રમતગમત

માર્ચ 16, 2025 9:43 એ એમ (AM)

views 11

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા ફિટ ઇન્ડિયા કાર્નિવલનું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે નવી દિલ્હીના જે.એલ.એન. સ્ટેડિયમ ખાતે ફિટ ઇન્ડિયા કાર્નિવલનું ઉદ્ઘાટન કરશે. ત્રણ દિવસીય ફિટનેસ અને વેલનેસ ફેસ્ટિવલનો ઉદ્દેશ્ય ફિટ ઇન્ડિયા ચળવળના ફિટ, સ્વસ્થ અને સ્થૂળતા મુક્ત રાષ્ટ્રના વિઝન સાથે સુસંગત સ્વસ્થ અને સક્રિય જીવનશૈલીને પ્રોત્સા...

માર્ચ 15, 2025 7:59 એ એમ (AM)

views 8

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટની ફાઇનલમાં આજે મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટની ફાઇનલમાં આજે મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે. આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. મેગ લેનિંગની કેપ્ટનશીપ હેઠળ, દિલ્હી કેપિટલ્સે આઠમાંથી પાંચ મેચ જીતી છે. દિલ્હી કેપિટલ્સે પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર...

માર્ચ 14, 2025 7:47 પી એમ(PM)

views 15

બર્મિંગહામમાં રમાયેલ ઓલ ઈંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભારતનો પડકાર સમાપ્ત થઈ ગયો છે

બર્મિંગહામમાં રમાયેલ ઓલ ઈંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભારતનો પડકાર સમાપ્ત થઈ ગયો છે. આજે પુરુષોની સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં લક્ષ્ય સેન ચીનના લી શી ફેંગ સામે 10-21, 16-21થી હારી ગયો. મહિલા ડબલ્સ ક્વાર્ટર ફાઇનલમાં, ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદનો ચીનની તાઈ નિંગ અને લ્યુલ શેંગ શુ સામે 21-14, 2...

માર્ચ 14, 2025 1:15 પી એમ(PM)

views 24

ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ IML T20 ક્રિકેટમાં, ઇન્ડિયા માસ્ટર્સે ઓસ્ટ્રેલિયા માસ્ટર્સને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો

ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ IML T20 ક્રિકેટમાં, ઇન્ડિયા માસ્ટર્સે ગઈકાલે રાયપુરમાં ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ પર 94 રનથી વિજય મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. યુવરાજ સિંહે આક્રમક અડધી સદી ફટકારી, જ્યારે ડાબોડી સ્પિનર શાહબાઝ નદીમે ચાર વિકેટ ઝડપી હતી. ઇન્ડિયા માસ્ટર્સે કેપ્ટન સચિન તેંડુલકરની 42 રનની મજબૂત શરૂ...

માર્ચ 14, 2025 9:12 એ એમ (AM)

views 11

WPLમાં મુંબઇ ઇન્ડિયન્સ ગુજરાત જાયન્ટ્સને હરાવીને ફાઇનલમાં

મહિલા પ્રિમીયર લીગ ક્રિકેટ- WPL માં મુંબઇ ઇન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવીને સ્પર્ધાની ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ગઈ કાલે રાત્રે મુંબઇનાં બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા મુંબઇએ હેલી મેથ્યુસ અને નેટ સ્કિવર બ્રન્ટનાં 77- 77 રનની મદદથી ચાર વિકેટે 213 રન કર્યા હતા. જવાબ...

માર્ચ 14, 2025 8:56 એ એમ (AM)

views 9

બેડમિન્ટનમાં ઓલ ઇંગલેન્ડ ચેમ્પિયનશિપ્સમાં ભારતના શટલર લક્ષ્ય સેને ક્વાર્ટરફાઇનલમાં પ્રવેશ કર્યો.

