ફેબ્રુવારી 24, 2025 3:29 પી એમ(PM)

views 21

નવસારી જિલ્લા પંચાયતનું વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ કરાયું

નવસારી જિલ્લા પંચાયતનું વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ કરાયું, જેને વિપક્ષના વિરોધ વિના સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું. જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશ દેસાઈએ 10 હજાર 693 કરોડનું અંદાજ પત્ર રજૂ કર્યુ. આ અંદાજ પત્રમાં શિક્ષણ અને આરોગ્ય ઉપર વિશેષ ભાર આપવાની સાથે જાહેર બાંધકામ અને વિકાસના કામો સહિત સિંચાઈના...

ફેબ્રુવારી 24, 2025 3:26 પી એમ(PM)

views 16

રાજ્યમાં આગામી 27મી તારીખથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થશે

રાજ્યમાં આગામી 27મી તારીખથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થશે. તે માટે દરેક જીલ્લાઓમાં તંત્ર અને શાળાઓ દ્વારા પૂરજોશમાં તેયારીઓ થઇ રહી છે.ત્યારે અરવલ્લી જિલ્લામાં બોર્ડની પરીક્ષાને લઇને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. બાળકો તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે સલાહકારોની નિમ...

ફેબ્રુવારી 24, 2025 2:15 પી એમ(PM)

views 16

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં, આજે ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે મેચ

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં, આજે ગ્રૂપ Aમાં ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે. પાકિસ્તાનનાં રાવલપિંડીમાં બપોરે અઢી વાગે મેચ શરૂ થશે.ગઈકાલે રાત્રે દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ભારતે તેનાં કટ્ટર હરીફ પાકિસ્તાનને 6 વિકેટે પરાજય આપ્યો હતો. જેમાં વિરાટ કોહલીએ અણનમ 100 રનનું મહત્વનું...

ફેબ્રુવારી 24, 2025 2:13 પી એમ(PM)

views 10

જર્મનીની રાષ્ટ્રીય ચૂંટણીમાં ફ્રેડ્રીક મર્ઝની આગેવાની હેઠળ રૂઢિચુસ્ત વિરોધ પક્ષોના ગઠબંધનનો વિજય

જર્મનીની રાષ્ટ્રીય ચૂંટણીમાં વિરોધ પક્ષ કન્ઝર્વેટિવ ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યુનિયન અને ક્રિશ્ચિયન સોશિયલ યુનિયન પક્ષોએ જીત માટે જરૂરી સરસાઈ મેળવી લીધી છે. આ સાથે તેમના નેતા ફ્રેડ્રીક મર્ઝ માટે આગામી ચાન્સેલર બનવાનો માર્ગ મોકળો થયો છે. બીજી બાજુ, જમણેરી પક્ષ ઓલ્ટરનેટિવ ફોર જર્મની- AFD અત્યાર સુધીનો સા...

ફેબ્રુવારી 24, 2025 2:11 પી એમ(PM)

views 16

નવી રચાયેલી દિલ્હી વિધાનસભાના પ્રથમ સત્રનો આજથી પ્રારંભ

નવી રચાયેલી દિલ્હી વિધાનસભાનું પહેલું સત્ર આજથી શરૂ થયું છે. આજે દિલ્હીના ઉપ-રાજ્યપાલ વી. કે. સક્સેનાએ ભાજપના ધારાસભ્ય અરવિંદર સિંહ લવલીને પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લેવડાવ્યા.ત્યારબાદ લવલીએ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવ્યાં હતાં. ત્યારબાદ ગૃહની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવ...

ફેબ્રુવારી 24, 2025 2:21 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના ભાગલપુરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો છૂટો કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના ભાગલપુરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો 19મો હપ્તો છૂટા કરશે.આ યોજના અંતર્ગત જમીનધારક ખેડૂતોને ત્રણ સમાન હપ્તામાં વાર્ષિક 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. દેશભરના 731 કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં પણ કાર્યક્રમોનું આયોજન કરાશે, જેમાં લગભગ અઢી કરોડ ખેડ...

ફેબ્રુવારી 24, 2025 2:22 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રીએ ભોપાલમાં વૈશ્વિક રોકાણકાર સંમેલનનું ઉદ્ઘાટન કરતાં જણાવ્યું કે, “સમગ્ર વિશ્વને ભારતનાં વિકાસમાં અખૂટ વિશ્વાસ છે“

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “સમગ્ર વિશ્વ આપણા દેશના વિકાસમાં અખૂટ વિશ્વાસ દર્શાવી રહ્યું છે. તે ભારત માટે ઐતિહાસિક ક્ષણ છે. સામાન્ય વ્યક્તિ, આર્થિક નિષ્ણાતો, વૈશ્વિક સંસ્થાઓ, અન્ય દેશને ભારત તરફથી ઘણી આશા છે.” મધ્યપ્રદેશના ભોપાલમાં આજે વૈશ્વિક રોકાણકાર સંમેલનનું ઉદ્ઘાટન કરતાં મોદીએ કહ્યું, વ...

ફેબ્રુવારી 24, 2025 8:42 એ એમ (AM)

views 34

આજથી સોમનાથમાં મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે સોમનાથ મહોત્સવનો પ્રારંભ

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે આજથી સોમનાથ મહોત્સવનો પ્રારંભ થશે. સોમનાથના સમુદ્ર દર્શન વોક વે પર 26 મી ફેબ્રુઆરી સુધી આ કાર્યક્રમ યોજાશે. શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સોમનાથ મહોત્સવ અંગે જણાવ્યું હતું કે, મહાશિવરાત્રિ નિમિત્તે બુધવારે મંદિ...

ફેબ્રુવારી 24, 2025 8:34 એ એમ (AM)

views 33

વિકસિત ગુજરાતના નિર્માણ માટે નાગરિકોને વરસાદી પાણીનો સંગ્રહ સાથે પર્યાવરણની જાળવણી કરવા મુખ્યમંત્રીની અપીલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ગુજરાતના નિર્માણમાટે વરસાદી પાણીનો સંગ્રહ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણને સહજ સ્વભાવ બનાવવા નાગરિકોને અપીલ કરી છે. અમદાવાદમાં ગઈકાલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુજબ જણાવ્યું હતું. ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું ક...

ફેબ્રુવારી 24, 2025 8:27 એ એમ (AM)

views 20

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો ‘કિસાન સન્માન સમારોહ’

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના ભાગલપુરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો 19મો હપ્તો જાહેર કરશે. આ યોજના અંતર્ગત જમીનધારક ખેડૂતોને ત્રણ સમાન હપ્તામાં વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે. આ દરમિયાન ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો ‘કિસાન સન્...