એપ્રિલ 14, 2025 6:20 પી એમ(PM) એપ્રિલ 14, 2025 6:20 પી એમ(PM)
4
અમેરિકાના ફ્લૉરિડામાં રમાઈ રહેલી તીરંદાજી વિશ્વ-કપ 2025માં ભારતના ધીરજ બોમ્માદેવરાએ કાંસ્ય ચંદ્રક જીત્યો
અમેરિકાના ફ્લૉરિડામાં રમાઈ રહેલી તીરંદાજી વિશ્વ-કપ 2025માં ભારતના ધીરજ બોમ્માદેવરાએ કાંસ્ય ચંદ્રક જીત્યો છે. તેમણે પુરુષોની વ્યક્તિગત રિકર્વ સ્પર્ધામાં એન્ડ્રેસ ટૅમિનો મેડિઅલને 6-4થી પરાજય આપી આ સિદ્ધિ મેળવી છે. આ સાથે જ ધીરજ બોમ્માદેવરાએ આ ટૂર્નામૅન્ટમાં બીજો ચંદ્રક જીત્યો છે. આ વિજય સાથે ભારતે તીર...