રમતગમત

મે 1, 2025 9:38 એ એમ (AM) મે 1, 2025 9:38 એ એમ (AM)

views 3

ગુજરાત સુપર લીગ ફૂટબોલની બીજી સિઝનનો આજથી અમદાવાદમાં આરંભ

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોસિએશન દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગની બીજી સિઝનનો આજથી આરંભ થઈ રહ્યો છે. આ ચેમ્પિયનશીપમાં અમદાવાદ એવેંન્જર્સ, ગાંધીનગર જાયંટસ, કર્ણાવતી નાઇટ્સ, સૌરાષ્ટ્ર સ્પાર્ટ્ન્સ, સુરત સ્ટ્રાઈકર્ષ એન્ડ વડોદરા વોરિયર્સ એમ કુલ છ ફ્રેંચાઇજીની છ ટીમ ભાગ લઇ રહી છે. આગામી 13 મે સુધી આ ટુર્નામેન્...

મે 1, 2025 9:09 એ એમ (AM) મે 1, 2025 9:09 એ એમ (AM)

views 2

IPLની મેચમાં ચેન્નાઇ સુપર કિગ્સ સામે પંજાબ કિંગ્સનો વિજય

IPL T20 ક્રિકેટમાં, ગઈકાલે રાત્રે ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે, પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સ ને 4 વિકેટથી હરાવ્યું. પ્રથમ બેટિંગ માટે આમંત્રણ મળ્યા બાદ, ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ 19.2 રનમાં 190 રનમાં ઓલઆઉટ થઈ ગઇ હતી. CSK માટે, સેમ કુરન 47 બોલમાં સૌથી વધુ 88 રન બનાવ્યા અને ડેવાલ્ડ બ્રેવિસ...

એપ્રિલ 30, 2025 2:12 પી એમ(PM) એપ્રિલ 30, 2025 2:12 પી એમ(PM)

views 5

IPLમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો.

ઇન્ડિયન પ્રીમિયર લીગ- I.P.L. ટી ટ્વેન્ટી ક્રિકેટમાં આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. ચેન્નઈના એમ. એ. ચિદમ્બરમ્ સ્ટેડિયમમાં સાંજે સાડા સાત વાગ્યે મૅચ શરૂ થશે. ગઈકાલે કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હી કૅપિટલ્સને 14 રનથી હરાવ્યું. નવી દિલ્હીમાં રમાયેલી મૅચમાં દિલ્હીની ટીમ 205 રનના ...

એપ્રિલ 30, 2025 10:38 એ એમ (AM) એપ્રિલ 30, 2025 10:38 એ એમ (AM)

views 5

રાજકોટનાં દિવ્યાંગ ખેલાડી સોનલ વસોયા 18-મી પૅરા કેનો ચેમ્પિયનશિપમાં પાંચ ચંદ્રક જીતનારાં પ્રથમ ગુજરાતી મહિલા બન્યાં

રાજ્યનાં દિવ્યાંગ ખેલાડી સોનલ વસોયા 18-મી પૅરા કેનો નેશનલ ચેમ્પિયનશિપમાં રજત અને કાંસ્ય ચંદ્રક સાથે પાંચ ચંદ્રક જીતનારાં પ્રથમ ગુજરાતી મહિલા બન્યાં છે. મધ્યપ્રદેશના ભોપાલમાં 24થી 28 ઍપ્રિલ સુધી યોજાયેલી આ સ્પર્ધામાં કૅનો બોટમાં 200 મીટરની રેસમાં તેમણે કાંસ્ય અને કાયાકિંગ બોટમાં રજત ચંદ્રક મેળવ્યો છે...

એપ્રિલ 30, 2025 10:15 એ એમ (AM) એપ્રિલ 30, 2025 10:15 એ એમ (AM)

views 5

કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હી કેપિટલ્સ સામે 14 રનથી વિજય મેળવ્યો

IPL માં ચેન્નાઈ સુપર કિંગ્સ આજે સાંજે પંજાબ કિંગ્સ સામે ટકરાશે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે સાંજે સાડા સાત વાગ્યે મેચ શરૂ થશે. દરમ્યાન કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હી કેપિટલ્સ સામે 14 રનથી વિજય મેળવ્યો. ગઈકાલે રાત્રે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે 205 રનના લક્ષ્યાંકનો પીછો કરતા, દિલ્હી ...

