જાન્યુઆરી 28, 2025 8:19 પી એમ(PM) જાન્યુઆરી 28, 2025 8:19 પી એમ(PM)
2
ઉત્તરાખંડના દહેરાદુનમાં 38મા રાષ્ટ્રીય રમતોત્સવનો પ્રારંભ
ઉત્તરાખંડના દેહરાદૂન સ્થિત મહારાણા પ્રતાપ સ્ટેડિયમ ખાતે 38મા રાષ્ટ્રીય રમતોત્સવનો ઉદઘાટન કાર્યક્રમ હાલ ચાલી રહ્યો છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે.આકાશવાણીના દહેરાદુનના પ્રતિનિધી જણાવે છે કે, 14 ફેબ્રુઆરી સુધી ચાલનારો રમતોત્સવ રાજ્યનાં 8 જિલ્લાનાં 11 શહેરોમાં યોજાશે. 35 રમતોમા...