ફેબ્રુવારી 27, 2025 2:01 પી એમ(PM)
20
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, “મહાકુંભ માટે 16 હજારથી વધુ ટ્રૅન દોડાવવામાં આવી”
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, “પ્રયાગરાજમાં મહાકુંભ માટે 16 હજારથી વધુ ટ્રૅન દોડાવવામાં આવી.” પ્રયાગરાજ જંક્શન પર સંવાદદાતાઓને સંબોધતાં વૈષ્ણવે કહ્યું, “પ્રયાગરાજથી અંદાજે 4 કરોડ 50 લાખ મુસાફરોએ ટ્રૅનના માધ્યમથી પ્રવાસ કર્યો.” તેમણે જણાવ્યું, “રેલવેએ કુંભમેળા માટે અઢી વર્ષથી કામ કર્...