એપ્રિલ 30, 2025 9:58 એ એમ (AM) એપ્રિલ 30, 2025 9:58 એ એમ (AM)

views 2

ભારતના પંકજ અડવાણીએ CCI બિલિયર્ડ્સ ક્લાસિક ટુર્નામેન્ટમાં તથ્ય સચદેવને હરાવીને અભિયાનની શરૂઆત કરી

ભારતના ટોચના બિલિયર્ડ્સ ખેલાડી પંકજ અડવાણીએ મુંબઈમાં CCI બિલિયર્ડ્સ ક્લાસિક ટુર્નામેન્ટમાં તથ્ય સચદેવને 860-170થી હરાવીને પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. શ્રી અડવાણીએ પોતાના પહેલી ગ્રુપ મેચમાં પ્રભુત્વ મેળવવા ત્રણસોથી વધુ બ્રેક લીધા હતા. અન્ય મેચોમાં ઋષભ ઠક્કરે હિતેશ કોટવાણીને 495-313થી અને રોહન જંબુ...

એપ્રિલ 29, 2025 8:12 પી એમ(PM) એપ્રિલ 29, 2025 8:12 પી એમ(PM)

views 3

મહિલા ક્રિકેટમાં, ભારતે ત્રિકોણીય શ્રેણીની બીજી એકદિવસીય મેચમાં દક્ષિણ આફ્રિકાને 15 રનથી હરાવ્યું.

મહિલા ક્રિકેટમાં, ભારતે કોલંબોમાં ત્રિકોણીય શ્રેણીની બીજી વનડેમાં દક્ષિણ આફ્રિકાને 15 રનથી હરાવ્યું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 50 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 276 રન કર્યા હતા. જેના જવાબમાં, 277 રનના લક્ષ્યનો પીછો કરતા, દક્ષિણ આફ્રિકાની ટીમ 49.2 ઓવરમાં 261 રનમાં સમેટાઇ ગઈ હતી.  

એપ્રિલ 29, 2025 1:21 પી એમ(PM) એપ્રિલ 29, 2025 1:21 પી એમ(PM)

views 3

IPLમાં આજે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે મુકાબલો

IPLમાં આજે દિલ્હી કેપિટલ્સનો સામનો કોલકાતા નાઈટ રાઇડર્સ સામે થશે. આ મેચ દિલ્હીમાં સાંજે સાડા સાત વાગ્યાથી રમાશે. જ્યારે ગઈકાલે રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઇટન્સને આઠ વિકેટથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે રાજસ્થાનને 210 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જે રાજસ્થાને સોળમી ઓવરમાં 212 રન બનાવીને સરળતા...

એપ્રિલ 29, 2025 9:44 એ એમ (AM) એપ્રિલ 29, 2025 9:44 એ એમ (AM)

views 4

IPL માં રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઇટન્સને આઠ વિકેટથી હરાવ્યું

IPL માં ગઈકાલે જયપુરમાં રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઇટન્સને આઠ વિકેટથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે રાજસ્થાનને 210 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જે રાજસ્થાને સોળમી ઓવરમાં 212 રન બનાવીને સરળતાથી પ્રાપ્ત કરી લીધો હતો. રાજસ્થાન માટે, વૈભવ સૂર્યવંશીએ 38 બોલમાં સદી ફટકારી હતી યશસ્વી જયસ્વાલે અણનમ 7...

એપ્રિલ 29, 2025 9:30 એ એમ (AM) એપ્રિલ 29, 2025 9:30 એ એમ (AM)

views 4

બેઝબોલ એશિયનકપ 2025ની ફાઇનલમાં આજે ભારતીય મહિલા ટીમનો મુકાબલો ઈન્ડોનેશિયા સામે થશે

બેઝબોલ એશિયન કપ 2025 માં આજે ફાઇનલમાં ભારતીય મહિલા ટીમનો મુકાબલો ઈન્ડોનેશિયા સામે થશે. દરમ્યાન ભારતે ગઈકાલે થાઈલેન્ડના બેંગકોકમાં સુપર રાઉન્ડ તબક્કામાં થાઈલેન્ડને 6-5થી હરાવી પરાજય આપ્યો હતો. ઈન્ડોનેશિયાની ટીમ સુપર રાઉન્ડમાં પ્રથમ સ્થાન મેળવીને સ્પર્ધા માટે ક્વોલિફાય થઈ હતી.અન્ય મેચોમાં થાઈલેન્ડ અને...