જુલાઇ 31, 2025 9:27 એ એમ (AM)
4
વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લિજૅન્ડ્સના આયોજકોએ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી સેમિ-ફાઈનલ મેચ રદ કરી.
વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લિજૅન્ડ્સના આયોજકોએ ભારત ચૅમ્પિયન્સ અને પાકિસ્તાન ચૅમ્પિયન્સ વચ્ચે રમાનારો સેમિ-ફાઈનલ મુકાબલો રદ કર્યો છે. ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન સાથે રમવાનો ઈનકાર કરી દીધો. પાકિસ્તાનના આતંકવાદને સમર્થન આપવા અને પહલગામ આતંકી હુમલામાં તેની ભૂમિકાના કારણોસર ભારતીય ટીમે સ્પર્ધાની શરૂઆતમાં જ પા...