જુલાઇ 12, 2025 8:50 એ એમ (AM)
9
એન્ડરસન-તેંડુલકર ક્રિકેટ ટ્રોફીની ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે આજે ભારત પ્રથમ ઇનિંગમાં ત્રણ વિકેટે 145 રનથી આગળ રમશે
લંડનમાં લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડ સાથેની એન્ડરસન-તેંડુલકર ક્રિકેટ ટ્રોફીની ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે આજે ભારત પ્રથમ ઇનિંગમાં ત્રણ વિકેટે 145 રનથી આગળ રમશે.ગઈકાલની રમતના અંતે કે એલ રાહુલ 53 અને ઋષભ પંત 19 રન સાથે રમતમાં છે. યશસ્વી જયસ્વાલે 13, કરુણ નાયર 40 અને શુભમન ગિલ 16 રન બનાવ્યા હતા. ભારત હજુ પણ ...