગામી પાંચ વર્ષમાં ત્રણ કરોડ લખપતિ દીદી તૈયાર કરવાનું સરકારનું લક્ષ્ય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પ્રસંગે નવસારી જિલ્લાનાં વાંસી બોરસીમાં આયોજિત લખપતિ દીદી સંમેલનમાં આ મુજબ જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ આ સંમેલનમાં ...