ફેબ્રુવારી 27, 2025 8:18 પી એમ(PM)
24
પ્રધાનમંત્રીએ મહાકુંભને સફળ બનાવવા માટે દેશવાસીઓની મહેનત, પ્રયાસો અને દૃઢ નિશ્ચયની પ્રશંસા કરી
પ્રયાગરાજ મહાકુંભ 45 દિવસ પછી મહાશિવરાત્રીના દિવસે અંતિમ સ્નાન સાથે સમાપ્ત થયું. વિશ્વના સૌથી મોટા ધાર્મિક કાર્યક્રમમાં, ભારત અને વિશ્વભરના 66 કરોડથી વધુ ભક્તોએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી. આ કાર્યક્રમની સફળતા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓની મહેનત, પ્રયાસો અને દૃઢ નિશ્ચયની પ્રશંસા કરી. પ્રધ...