રમતગમત

જુલાઇ 20, 2025 7:54 એ એમ (AM)

views 10

હંગેરીના બુડાપેસ્ટમાં રમાઈ રહેલી કુશ્તી સ્પર્ધામાં ભારતીય મહિલા કુસ્તીબાજોએ એક રજત અને એક કાંસ્યચંદ્રક જીત્યો

હંગેરીના બુડાપેસ્ટમાં પોલ્યાક ઇમરે વર્ગા જાનોસ મેમોરિયલ કુશ્તી સ્પર્ધામાં ભારતીય મહિલા કુસ્તીબાજોએ ગઈકાલે એક રજત અને એક કાંસ્યચંદ્રક જીત્યો હતો. પ્રિયા મલિકે 76 કિલોગ્રામ વજન વર્ગમાં રજતચંદ્રક જીત્યો હતો. મનીષાએ કાંસ્યચંદ્રક જીત્યો હતો.આ સાથે, ભારતે હવે સ્પર્ધામાં આઠ ચંદ્રકો જીત્યા છે. જેમાં ત્રણ સુ...

જુલાઇ 19, 2025 1:26 પી એમ(PM)

views 10

ભારતની ચાર મહિલા ચેસ ખેલાડીઓ એફઆઇડીઇ વિશ્વ મહિલા કપની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરીને ઇતિહાસ રચ્યો 

ચેસમાં, ગ્રાન્ડમાસ્ટર કોનેરુ હમ્પી, ડી.હરિકા અને આર. વૈશાલી અને આંતરરાષ્ટ્રીય માસ્ટર દિવ્યા દેશમુખે એફઆઇડીઇ વિશ્વ મહિલા કપની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરીને ઇતિહાસ રચ્યો છે, ભારત ટુર્નામેન્ટના અંતિમ-આઠ તબક્કામાં ચાર ખેલાડીઓ ધરાવતો પ્રથમ દેશ બન્યો છે. તમામ ચાર મહિલાઓએ ગઈકાલે તેમની ટાઈબ્રેક મેચો જીતીને...

જુલાઇ 19, 2025 7:50 એ એમ (AM)

views 8

ભારતીય મહિલા કુસ્તીબાજોએ બુડાપેસ્ટમાં બે સુવર્ણ એક રજત અને એક કાંસ્ય સહિત ચાર ચંદ્રકો જીત્યા

ભારતીય મહિલા કુસ્તીબાજોએ હંગેરીના બુડાપેસ્ટમાં પોલાક ઇમરે અને વર્ગા જાનોસ મેમોરિયલ ટુર્નામેન્ટમાં બે સુવર્ણ, એક રજત અને એક કાંસ્ય સહિત ચાર ચંદ્રકો જીત્યા છે. અંતિમ પંઘાલે 53 કિલોગ્રામ વજન ગ્રુપની ફાઇનલમાં રશિયાની નતાલિયા માલિશેવાને 7-4થી હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો. મે મહિનામાં ઉલાનબટાર ઓપનમાં જીત ...

જુલાઇ 18, 2025 9:37 એ એમ (AM)

views 13

સિંગાપુરમાં યોજાયેલી સ્પર્ધામાં નવસારીનાં ચેતન ભગરિયાને 800 મીટરની દોડમાં સુવર્ણચંદ્રક સહિત કુલ ત્રણ ચંદ્રકો

સિંગાપુર ખાતે ચાલી રહેલી ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં નવસારીના ચેતન ભગરિયાએ 800 મીટર દોડમાં સુવર્ણ ચંદ્રક મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું છે. નવસારી જિલ્લાના વાસદા તાલુકાના કકેલિયા ગામના ચેતન ભગરિયાએ 800 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ મેળવી નવસારી સહિત ગુજરાતનું નામ રોશન કર્યું. તેમણે 400 મીટરની દોડમાં બીજો ...

જુલાઇ 17, 2025 2:13 પી એમ(PM)

views 7

જાપાન ઑપન બૅડમિન્ટનની મહિલા સિંગલ્સમાં ભારતનાં અનુપમા ઉપાધ્યાય ચીનનાં ખેલાડી સામે રમશે.

જાપાન ઑપન બૅડમિન્ટનમાં આજે સવારે ટોક્યોમાં પુરુષ ડબલ્સની પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રન્કીરેડ્ડીની ભારતીય જોડીનો વાંગ ચાંગ અને લિયાંગ વેઈકેન્ગની ચીનની જોડી સામે 22-24, 14-21થી પરાજય થયો. પુરુષ સિંગલ્સની પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં લક્ષ્ય સેન જાપાનના કોડાઈ નારાઓકા સામે 19—21, 11...