બેડમિન્ટનમાં, ઓલ ઇંગલેન્ડ ચેમ્પિયનશિપ્સમાં ભારતના શટલર લક્ષ્ય સેને વર્તમાન ચેમ્પિયન જોનાટન ક્રિસ્ટીને પરાજય આપીને ક્વાર્ટરફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતની જોડી ટ્રીસા જોલી અને તેમના ભારતીય પાર્ટનર ગાયત્રી ગોપીચંદ મહિલા ડબલ્સ ક્વાર્ટરફાઇનલ્સમાં પહોંચ્યા છે. દરમિયાન, માલવિકા બંસોડ જાપાનના બે વખતના વિશ...

માર્ચ 14, 2025 8:51 એ એમ (AM)

views 15

દિલ્હીમાં રમાયેલ વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2025માં ભારતે પ્રથમ સ્થાન હાંસલ કર્યું

દિલ્હીમાં રમાયેલ વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2025માં ભારતે 45 સુવર્ણ, 49 રજત અને 49 કાંસ્યચંદ્રક સહિત કુલ 134 ચંદ્રકો મેળવીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. ટ્રેક એન્ડ ફિલ્ડ સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓએ અસાધારણ દેખાવ કર્યો હતો. ગઈ કાલે સ્પર્ધાના અંતિમ દિવસે પુરુષોની શોટ પુટ F11-F20 કેટેગરીમાં...

માર્ચ 13, 2025 8:06 પી એમ(PM)

views 13

યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે રમતગમતમાં વય છેતરપિંડી વિરુદ્ધ રાષ્ટ્રીય સંહિતા 2025ના મુસદ્દા પર લોકો અને હિસ્સેદારો પાસેથી પ્રતિસાદ માગ્યો છે.

યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે રમતગમતમાં વય છેતરપિંડી વિરુદ્ધ રાષ્ટ્રીય સંહિતા 2025ના મુસદ્દા પર લોકો અને હિસ્સેદારો પાસેથી પ્રતિસાદ માગ્યો છે, જેનો ઉદ્દેશ વય છેતરપિંડીને ઘટાડવી, સાચા ખેલાડીઓનું રક્ષણ કરવાનો છે. આ વય રેકોર્ડમાં હેરાફેરી કરવા બદલ દોષિત ઠરેલા ખેલાડીઓ, કૉચ અને અધિકારીઓ પર કડક દંડ લાદશ...

માર્ચ 13, 2025 7:59 પી એમ(PM)

views 10

વિશેષ ઓલિમ્પિક્સ વિશ્વ શિયાળું રમતના બીજા દિવસે ભારતે 2 સુવર્ણ, 2 રજત અને એક કાંસ્ય ચંદ્રક સહિત પાંચ ચંદ્રક જીત્યા છે.

વિશેષ ઓલિમ્પિક્સ વિશ્વ શિયાળું રમતના બીજા દિવસે ભારતે 2 સુવર્ણ, 2 રજત અને એક કાંસ્ય ચંદ્રક સહિત પાંચ ચંદ્રક જીત્યા છે. સ્નોબૉર્ડિંગમાં ભારતીએ નૉવિસ સ્લેલમ ફાઈનલમાં સુવર્ણ અને હર્ષિતા ઠાકુરે આ જ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. જ્યારે અલ્પાઈન સ્કીઈંગમાં નિર્મળા દેવીએ સુવર્ણ અને રાધા દેવીએ ઈન્ટરમીડ...

માર્ચ 13, 2025 3:19 પી એમ(PM)

views 13

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, એલિમિનેટર મેચમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે મુકાબલો

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, મુંબઈ ઈન્ડિયન્સ આજે સાંજે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે એલિમિનેટર મેચમાં ગુજરાત જાયન્ટ્સ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે ૭:૩૦ વાગ્યે શરૂ થશે. દિલ્હી કેપિટલ્સે 10 પોઈન્ટ સાથે ટોચનું સ્થાન મેળવીને ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. મુંબઈ બીજા સ્થાને રહ્યું...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.