રમતગમત

જાન્યુઆરી 5, 2025 7:51 પી એમ(PM) જાન્યુઆરી 5, 2025 7:51 પી એમ(PM)

views 3

ભારતીય સેનાના જવાન વરુણ તોમરે 67મી રાષ્ટ્રીય શૂટિંગ સ્પર્ધા 2024ની પુરુષોની 10 મીટર એર પિસ્તોલની ફાઇનલમાં જીત મેળવી રાષ્ટ્રીય શૂટીંગ ચેમ્પિયન બન્યા

ભારતીય સેનાના જવાન વરુણ તોમરે 67મી રાષ્ટ્રીય શૂટિંગ સ્પર્ધા 2024ની પુરુષોની 10 મીટર એર પિસ્તોલની ફાઇનલમાં જીત મેળવી રાષ્ટ્રીય શૂટીંગ ચેમ્પિયન બન્યા છે. આ સ્પર્ધામાં વરુણના સાથી ખેલાડી પ્રદ્યુમન સિંહે રજત જ્યારે રાજસ્થાનના આકાશ ભારદ્વાજે કાંસ્ય ચંદ્રક જીત્યો છે. આ સાથે વરુણ તોમરે પુરુષોની જુનિયર 10 મ...

જાન્યુઆરી 5, 2025 7:50 પી એમ(PM) જાન્યુઆરી 5, 2025 7:50 પી એમ(PM)

views 3

ભારતીય દિવ્યાંગ ક્રિકેટ પરિષદ- DCCIએ દિવ્યાંગ ક્રિકેટ ચેમ્પિયન ટ્રોફી માટે 17 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી

ભારતીય દિવ્યાંગ ક્રિકેટ પરિષદ- DCCIએ દિવ્યાંગ ક્રિકેટ ચેમ્પિયન ટ્રોફી માટે 17 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. DCCIની રાષ્ટ્રીય પસંદગી પેનલે જયપુરમાં સઘન તાલીમ શિબિર પછી ટીમની પસંદગી કરી છે. ભારતીય ટીમ પહેલી મેચ વિક્રાંત રવીન્દ્ર કેનીની કપ્તાની હેઠળ પાકિસ્તાન સામે રમશે. આગામી 12 તારીખથી શ્રીલંકા...

જાન્યુઆરી 5, 2025 2:07 પી એમ(PM) જાન્યુઆરી 5, 2025 2:07 પી એમ(PM)

views 3

પાંચમી ટેસ્ટ મેચમાં ભારતને ઓસ્ટ્રેલિયાએ છ વિકેટથી હરાવીને બોર્ડર ગવાસ્કર ટ્રોફી જીતી

ટેસ્ટ ક્રિકેટમાં, ઓસ્ટ્રેલિયાએ સિડનીમાં પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં ભારતને છ વિકેટથી હરાવ્યું હતું આ જીત સાથે જ ઓસ્ટ્રેલિયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી, 3-1થી જીતી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ આજે ત્રીજા દિવસે 162 રનના લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કર્યો હતો. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2...

જાન્યુઆરી 4, 2025 8:16 પી એમ(PM) જાન્યુઆરી 4, 2025 8:16 પી એમ(PM)

views 3

ઓડિશાના ભુવનેશ્વરમાં રમાઇ રહેલી ઇન્ડિયન સુપર લીગ સ્પર્ધાની મેચમાં ગોવાએ ઓડિશાને 4-2 ગોલથી પરાજય આપ્યો

ઓડિશાના ભુવનેશ્વરમાં રમાઇ રહેલી ઇન્ડિયન સુપર લીગ સ્પર્ધાની મેચમાં ગોવાએ ઓડિશાને 4-2 ગોલથી પરાજય આપ્યો છે. ગોવાના બ્રિસન ફર્નાન્ડીઝે બે જ્યારે ઉદંતસિંહ અને અમેય રણવડેએ દરેકે 1-1 ગોલ નોંધાવ્યા હતા.

જાન્યુઆરી 4, 2025 8:12 પી એમ(PM) જાન્યુઆરી 4, 2025 8:12 પી એમ(PM)

views 3

હવામાન વિભાગે કાશ્મીરના ઘણા વિસ્તારોમાં આજે રાતથી સોમવાર સુધી ભારે હિમવર્ષા થવાની સંભાવના વ્યક્ત કરી

હવામાન વિભાગે કાશ્મીરના ઘણા વિસ્તારોમાં આજે રાતથી સોમવાર સુધી ભારે હિમવર્ષા થવાની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યના મેદાની પ્રદેશોમાં હળવાથી મધ્યમ હિમવર્ષાની સાથે સાથે કેટલાક સ્થળોએ હળવો વરસાદ થવાની પણ સંભાવના છે. આ ઉપરાંત પંજાબ, હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમા...

