રમતગમત

માર્ચ 3, 2025 3:08 પી એમ(PM) માર્ચ 3, 2025 3:08 પી એમ(PM)

views 4

મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ- W.P.L.માં આજે યુપી વૉરિયર્ઝ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે મુકાબલો

મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ- W.P.L.માં આજે યુપી વૉરિયર્ઝ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે મૅચ રમાશે. ઉત્તરપ્રદેશના લખનઉના ભારતરત્ન શ્રી અટલબિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી આ મૅચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે. યુપી વૉરિયર્ઝ દિપ્તી શર્મા અને ગુજરાત જાયન્ટ્સ એશલી ગાર્ડનરનાં નેતૃત્વમાં મેદાનમાં ...

માર્ચ 3, 2025 9:16 એ એમ (AM) માર્ચ 3, 2025 9:16 એ એમ (AM)

views 3

ICC પુરુષોની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે ન્યૂઝીલેન્ડને 44 રને પરાજય આપ્યો છે.

ICC પુરુષોની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે ન્યૂઝીલેન્ડને ગ્રૂપ A ની એક દિવસની મેચમાં 44 રને પરાજય આપ્યો છે. દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ભારતે જીત માટે આપેલા 250 રનના લક્ષ્યાંકનાં જવાબમાં ન્યૂઝીલેન્ડ 45.3 ઓવરમાં 205 રને ઓલઆઉટ થઈ ગયું હતું.ન્યૂઝીલેન્ડ વતી કેન વિલિયમસને 81 રન કર્યા હતા. ભ...

માર્ચ 2, 2025 3:46 પી એમ(PM) માર્ચ 2, 2025 3:46 પી એમ(PM)

views 3

I.C.C.ચૅમ્પિયન્સ ટ્રૉફી ક્રિકેટમાં આજે ભારત અને ન્યૂઝિલૅન્ડ વચ્ચે મેચ ચાલી રહી છે

આંતર-રાષ્ટ્રીય ક્રિકેટ પરિસદ- I.C.C.ચૅમ્પિયન્સ ટ્રૉફી ક્રિકેટમાં, આજે ભારત અને ન્યૂ ઝિલૅન્ડ વચ્ચે મેચ ચાલી રહી છે. આ બંને ટીમ પહેલા જ સેમિ-ફાઈનલમાં પહોંચી ગઈ છે. હવે આ મૅચમાં જીતનારી ટીમ મંગળવારે સેમિ-ફાઈનલમાં ઑસ્ટ્રેલિયા સામે રમશે. જ્યારે હારનારી ટીમ બુધવારે દક્ષિણ આફ્રિકા સામે રમશે. દરમિયાન ગઈકાલે...

માર્ચ 2, 2025 9:53 એ એમ (AM) માર્ચ 2, 2025 9:53 એ એમ (AM)

views 3

ભારતના યુકી ભાંબરી અને ઓસ્ટ્રેલિયાના એલેક્સી પોપિરિનની જોડીએ દુબઈ ઓપન ટેનિસ સ્પર્ધામાં પુરુષ ડબલ્સનો ખિતાબ જીત્યો.

ભારતના યુકી ભાંબરી અને ઓસ્ટ્રેલિયાના એલેક્સી પોપિરિનની જોડીએ દુબઈ ઓપન ટેનિસ ચેમ્પિયનશિપમાં પુરુષ ડબલ્સનો ખિતાબ જીત્યો છે. આ જોડીએ ગઈકાલે રાત્રે ફાઇનલમાં ફિનલેન્ડના હેરી હેલિયોવારા અને બ્રિટનના હેનરી પેટનની જોડીને 3-6, 7-6, 10-8 થી પરાજય આપ્યો હતો.યુકીના કરિયરનું આ ચોથું એટીપી ડબલ્સ ટાઇટલ છે. આ પહેલા...

માર્ચ 2, 2025 8:57 એ એમ (AM) માર્ચ 2, 2025 8:57 એ એમ (AM)

views 7

ICC ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ.

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટમાં આજે દુબઈમાં ભારતનો મુકાબલો ન્યુઝીલેન્ડ સામે થશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે અઢી વાગે વાગ્યે શરૂ થશે. બંને ટીમો સેમિફાઇનલમાં પોતાનું સ્થાન પહેલાથી જ નિશ્ચિત કરી ચૂકી છે. આ મેચની વિજેતા ટીમ મંગળવારે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે. જ્યારે પરાજિત ટીમ બુધવારે દક્ષ...

