એપ્રિલ 10, 2025 8:00 પી એમ(PM) એપ્રિલ 10, 2025 8:00 પી એમ(PM)
3
ચીનમાં એશિયા ચેમ્પિયનશિપ બૅડમિન્ટન ટૂર્નામૅન્ટમાં ભારતીય જોડી મિક્સ્ડ ડબલ્સના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી.
ચીનના નિંગબો ખાતે ભારતના ધ્રુવ કપિલા અને તનિષા ક્રેસ્ટોએ એશિયા ચેમ્પિયનશિપ બૅડમિન્ટન ટૂર્નામૅન્ટમાં મિક્સ્ડ ડબલ્સના ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં ભારતીય જોડીએ ચીની તાઈપેના હૉન્ગ વૅઈ યે અને નિકૉલ ગૉન્ઝાલેસ ચૈનને 12—21, 21—16, 21—18થી પરાજય આપ્યો હતો. દરમિયાન અશિથ સૂર્યા અન...