રમતગમત

મે 6, 2025 9:44 એ એમ (AM) મે 6, 2025 9:44 એ એમ (AM)

views 2

IPLમાં, દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ ભારે વરસાદને કારણે રદઃ આજે મુંબઇ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો

આઇપીએલ ક્રિકેટમાં, દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ ગઈ રાત્રે હૈદરાબાદમાં ભારે વરસાદને કારણે રદ કરવામાં આવી હતી.બંને ટીમોને એક પોઈન્ટ મળ્યો હતો, પરંતુ સનરાઇઝર્સ હૈદરાબાદ સત્તાવાર રીતે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું છે, જ્યારે દિલ્હી કેપિટલ્સ પાંચમા સ્થાને રહી હતી.અગાઉ બેટિંગ કરવા ઉ...

મે 5, 2025 9:45 એ એમ (AM) મે 5, 2025 9:45 એ એમ (AM)

views 3

અનાર્ગ્ય પંચાવટકરે દુબઈમાં રમાયેલી 11મી બુડોકન ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીત્યો

અનાર્ગ્ય પંચાવટકરે દુબઈમાં રમાયેલી 11મી બુડોકન ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. હરિયાણાના ગુરુગ્રામના અનાર્ગ્યએ કુમાઇટ કેટેગરીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. આ સ્પર્ધામાં 17 દેશોના 900થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો.

મે 5, 2025 8:38 એ એમ (AM) મે 5, 2025 8:38 એ એમ (AM)

views 3

IPLમાં કોલકત્તા નાઇટ રાઇડર્સનો રાજસ્થાન રોયલ્સ સામે એક રને રોમાંચક વિજય- જ્યારે પંજાબ કિગ્સે લખનૌને પરાજય આપ્યો

IPL ક્રિકેટમાં, પંજાબ કિંગ્સે ગઈકાલે રાત્રે ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સને 37 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે, પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. 237 રનના લક્ષ્યનો પીછો કરતા, લખનૌ સુપર જાયન્ટ્સે નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટે 199 રન બના...

મે 4, 2025 2:22 પી એમ(PM) મે 4, 2025 2:22 પી એમ(PM)

IPLમાં આજે બપોરે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે મુકાબલો.

ઇન્ડિયન પ્રીમિયર લીગ- IPL ટી-20 ક્રિકેટમાં આજે બે મૅચ રમાશે. પહેલી મૅચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઈટ રાઈડર્ઝ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે રમાશે. આ મૅચ બપોરે સાડા ત્રણ વાગ્યે શરૂ થશે. બીજી મૅચ પંજાબ કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાશે. હિમાચલ પ્રદેશના ધરમશાળા ખાતે આવેલા હિમાચલ પ્રદેશ ક્રિ...

મે 3, 2025 1:59 પી એમ(PM) મે 3, 2025 1:59 પી એમ(PM)

views 3

IPL ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આજે સાંજે સુપર કિંગ્સ સામે ટકરાશે

IPL ક્રિકેટમાં યજમાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આજે બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે. આ મેચ રાત્રે 07:30 વાગ્યે શરૂ થવાની છે. ગઈકાલે યજમાન ગુજરાત ટાઇટન્સે અમદાવાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 38 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ગુજરાત ટાઇટન્સ પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમે પ...

મે 3, 2025 9:45 એ એમ (AM) મે 3, 2025 9:45 એ એમ (AM)

views 3

IPLની અમદાવાદમાં રમાયેલી મેચમાં હૈદરાબાદને હરાવી ગુજરાત ટાઇટન્સ પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચ્યું

IPLમાં ગઈકાલે રાત્રે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 38 રનથી હરાવ્યું. ગુજરાતે પ્રથમ બેટિંગ કરીને 6 વિકેટે 224 રન બનાવ્યા. 225 રનના લક્ષ્યાંકના જવાબમાં હૈદરાબાદની ટીમ 6 વિકેટે 186 રન જ બનાવી શકી. આ વિજય સાથે જ ગુજરાત ટાઈટન્સ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે.દરમ્યાન આજે સાંજે...

મે 3, 2025 9:27 એ એમ (AM) મે 3, 2025 9:27 એ એમ (AM)

views 2

2024-25 માટે અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘ એવોર્ડ્સ એનાયત કરાયા

ભુવનેશ્વરમાં ગઇકાલે વર્ષ 2024-25 માટે અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘ એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યાહતા. સુભાષિષ બોઝને વર્ષના શ્રેષ્ઠ પુરુષ ખેલાડી અને સૌમ્યા ગુગુલોથને શ્રેષ્ઠ મહિલા ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.ઉપરાંત ખાલિદ જમીલને શ્રેષ્ઠ પુરુષ કોચ અને સુજાતા કરને શ્રેષ્ઠ મહિલા કોચ તરીકે પસંદ કરવામાં...

મે 2, 2025 3:21 પી એમ(PM) મે 2, 2025 3:21 પી એમ(PM)

views 3

I.P.L.માં આજે ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો

ઇન્ડિયન પ્રીમિયર લીગ- I.P.L. ટી-ટ્વેન્ટી ક્રિકેટમાં આજે ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી મૅચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને 100 રનથી પરાજય આપ્યો. મુંબઈએ રાજસ્થાનને જીતવા 218 રનનો લક્ષ્યાંક આપ્યો...

મે 2, 2025 8:12 એ એમ (AM) મે 2, 2025 8:12 એ એમ (AM)

views 3

IPLમાં મુંબઈ ઇન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને 100 રનથી પરાજય આપ્યો

ઇન્ડિયન પ્રીમિયર લીગ- I.P.L. ટી-ટ્વેન્ટી ક્રિકેટમાં મુંબઈ ઇન્ડિયન્સે ગઈકાલે રાજસ્થાન રોયલ્સને 100 રનથી પરાજય આપ્યો. મુંબઈએ રાજસ્થાનને જીતવા 218 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં રાજસ્થાનની ટીમ 117 રનમાં ઑલ-આઉટ થઈ ગઈ હતી. રાજસ્થાન માટે જોફ્રા આર્ચરે સૌથી વધુ 30 રન બનાવ્યા. જ્યારે મુંબઈ માટે ટ્રેન્ટ બ...

મે 2, 2025 8:01 એ એમ (AM) મે 2, 2025 8:01 એ એમ (AM)

views 3

ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદ્રાબાદ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે મુકાબલો

IPLમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. આ મેચ સાંજે સાડા સાત વાગે શરૂ થશે.દરમ્યાન ગઇકાલે મુંબઈ ઇન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને 100 રનથી પરાજય આપ્યો હતો. મુંબઈ દ્વારા આપવામાં આવેલા 218 રનના લક્ષ્યાંકના જવાબમાં રાજસ્થાનની ટીમ 117 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી....