ફેબ્રુવારી 28, 2025 9:31 એ એમ (AM)
9
રાજ્યભરના લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
રાજ્યભરના લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજસ્થાનમાં સર્જાયેલા સાયકલોનિક સર્ક્યુલેશનને કારણે તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. આ સાથે જ તાપમાનમાં આગામી ચાર દિવસ દરમિયાન ધીમે ધીમે ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થઈ શકે છે.ર...