માર્ચ 1, 2025 10:07 એ એમ (AM) માર્ચ 1, 2025 10:07 એ એમ (AM)

views 3

મહિલા ITF ટેનિસ ટૂર્નામેન્ટમાં રાજ્યની વૈદેહી ચૌધરી સીંગલ્સની સેમીફાઈનલમાં તો અંકિતા રૈના અને વૈષ્ણવીની જોડી ફાઈનલમાં પ્રવેશી છે.

મહિલા ITF ટેનિસ ટૂર્નામેન્ટમાં રાજ્યની વૈદેહી ચૌધરી સીંગલ્સની સેમીફાઈનલમાં તો અંકિતા રૈના અને વૈષ્ણવીની જોડી ફાઈનલમાં પ્રવેશી છે.વૈદેહીએ ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં જાપાનની ખેલાડીને 6-1, 7-6થી હરાવી સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે.આ સાથે ડબલ્સમાં રાજ્યની અંકિતા રૈના અને વૈષ્ણવીની જોડીએ ઝીલ દેસાઈ અને રિનો...

માર્ચ 1, 2025 9:39 એ એમ (AM) માર્ચ 1, 2025 9:39 એ એમ (AM)

views 5

ICC ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટમાં, કરાચીમાં ગ્રુપ Bની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થશે.

ICC ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટમાં, કરાચીમાં ગ્રુપ Bની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થશે.પાકિસ્તાનના લાહોરમાં અફઘાનિસ્તાન સામેની તેમની મહત્વપૂર્ણ ગ્રુપ B મેચ વરસાદને કારણે રદ થયા બાદ ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં પ્રવેશ કરી ચૂક્યું છે. 274 રનના લક્ષ્યાંકનો પીછો કરતા, ઓસ્ટ્રેલિયા 12....

ફેબ્રુવારી 28, 2025 6:54 પી એમ(PM) ફેબ્રુવારી 28, 2025 6:54 પી એમ(PM)

views 4

ભારતના રિત્વિક બોલિપલ્લી અને બેરિએન્ટોસ ચિલી ઓપન ડબલ્સ સેમિફાઇનલ મુકાબલા માટે તૈયાર

ચિલી ઓપન ટેનિસમાં પુરુષ ડબલ્સની સેમિફાઇનલમાં આજે  ભારતના ઋત્વિક ચૌધરી બોલીપલ્લી અને કોલંબિયાના નિકોલસ બેરિએન્ટોસની જોડીનો મુકાબલો આર્જેન્ટિનાના ગુઇડો એન્ડ્રેઓઝી અને ફ્રાન્સના થિયો એરિબ્સ સામે થશે.આ પહેલા બોલિપ્પલ્લી અને બેરિએન્ટોસે ક્વાર્ટર ફાઇનલમાં બ્રાઝિલની જોડી માર્સેલો ડેમોલાઇનર અને માર્સેલો જોર...

ફેબ્રુવારી 28, 2025 2:20 પી એમ(PM) ફેબ્રુવારી 28, 2025 2:20 પી એમ(PM)

views 7

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં, અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા આજે બપોરે ક્વાર્ટર ફાઇનલ મેચ રમશે

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં, અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા આજે બપોરે ક્વાર્ટર ફાઇનલ મેચ રમશે. આ મેચ લાહોરમાં ભારતીય સમય મુજબ બપોરે 2:30 વાગ્યે રમાશે.ત્રણ પોઇન્ટ સાથે ઓસ્ટ્રેલિયા બીજા ક્રમે છે, જ્યારે અફઘાનિસ્તાન બે પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે છે. ઓસ્ટ્રેલિયા જીતે અથવા તો મેચ રદ થાય તો તે સેમિ ફાઇનલમાં પ્રવે...

ફેબ્રુવારી 28, 2025 2:18 પી એમ(PM) ફેબ્રુવારી 28, 2025 2:18 પી એમ(PM)

views 3

મહિલા ટી20 પ્રીમિયર લીગ ક્રિકેટમાં, આજે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે

મહિલા ટી20 પ્રીમિયર લીગ ક્રિકેટમાં, આજે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે સાડા સાત કલાકે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે શરૂ થશે.ગઇકાલે ગુજરાત જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને છ વિકેટથી હરાવ્યું.પ્રથમ બેટિંગ કરતા, બેંગ્લોરે 20 ઓવરમાં સાત વ...