ફેબ્રુવારી 23, 2025 7:35 પી એમ(PM)

views 7

દીવના વિદ્યાર્થીઓએ ગોવામાં યોજાયેલી 9B ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ત્રણ સુવર્ણ ચંદ્રક સહિત સાત મેડલો જીત્યા છે

દીવના વિદ્યાર્થીઓએ ગોવામાં યોજાયેલી 9B ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ત્રણ સુવર્ણ ચંદ્રક સહિત સાત મેડલો જીત્યા છે. ત્રણ ગોલ્ડની સાથે સાથે બે સિલ્વર મેડલ અને 2 બ્રોન્ઝ મેડલ પણ  જીત્યા હતા. રિધમ બાંભણિયા અને  દેવર્ષિ ચૌડાસમાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. દીવના કલેક્ટર અને ડેપ્યુટી એસપીએ તમામ વિજેતાઓને અભિન...

ફેબ્રુવારી 23, 2025 7:34 પી એમ(PM)

views 7

રાજ્યમાં આગામી 27મી તારીખથી બોર્ડની પરીક્ષાઓ યોજાઇ રહી છે

રાજ્યમાં આગામી 27મી તારીખથી બોર્ડની પરીક્ષાઓ યોજાઇ રહી છે. પરીક્ષા માટેની દરેક જીલ્લાઓમાં તંત્ર અને શાળાઓ અને તેની પૂરજોશમાં તેયારીઓ થઇ રહી છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં બોર્ડની પરીક્ષાને લઇને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. બાળકો તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે...

ફેબ્રુવારી 23, 2025 7:32 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમની 119મી કડીમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં લોકોએ ગીરમાં એશિયાઇ સિંહોની સલામતિ અને સંરક્ષણમાં મહત્વનું યોગદાન આપ્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમની 119મી કડીમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં લોકોએ ગીરમાં એશિયાઇ સિંહોની સલામતિ અને સંરક્ષણમાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેમણે દુનિયાને બતાવ્યું છે કે, પ્રકૃતિની સાથે સહઅસ્તિત્વ આખરે શું હોય છે. આ પ્રયાસોના કારણે વિતેલા કેટલાક વર્ષોમાં વાઘ, દિપડા, એ...

ફેબ્રુવારી 23, 2025 7:30 પી એમ(PM)

views 12

ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર ખાતે સાંસદ રાજેશ ચૂડાસમાનાં હસ્તે ૧૬ કરોડ ૭૩ લાખનાં કુલ ૩૨ કામોનું લોકાર્પણ થયું

ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર ખાતે સાંસદ રાજેશ ચૂડાસમાનાં હસ્તે ૧૬ કરોડ ૭૩ લાખનાં કુલ ૩૨ કામોનું લોકાર્પણ થયું. આ પ્રસંગે સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે, જિલ્લાની ૪૫૨ શાળાઓમાં ૧૦ કરોડ ૬૩ લાખ ૮૧ હજારના ખર્ચે સુવિધાઓ અપાઇ છે. તેમજ ૩૨૨ આંગણવાડી કેન્દ્રો માટે ૩ કરોડ ૮૯ લાખ ૮૫ હજારનો ખર્ચ કરાયો છે. ...

ફેબ્રુવારી 23, 2025 7:29 પી એમ(PM)

views 8

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે 59 કરોડ 92 લાખ રૂપિયાના ખર્ચે નવનિર્મિત વલસાડના બલીઠા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે 59 કરોડ 92 લાખ રૂપિયાના ખર્ચે નવનિર્મિત વલસાડના બલીઠા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું. લોકોની સુવિધાઓ વધે તેના માટે સતત પ્રયત્નો કરી કાર્યો કરતા રહીશું તેમ લોકાર્પણ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું.નેશનલ હાઇવે નં. 48 ને જોડતા બલીઠા ઓવરબ્રિજની મુબંઈ વિંગ તૈયાર થઇ ગઇ છે...

ફેબ્રુવારી 23, 2025 7:22 પી એમ(PM)

views 15

પાટણ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘનું આઠમું શૈક્ષણિક અધિવેશન કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં સિધ્ધપુર ખાતે યોજાયું હતું

પાટણ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘનું આઠમું શૈક્ષણિક અધિવેશન કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં સિધ્ધપુર ખાતે યોજાયું હતું. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને પાટણ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ અધિવેશનમાં સમયની માંગ આધારીત વિદ્યાર્થીઓને  શિક્ષણ આપવા મંત્રી બળવંતસિંહ ...

ફેબ્રુવારી 23, 2025 7:20 પી એમ(PM)

views 8

વસારી જિલ્લાના દાંડી ખાતે કોસ્ટલ મેરેથોન દોડને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલે ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું

નવસારી જિલ્લાના દાંડી ખાતે કોસ્ટલ મેરેથોન દોડને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલે ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું. ઐતિહાસિક સ્થળ દાંડી વિશે લોકો માહિતગાર થાય તે હેતુથી આયોજિત કરાયેલી આ દોડમાં  નવસારી, ડાંગ જિલ્લાની પોલીસ તેમજ લોકો ઉત્સાહભેર જોડાયા.

ફેબ્રુવારી 23, 2025 7:17 પી એમ(PM)

views 15

મહેસાણાના કડી તાલુકાના નારોલા ખાતે રાજપૂત સમાજના સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી.

મહેસાણાના કડી તાલુકાના નારોલા ખાતે રાજપૂત સમાજના સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી.આ પ્રસંગે તેમણે કરેલા સંબોધનમાં કહ્યું હતું કે સમાજની શક્તિ વિકસિત ગુજરાતના નિર્માણથી વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં સક્રિય યોગદાન આપશે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે સમાજના વિકાસથી રાજ્યનો વિકા...

ફેબ્રુવારી 23, 2025 7:14 પી એમ(PM)

views 11

સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં આવેલ ટોપ વાળા મેલડી માતાના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું

સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં આવેલ ટોપ વાળા મેલડી માતાના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. માર્કેટના શ્રમિક ભાઈઓ દ્વારા વેપારીઓના સહકારથી આયોજિત આ સમૂહ લગ્નમાં 20 હિન્દુ યુગલો અને બાર મુસ્લિમ યુગલો મળી 32 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હ...

ફેબ્રુવારી 23, 2025 7:11 પી એમ(PM)

views 6

પંચમહાલના ગોધરા ખાતેની નાલંદા સ્કૂલમાં લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરા દ્વારા સ્કાય ગેઝિંગ કાર્યક્રમનું આયોજન કરાયું

પંચમહાલના ગોધરા ખાતેની નાલંદા સ્કૂલમાં લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરા દ્વારા સ્કાય ગેઝિંગ કાર્યક્રમનું આયોજન કરાયું. જેમાં ચાર ટેલિસ્કોપ દ્વારા વિદ્યાર્થીઓએ શુક્ર, મંગળ, ગુરુ જેવા ગ્રહો અને અવકાશીય પિંડોનું નિરીક્ષણ કર્યું. પહેલીવાર અવકાશીય નજારો ટેલિસ્કોપ દ્વારા જોવા મળતા વિદ્યાર્થીઓ મંત્રમુગ્ધ થયા હતા....