જાન્યુઆરી 4, 2025 2:30 પી એમ(PM) જાન્યુઆરી 4, 2025 2:30 પી એમ(PM)

views 3

ટેનિસમાં, ભારતના સુમિત નાગલે આજે ઓકલેન્ડમાં ASB ક્લાસિક ટૂર્નામેન્ટના મેન્સ સિંગલ ક્વોલિફાયર્સમાં ન્યૂઝીલેન્ડના એલેક્ઝાન્ડર ક્લિન્ટચારોવને 1-6, 6-3, 6-1થી હરાવી જીત મેળવી

ટેનિસમાં, ભારતના સુમિત નાગલે આજે ઓકલેન્ડમાં ASB ક્લાસિક ટૂર્નામેન્ટના મેન્સ સિંગલ ક્વોલિફાયર્સમાં ન્યૂઝીલેન્ડના એલેક્ઝાન્ડર ક્લિન્ટચારોવને 1-6, 6-3, 6-1થી હરાવી જીત મેળવી હતી. આવતીકાલે અંતિમ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં તેનો મુકાબલો ફ્રાન્સના એડ્રિયન મન્નારિનો સામે થશે.

જાન્યુઆરી 4, 2025 2:28 પી એમ(PM) જાન્યુઆરી 4, 2025 2:28 પી એમ(PM)

views 2

સિડનીમાં ઑસ્ટ્રેલિયા સાથે બૉર્ડર ગાવસ્કર ટ્રૉફી શ્રેણીની નિર્ણાયક પાંચમી અને છેલ્લી ક્રિકેટ ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે

સિડનીમાં ઑસ્ટ્રેલિયા સાથે બૉર્ડર ગાવસ્કર ટ્રૉફી શ્રેણીની નિર્ણાયક પાંચમી અને છેલ્લી ક્રિકેટ ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. હાલમાં મળતા અહેવાલ મુજબ, ભારતે અત્યાર સુધી 6 વિકેટ ગુમાવી 141 રન બનાવ્યા છે. આ પહેલાં, ઑસ્ટ્રેલિયાની ટીમ પહેલી ઇનિંગમાં 181 રન બનાવી ઑલઆઉટ થઈ હતી. આજે ઑસ્ટ્રેલિયાએ ગઈકાલના સ્કોર ...

જાન્યુઆરી 4, 2025 2:01 પી એમ(PM) જાન્યુઆરી 4, 2025 2:01 પી એમ(PM)

views 3

ઓડિશામાં ઇન્ડિયન સુપર લીગ ફૂટબૉલ ટૂર્નામેન્ટમાં આજે ઓડિશા એફ.સી એફ.સી. ગોઆ સામે રમશે

ઓડિશામાં ભુવનેશ્વરના કલિન્ગા સ્ટૅડિયમમાં રમાયેલી ઇન્ડિયન સુપર લીગ ફૂટબૉલ ટૂર્નામેન્ટમાં આજે ઓડિશા એફ.સી એફ.સી. ગોઆ સામે રમશે. આ મેચ સાંજે 5 વાગ્યે શરૂ થશે. જ્યારે બીજી મેચમાં જમશેદપુરના જેઆરડી તાતા સ્પૉર્ટસ કૉમ્પ્લૅક્સમાં જમશેદપુર એફ.સી. બેંગ્લોર એફ.સી. સામે રમશે. આ મેચ સાંજે સાડા સાત વાગ્યે રમાશે. ...

જાન્યુઆરી 3, 2025 8:31 પી એમ(PM) જાન્યુઆરી 3, 2025 8:31 પી એમ(PM)

views 4

પાંચમી અને અંતિમ ટેસ્ટમાં પ્રથમ ઇનિંગમાં ભારત ૧૮૫ રનમાં ઓલ આઉટ – ઓસ્ટ્રેલિયાના ૧ વિકેટે ૯ રન

સિડનીમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શ્રેણીની પાંચમી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટનાં પ્રથમ દિવસે આજે ભારતીય ટીમ માત્ર 185 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. કેપ્ટન જસપ્રીત બુમરાહે 22 રન અને જાડેજાએ 26 રન કર્યા હતા. સ્કોટ બોલેન્ડે ઓસ્ટ્રેલિયા વતી ચાર વિકેટ ઝડપી હતી.રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં એક વિકેટ ગુમા...

જાન્યુઆરી 3, 2025 2:27 પી એમ(PM) જાન્યુઆરી 3, 2025 2:27 પી એમ(PM)

views 5

ભારત ઓસ્ટ્રેલીયા વચ્ચે પાંચમી અને અંતિમ ટેસ્ટમાં ભારત પ્રથમ ઈનિંગમાં 185 રને ઓલ આઉટ

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માં, ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં,ભારત પહેલી ઇનિંગમાં ૧૮૫ રને ઓલ આઉટ થયું.ભારત તરફથી રિષભ પંતે ૪૦,રવીન્દ્ર જાડેજા એ ૨૬, બૂમરાહ ૨૨ અને કોહલીએ ૧૭ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફ થી સ્કોટ બોલેન્ડે ૪,સ્ટોક ૩ અને કમિન્સે ૨ વિકેટો ઝડપી હતી. રમતના અં...