રમતગમત

માર્ચ 12, 2025 9:52 એ એમ (AM) માર્ચ 12, 2025 9:52 એ એમ (AM)

views 5

નવી દિલ્હીમાં ગઈ કાલે શરૂ થયેલી વર્લ્ડ પેરા ગ્રાન્ડ પ્રિ એથ્લેટિક્સમાં ભારતે પુરુષોની ડિસ્ક્સ થ્રો F11 સ્પર્ધામાં ત્રણ ચંદ્રક મેળવ્યા હતા.

નવી દિલ્હીમાં ગઈ કાલે શરૂ થયેલી વર્લ્ડ પેરા ગ્રાન્ડ પ્રિ એથ્લેટિક્સમાં ભારતે પુરુષોની ડિસ્ક્સ થ્રો F11 સ્પર્ધામાં ત્રણ ચંદ્રક મેળવ્યા હતા.સાગરે 34.84 મીટરનો થ્રો કરીને સુવર્ણચંદ્રક મેળવ્યો હતો, જ્યારે બાલાજી રાજેન્દ્રને 26.98 મીટર સાથે રજત અને જનક સિંહ હરસાનાએ 25.13 મીટરના થ્રો સાથે કાંસ્યચંદ્રક મેળ...

માર્ચ 12, 2025 9:45 એ એમ (AM) માર્ચ 12, 2025 9:45 એ એમ (AM)

views 4

મહિલા પ્રિમીયર લીગ ક્રિકેટ-WPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ-RCBએ મુંબઇ ઇન્ડિયન્સને 11 રને પરાજ્ય આપ્યો.

મહિલા પ્રિમીયર લીગ ક્રિકેટ-WPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ-RCBએ અંતિમ લીગ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સને 11 રને પરાજ્ય આપ્યો છે.ગઇકાલે મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. આરસીબીએ મર્યાદિત 20 ઓવરમાં ત્રણ વિકેટે 199 રન કર્યા હતા. જવાબમાં મુંબઇ ઇન...

માર્ચ 11, 2025 2:15 પી એમ(PM) માર્ચ 11, 2025 2:15 પી એમ(PM)

views 4

રમત-ગમત મંત્રાલયે ભારતીય કુશ્તી સંઘ, W.F.I પરનો પ્રતિબંધ હટાવી લીધો

રમત-ગમત મંત્રાલયે ભારતીય કુશ્તી સંઘ, W.F.I પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. આ નિર્ણયથી જોર્ડનના અમ્માનમાં આગામી એશિયન ચેમ્પિયનશિપ માટે પસંદગી ટ્રાયલ સહિતની પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવાનો માર્ગ મોકળો બન્યો છે. મંત્રાલયે W.F.I ને અનુસરવા માટે માર્ગદર્શિકા પણ નક્કી કરી છે. જેમાં જણાવાયું કે, તમામ આંતરરાષ્ટ્રીય ...

માર્ચ 11, 2025 2:13 પી એમ(PM) માર્ચ 11, 2025 2:13 પી એમ(PM)

views 3

WPLમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટ- WPLમાં આજે મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો થશે. મેચ સાંજે સાડા સાત કલાકે શરૂ થશે. મુંબઈ ઈન્ડિયન્સે ગઈકાલે રાત્રે મુંબઈમાં ગુજરાત જાયન્ટ્સને નવ રનથી હરાવ્યું હતું. મુંબઈ દ્વારા આપેલા 180 રનના લક્ષ્યનો પીછો કરતા ગુજ...

માર્ચ 11, 2025 9:43 એ એમ (AM) માર્ચ 11, 2025 9:43 એ એમ (AM)

views 3

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, મુંબઈ ઈન્ડિયન્સે ગઈકાલે રાત્રે મુંબઈમાં ગુજરાત જાયન્ટ્સને નવ રનથી હરાવ્યું હતું.

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, મુંબઈ ઈન્ડિયન્સે ગઈકાલે રાત્રે મુંબઈમાં ગુજરાત જાયન્ટ્સને નવ રનથી હરાવ્યું હતું. મુંબઈ દ્વારા આપેલા 180 રનના લક્ષ્યનો પીછો કરતા ગુજરાતની ટીમ 170 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારતી ફુલમાલીએ 25 બોલમાં 61 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી, જ્યારે અમેલિયા કેરે યજમાન ટીમ માટે ત્રણ વિકેટ લી...

