રમતગમત

એપ્રિલ 24, 2025 8:22 એ એમ (AM) એપ્રિલ 24, 2025 8:22 એ એમ (AM)

views 3

આઇપીએલની મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે હૈદરાબાદ સનરાઇઝર્સને હરાવ્યું.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ગઈકાલે હૈદરાબાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની IPL મેચમાં,આતંકવાદી હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે 60 સેકન્ડનું મૌન પાળવામાં આવ્યું હતું. સમગ્ર મેચ દરમિયાન, ખેલાડીઓ, મેચ અધિકારીઓ, કોમેન્ટેટરો અને સપોર્ટ સ્ટાફે કાળી પટ્ટી પહેરીને શોક વ્યક...

એપ્રિલ 23, 2025 1:57 પી એમ(PM) એપ્રિલ 23, 2025 1:57 પી એમ(PM)

views 2

IPL માં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુકાબલો.

આઇપીએલ ટી-20 ક્રિકેટમાંઆજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ ટકરાશે.હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાનારી મેચ સાંજે સાડા સાત કલાકે શરૂ થશે. ગઈ કાલે દિલ્હી કેપિટલ્સે યજમાન લખનૌ સુપર જાયન્ટ્સને 8 વિકેટે હરાવ્યું હતું. લખનૌના એકાનાસ્ટેડિયમ ખાતે 160 રનના લક્ષ્યાંકનો પીછો કરતા  દિ...

એપ્રિલ 23, 2025 7:55 એ એમ (AM) એપ્રિલ 23, 2025 7:55 એ એમ (AM)

views 4

આઇપીએલની મેચમાં આજે હૈદ્રાબાદ ખાતે સનસાઇઝર્સ હૈદ્બાબાદ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો.

આઇપીએલ ટી-20 ક્રિકેટમાં ગઈ કાલે દિલ્હી કેપિટલ્સે યજમાન લખનૌ સુપર જાયન્ટ્સને 8 વિકેટે હરાવ્યું હતું. લખનૌના એકાના સ્ટેડિયમ ખાતે 160 રનના લક્ષ્યાંકનો પીછો કરતા દિલ્હીએ 2 વિકેટ ગુમાવીને 161 રન બનાવ્યા હતા. અગાઉ, બેટિંગ કરવા ઉતરેલી લખનૌ સુપર જાયન્ટ્સે નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા ...

એપ્રિલ 22, 2025 7:59 પી એમ(PM) એપ્રિલ 22, 2025 7:59 પી એમ(PM)

views 2

I.P.L. માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે દિલ્હી કૅપિટલ્સે ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરી.

ઇન્ડિયન પ્રીમિયર લીગ- I.P.L. ટી-20 ક્રિકેટમાં આજે લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મૅચ રમાઈ રહી છે. લખનઉના ભારતરત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાતી મૅચમાં દિલ્હી કૅપિટલ્સે ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરી છે. હાલ, દિલ્હી તમામ પૉઈન્ટ ટેબલમાં બીજા અને લખનઉ પાંચમા સ્થાન પર...

એપ્રિલ 22, 2025 9:37 એ એમ (AM) એપ્રિલ 22, 2025 9:37 એ એમ (AM)

views 4

IPLમાં ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઈટ રાઇડર્સને 39 રનથી હરાવ્યું

ગઈકાલે રાત્રે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી IPL T-20આઇ. પી. એલ. ટી-20 ક્રિકેટ મેચમાં ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઈટ રાઇડર્સને 39 રનથી હરાવ્યું હતું. 199 રનના લક્ષ્યાંકનો પીછો કરતા, કે. કે. આર. 20 ઓવરમાં 8 વિકેટે માત્ર 159 રન જ બનાવી શકી હતી.. સુકાની અજિંક્ય રહાણે કેકેઆર માટે અડધી સદી ફટકારી હતી....

એપ્રિલ 22, 2025 9:03 એ એમ (AM) એપ્રિલ 22, 2025 9:03 એ એમ (AM)

views 2

IPL ટી-20 ક્રિકેટ મેચમાં ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઈટ રાઇડર્સને હરાવ્યું

ગઈકાલે રાત્રે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી IPL ટી-20 ક્રિકેટ મેચમાં ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઈટ રાઇડર્સને 39 રનથી હરાવ્યું હતું.199 રનના લક્ષ્યાંકનો પીછો કરતા, કોલકાતા નાઈટ રાઇડર્સ 20 ઓવરમાં આઠ વિકેટે માત્ર 159 રન જ બનાવી શકી હતી. સુકાની અજિંક્ય રહાણે કોલકાતા માટે અડધી સદી ફટકારી હતી. પહેલા ...

એપ્રિલ 21, 2025 2:49 પી એમ(PM) એપ્રિલ 21, 2025 2:49 પી એમ(PM)

views 4

IPLમાં, આજે કોલકાતા નાઈટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે મુકાબલો.

IPL ટી-20 ક્રિકેટમાં, આજે કોલકાતા નાઈટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે સાંજે 7:30 વાગ્યે કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે મુકાબલો થશે. સાત મેચમાંથી પાંચ જીત સાથે ગુજરાત 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન ધરાવે છે, જ્યારે કોલકાતા ત્રણ જીત અને ચાર હાર સાથે સાતમા સ્થાને છે. ગઇકાલે મુંબઈ ઈન્ડિયન્સે મુ...

એપ્રિલ 21, 2025 10:10 એ એમ (AM) એપ્રિલ 21, 2025 10:10 એ એમ (AM)

views 3

IPL આજે કોલકાતા નાઈટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે મુકાબલો થશે

આઇપીએલ ટી-20 ક્રિકેટમાં આજે કોલકાતા નાઈટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે મુકાબલો થશે. મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. ગુજરાત ટાઇટન્સ હાલ 10 પોઇન્ટ સાથે પ્રથમ ક્રમાંક પર છે.ગઈ કાલે મુંબઈ ઈન્ડિયન્સે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 9 વિકેટે હરાવ્યું હતું. ચેન...

એપ્રિલ 21, 2025 9:48 એ એમ (AM) એપ્રિલ 21, 2025 9:48 એ એમ (AM)

views 4

શૂટિંગમાં, પેરુના લિમા ખાતે ISSF વર્લ્ડ કપમાં ભારતની 10 મીટર એર રાઇફલ મિશ્ર ટીમની જોડી રુદ્રાંક્ષ પાટિલ અને આર્ય બોર્સેએ રજત ચંદ્રક મેળવ્યો

શૂટિંગમાં, પેરુના લિમા ખાતે ISSF વર્લ્ડ કપમાં ભારતની 10 મીટર એર રાઇફલ મિશ્ર ટીમની જોડી રુદ્રાંક્ષ પાટિલ અને આર્ય બોર્સેએ રજત ચંદ્રક મેળવ્યો હતો. સુવર્ણ ચંદ્રક માટેની મેચમાં ભારતીય જોડી સામે નોર્વેના જોન-હર્મન હેગ અને જેનેટ હેગ ડ્યુસ્ટેડનો વિજય થયો હતો.લિમા વર્લ્ડ કપમાં ભારતનો આ ત્રીજો રજતચંદ્રક છે. ...

એપ્રિલ 21, 2025 7:52 એ એમ (AM) એપ્રિલ 21, 2025 7:52 એ એમ (AM)

views 3

IPLમાં મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 9 વિકેટે હરાવ્યુઃ આજે કોલકાતા નાઈટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો

IPL ટી-20 ક્રિકેટમાં મુંબઈ ઈન્ડિયન્સે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સને નવ વિકેટે હરાવ્યું હતું. ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે 177 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. અગાઉ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈએ 20 ઓવરમાં પાંચ વિકેટે 176 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા, મુંબઇ ઇન્ડિયન્સે ચા...