જુલાઇ 17, 2025 10:14 એ એમ (AM)

views 13

મહિલા ક્રિકેટમાં ઇંગ્લૅન્ડ સામેની ત્રણ મૅચની એક દિવસીય શ્રેણીની પહેલી મૅચમાં ભારતનો વિજય

મહિલા ક્રિકેટમાં ભારત અને ઇંગ્લૅન્ડની ત્રણ મૅચની એક દિવસીય શ્રેણીની પહેલી મૅચમાં ભારતે ઇંગ્લૅન્ડને ચાર વિકેટથી પરાજય આપ્યો. ઇંગ્લૅન્ડે ભારતને જીતવા 259 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ભારતે 48 ઑવર બે બૉલમાં છ વિકેટે 262 રન કરી મૅચ જીતી લીધી. ભારતનાં ખેલાડી દીપ્તિ શર્માએ 64 બૉલમાં અણનમ 62 રન અને જે...

જુલાઇ 16, 2025 2:03 પી એમ(PM)

views 11

ભારત અને ઇંગ્લૅન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ મૅચની એક દિવસીય શ્રેણીની પહેલી મૅચ આજે ઇંગ્લૅન્ડમાં રમાશે

ભારત અને ઇંગ્લૅન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ મૅચની એક દિવસીય શ્રેણીની પહેલી મૅચ આજે સાઉથૅમ્પ્ટનમાં રમાશે. ભારતીય સમય મુજબ, આ મૅચ સાંજે સાડા પાંચ વાગ્યા શરૂ થશે. આ શ્રેણી આ વર્ષના અંતમાં ભારતમાં રમાનારા એક દિવસીય મહિલા ક્રિકેટ વિશ્વકપ માટે ભારતની તૈયારીઓની શરૂઆત છે. તાજેતરમાં જ ભારતે ઇંગ્લૅન્ડમા...

જુલાઇ 16, 2025 10:28 એ એમ (AM)

views 17

જાપાન ઓપન સુપર 750 ટુર્નામેન્ટમાં આજે ભારતના ટોચના બેડમિંન્ટન ખેલાડીઓ તેમના અભિયાનનો પ્રારંભ કરશે

બેડમિન્ટનમાં, બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા પી.વી. સિંધુ, લક્ષ્ય સેન અને પુરુષોની ડબલ્સ જોડી સાત્વિકસાઈરાજ રેંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી સહિત ભારતના ટોચના બેડમિન્ટન ખેલાડીઓ આજે ટોક્યોમાં જાપાન ઓપન સુપર 750 ટુર્નામેન્ટમાં પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. ટુર્નામેન્ટમાં ભારતનું નેતૃત્વ કરી રહેલા સાત્વિક અ...

જુલાઇ 15, 2025 9:27 એ એમ (AM)

views 8

હોંગકોંગ ખાતે યોજાયેલી ત્રીજી એશિયન શટલકોક ચેમ્પિયનશિપ 2025માં પાટણના વિદ્યાર્થીએ ચાર ચંદ્રક જીત્યા

હોંગકોંગ ખાતે યોજાયેલી ત્રીજી એશિયન શટલકોક ચેમ્પિયનશિપ 2025માં પાટણના વિદ્યાર્થીએ ચાર ચંદ્રક જીત્યા છે.ભારતનું પ્રતિનિધિત્વ કરતા પાટણ જિલ્લાના સિધ્ધપુરની ગોકુલ ગ્લોબલ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી સાવનસિંહ હડિયોલ તથા આસિસ્ટન્ટ સ્પોર્ટ્સ ડિરેક્ટર હિમાંશુ સોલંકીએ ચંદ્રકો જીતીને જિલ્લા સહિત રાજ્યનું ગૌરવ ...

જુલાઇ 15, 2025 8:37 એ એમ (AM)

views 12

જાડેજાની લડાયક રમત છતાં પણ લોર્ડ્ઝ ટેસ્ટમાં ભારતનો ઇગ્લેંડ સામે પરાજય

લોર્ડસ ખાતેની ત્રીજી ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજાની લડાયક રમત છતાં ભારતનો ઇગ્લેંડ સામે 22 રને પરાજય થયો હતો. યજમાન ટીમ દ્વારા નિર્ધારિત 193 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારત 170 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. રવિન્દ્ર જાડેજાએ અણનમ 61 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચર અને બેન સ્ટોક્સે 3-3 વિકેટ ઝ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.