માર્ચ 18, 2025 9:50 એ એમ (AM) માર્ચ 18, 2025 9:50 એ એમ (AM)
3
IOCએ લોસ એન્જલસ ઓલિમ્પિક રમતોમાં બોક્સિંગનો સમાવેશ કરાયો
આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ 2028ના લોસ એન્જલસ ઓલિમ્પિક રમતોમાં બોક્સિંગનો ફરીથી સમાવેશ કરવાની મંજૂરી આપી છે ગયા મહિને IOC દ્વારા વર્લ્ડ બોક્સિંગને કામચલાઉ માન્યતા આપવામાં આવ્યા બાદ, ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન પાસેથી સત્તા લઈ નવી ગવર્નિંગ બોડીને સત્તા હસ્તાંતરણ કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે...