રમતગમત

માર્ચ 6, 2025 9:26 એ એમ (AM) માર્ચ 6, 2025 9:26 એ એમ (AM)

views 4

ઓર્લિયન્સ માસ્ટર્સ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં, ભારતના આયુષ શેટ્ટીનો શાનદાર વિજય.

ઓર્લિયન્સ માસ્ટર્સ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં, ભારતના 19 વર્ષીય આયુષ શેટ્ટીએ સિંગાપોરના ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન લોહ કીન યૂ પર શાનદાર વિજય મેળવ્યો હતો. તેણે ફ્રાન્સના ઓર્લિયન્સના પેલેસ ડેસ સ્પોર્ટ્સ ખાતે આયોજિત BWF વર્લ્ડ ટૂર સુપર 300 ઇવેન્ટમાં 36 મિનિટમાં લોહ કીન યૂને 21-17, 21-9 થી હરાવ્યો હતો. અનુભ...

માર્ચ 5, 2025 7:41 પી એમ(PM) માર્ચ 5, 2025 7:41 પી એમ(PM)

views 5

આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની બીજી સેમી ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને જીતવા 363 રનનો લક્ષ્યાંક આપ્યો

ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે લાહોરમાં રમાઈ રહેલી આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની બીજી સેમી ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને જીતવા 363 રનનો લક્ષ્યાંકનો પીછો કરતાં દક્ષિણ આફ્રિકાએ છેલ્લા મળેલા અહેવાલ મુજબ ૧૨ ઓવરમાં ૧ વિકેટ ૭૨ રન કર્યા છે. ન્યુઝીલેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હત...

માર્ચ 5, 2025 7:22 પી એમ(PM) માર્ચ 5, 2025 7:22 પી એમ(PM)

views 3

ઓસ્ટ્રેલિયાનાં દિગ્ગજ ક્રિકેટર સ્ટીવ સ્મિથે એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

ઓસ્ટ્રેલિયાનાં દિગ્ગજ ક્રિકેટર સ્ટીવ સ્મિથે એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેઓ ટેસ્ટ અને ટી20 ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. સ્ટીવ સ્મિથનો આ નિર્ણય ICC ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની ભારત સામે ચાર વિકેટથી હાર બાદ આવ્યો છે. સ્મિથે ૧૭૦ એકદિવસીય મેચમાં ૪૩.૨૮...

માર્ચ 5, 2025 7:08 પી એમ(PM) માર્ચ 5, 2025 7:08 પી એમ(PM)

views 33

આંતરરાષ્ટ્રીય માસ્ટર લિગ ક્રિકેટ મૅચમાં આજે વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ વચ્ચે મુકાબલો થશે

આંતરરાષ્ટ્રીય માસ્ટર લિગ ક્રિકેટ મૅચમાં આજે વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ વચ્ચે મુકાબલો થશે. મૅચ આજે સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. હાલમાં લોકોને સ્ટેડીયમમમાં પ્રવેશ અપાઈ રહ્યો છે.માસ્ટર બ્લાસ્ટર સચીન તેડુંલકર સહીતના ખેલાડીઓને રમતા જોવા માટે ક્રિકેટ રસિકો...

માર્ચ 5, 2025 9:36 એ એમ (AM) માર્ચ 5, 2025 9:36 એ એમ (AM)

views 5

ICC ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં ઑસ્ટ્રેલિયાને હરાવી ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચી

ભારતીય ટીમ આઈસીસી ચૅમ્પિયન્સ ટ્રૉફી ટૂર્નામેન્ટની ફાઈનલમાં પહોંચી ગઈ છે. દુબઈમાં ગઈકાલે રમાયેલી પહેલી સેમિ-ફાઈનલ મૅચમાં ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયાને ચાર વિકેટથી હરાવી ફાઈનલમાં સ્થાન બનાવ્યું છે.ઑસ્ટ્રેલિયાની ટીમે ભારતને જીતવા 265 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જવાબમાં ભારતીય ટીમે 48 ઑવર એક બૉલમાં 6 વિકેટે 2...

માર્ચ 4, 2025 7:35 પી એમ(PM) માર્ચ 4, 2025 7:35 પી એમ(PM)

views 6

I.C.C.ચેમ્પિયન્સ ટ્રૉફી ક્રિકેટની સેમિ-ફાઈનલમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને જીતવા 265 રનનો લક્ષ્યાંક આપ્યો

આંતર-રાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ- I.C.C. ચેમ્પિયન્સ ટ્રૉફી ક્રિકેટની પ્રથમ સેમિ-ફાઈનલ મૅચમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને જીતવા માટે 265 રનનો લક્ષ્યાંક આપ્યો છે. સ્ટિવ સ્મિથે 73 અને એલેક્સ કેરીએ 61 રન કર્યા હતા. ભારત વતી મહમ્મદ શમીએ ત્રણ અને રવીન્દ્ર જાડેજા તથા વરૂણ ચક્રવર્તીએ બે-બે વિકેટ ઝિડપી હતી. દુબઈમાં ચાલી...

માર્ચ 4, 2025 2:10 પી એમ(PM) માર્ચ 4, 2025 2:10 પી એમ(PM)

views 2

I.C.C. ચેમ્પિયન્સ ટ્રૉફી ક્રિકેટની પહેલી સેમિ-ફાઈનલ મૅચ આજે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાશે

આંતર-રાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ- I.C.C. ચેમ્પિયન્સ ટ્રૉફી ક્રિકેટની પહેલી સેમિ-ફાઈનલ મૅચ આજે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. દુબઈમાં રમાનારી આ મૅચ ભારતીય સમય મુજબ, અઢી વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમ સ્પિનર બૉલર્સના જોરદાર પ્રદર્શનની સાથે ટૂર્નામૅન્ટમાં સારું પ્રદર્શન કરી રહી છે. બાંગ્લાદેશ અને પાકિસ્તાન ...

માર્ચ 4, 2025 10:05 એ એમ (AM) માર્ચ 4, 2025 10:05 એ એમ (AM)

views 4

મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ- W.P.Lમાં ગઈકાલે ગુજરાત જાયન્ટ્સે યુપી વૉરિયર્ઝને 81 રનથી પરાજય આપ્યો.

મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ- W.P.Lમાં ગઈકાલે ગુજરાત જાયન્ટ્સે યુપી વૉરિયર્ઝને 81 રનથી પરાજય આપ્યો હતો. ઉત્તરપ્રદેશના લખનઉમાં રમાયેલી આ મેચમાં યુપી વૉરિયર્ઝે ટોસ જીતીને બૉલિંગ પસંદ કરી હતી. ગુજરાત જાયન્ટ્સે નિર્ધારિત 20 ઑવરમાં પાંચ વિકેટે 186 રન બનાવ્યાં હતાં. ટીમમાંથી બેથ મૂનીએ સૌથી વધુ અણનમ 96 રન બન...

માર્ચ 4, 2025 9:27 એ એમ (AM) માર્ચ 4, 2025 9:27 એ એમ (AM)

views 2

આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી સેમિફાઇનલ દુબઇમાં રમાશે.

ICC ચેમ્પિયન્સ ક્રિકેટ ટ્રોફીની પહેલી સેમિફાઇનલમાં આજે દુબઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 2.30 વાગ્યે શરૂ થશે.જ્યારે આવતીકાલે લાહોરમાં ટુર્નામેન્ટના બીજા સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડનો મુકાબલો ગ્રુપ Bના વિજેતા દક્ષિણ આફ્રિકા સામે થશે. ફાઇનલ મેચ રવિવારે રમાશે.

માર્ચ 3, 2025 7:45 પી એમ(PM) માર્ચ 3, 2025 7:45 પી એમ(PM)

views 2

આઈસીસી ચેમ્પિયન્સ ક્રિકેટ ટ્રોફીની  પહેલી  સેમિફાઇનલમાં આવતીકાલે દુબઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે

આઈસીસી ચેમ્પિયન્સ ક્રિકેટ ટ્રોફીની  પહેલી  સેમિફાઇનલમાં આવતીકાલે દુબઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે.આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 2.30 વાગ્યે શરૂ થશે. આ પહેલા, ભારતે ગઈકાલે રાત્રે દુબઈમાં પોતાની છેલ્લી લીગ મેચમાં ન્યુઝીલેન્ડને 44 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે, ભારતે ગ્રુપ-એમાં ત્રણેય ગ્રુપ-...