એપ્રિલ 2, 2025 2:24 પી એમ(PM) એપ્રિલ 2, 2025 2:24 પી એમ(PM)
3
IPL ટી-20 ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મુકાબલો
ઇન્ડિયન પ્રીમિયર લીગ- I.P.L. ટી-20 ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મૅચ રમાશે. બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાનારી આ મૅચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે. લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સે ગઇકાલે લખનઉ સુપર જાયન્ટ્સને આઠ વિકેટથી હરાવ્યું. પહેલા બ...