માર્ચ 11, 2025 9:37 એ એમ (AM) માર્ચ 11, 2025 9:37 એ એમ (AM)

views 3

નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં આજથી વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિકસનો આરંભ થશે.

વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિકસ આજે બપોરે નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે શરૂ થશે.ત્રણ દિવસીય આ રમતોત્સવમાં કુલ 250 પેરા-એથ્લીટ્સ ભાગ લેશે, જેમાં 145 ભારતીયો અને 20 દેશોના 105 આંતરરાષ્ટ્રીય સ્પર્ધકો સામેલ થશે. તેઓ 90 એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં ભાગ લેશે, જે તેને ભારત દ્વારા આયોજિત અત્યાર ...

માર્ચ 10, 2025 1:28 પી એમ(PM) માર્ચ 10, 2025 1:28 પી એમ(PM)

views 9

મહિલા પ્રીમિયર લીગ-WPL ક્રિકેટમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે ટક્કર

મહિલા પ્રીમિયર લીગ-WPL ક્રિકેટમાં મુંબઈ ઈન્ડિયન્સ આજે ગુજરાત જાયન્ટ્સ સામે રમશે. આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે. મુંબઈ અને ગુજરાત બંને દિલ્હી કેપિટલ્સ સાથે પ્લેઓફમાં સ્થાન મેળવી ચૂક્યા છે. ટોચ પર રહેનાર ટીમ ફાઇનલમાં સીધો પ્રવેશ મેળવશે. દિલ્હી કેપિટલ્સ હાલમાં 10 પ...

માર્ચ 10, 2025 9:23 એ એમ (AM) માર્ચ 10, 2025 9:23 એ એમ (AM)

views 3

ભારતે ન્યૂઝીલેન્ડને પરાજય આપીને ત્રીજી વાર ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને ઇતિહાસ સર્જ્યો.

ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને પરાજય આપીને ત્રીજી વાર ટ્રોફી જીતીને ઇતિહાસ સર્જ્યો છે. દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગઈકાલે રમાયેલી મેચમાં લાખો ભારતીય દર્શકોની વચ્ચે ટીમ ઇન્ડિયાએ ચેમ્પિયનને છાજે તેવી રમત દર્શાવી હતી.રવિન્દ્ર જાડેજાએ વિજયી શોટ મારતા સ્ટેડિયમમાં રોમાંચ અન...

માર્ચ 9, 2025 1:33 પી એમ(PM) માર્ચ 9, 2025 1:33 પી એમ(PM)

views 4

I.C.C. ચેમ્પિયન્સ ટ્રૉફી ક્રિકેટની ફાઈનલ મૅચ આજે ભારત અને ન્યૂ ઝિલૅન્ડ વચ્ચે રમાશે

આંતર-રાષ્ટ્રીય ક્રિકેટ પરિસદ- I.C.C. ચેમ્પયિન્સ ટ્રૉફી ક્રિકેટની ફાઈનલ મૅચ આજે ભારત અને ન્યૂ ઝિલૅન્ડ વચ્ચે રમાશે. દુબઈ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી આ મૅચ ભારતીય સમય મુજબ, હમણાં અઢી વાગ્યે શરૂ થશે. ભારતે આ ટૂર્નામૅન્ટમાં અત્યાર સુધી તમામ મૅચ જીતી છે. તેમ જ ગૃપ મૅચમાં ન્યૂ ઝિલૅન્ડને 44 રનથી ...

માર્ચ 9, 2025 10:13 એ એમ (AM) માર્ચ 9, 2025 10:13 એ એમ (AM)

views 6

ખેલો ઇન્ડિયા શિયાળુ રમતોત્સવ 2025ના બીજા તબક્કાનો આજથી જમ્મુ અને કાશ્મીરના ગુલમર્ગ ખાતે પ્રારભ થશે.

ખેલો ઇન્ડિયા શિયાળુ રમતોત્સવ 2025ના બીજા તબક્કાનો આજથી જમ્મુ અને કાશ્મીરના ગુલમર્ગ ખાતે પ્રારભ થશે.જેમાં સ્કીઇંગ અને સ્નોબોર્ડિંગ સ્પર્ધાઓ યોજાશે. કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ પ્રથમ તબક્કામાં વિજયી રહ્યો હતો અને આ તબક્કામાં પણ ખિતાબ જાળવી રાખવાનો પ્રયાસ કરશે. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનો બીજો તબક્કો અગ...