રમતગમત

મે 15, 2025 9:29 એ એમ (AM) મે 15, 2025 9:29 એ એમ (AM)

views 2

બિહારમાં ચાલી રહેલ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આજે સમાપન

બિહારમાં ચાલી રહેલ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સણું આજે સમાપન થશે. સમાપન સમારોહ પટનાના કાંકરબાગ સ્થિત પાટલીપુત્ર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સાંજે સાડા છ વાગ્યે યોજાશે. યુથ ગેમ્સ આ મહિનાની 4 તારીખે શરૂ થઈ હતી.મહારાષ્ટ્ર 56 સુવર્ણ અને 45 રજત સહિત 149 ચંદ્રકો પ્રથમ સ્થાને છે. હરિયાણા 35 સુવર્ણ અને 26 રજત એમ ક...

મે 14, 2025 1:59 પી એમ(PM) મે 14, 2025 1:59 પી એમ(PM)

views 2

થાઈલૅન્ડ ઑપનમાં ભારતીય ખેલાડી આકારશી કશ્યપ અને ઉન્નતિ હુડ્ડા પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા

બેંગકોકમાં યોજાયેલી થાઈલૅન્ડ ઑપનમાં આજે સવારે ભારતીય ખેલાડી આકારશી કશ્યપ અને ઉન્નતિ હુડ્ડા પ્રભાવશાળી જીત સાથે પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યાં છે. મહિલા સિંગલ્સ રાઉન્ડ ઑફ 32માં આકારશી કશ્યપે જાપાનનાં કાઓરુ સુગિયામા સામે વિજય મેળવ્યો. જ્યારે ઉન્નતી હુડ્ડાએ ત્રણ રમતના બીજા તીવ્ર મુકાબલામાં થાઈલૅન્ડના...

મે 14, 2025 9:19 એ એમ (AM) મે 14, 2025 9:19 એ એમ (AM)

views 2

બેડમિન્ટનમાં ટોચના ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ આજે બેંગકોકમાં થાઇલેન્ડ ઓપનના મુખ્ય ડ્રોમાં તેમના અભિયાનની શરૂઆત કરશે

બેડમિન્ટનમાં ટોચના ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ લક્ષ્ય સેન, પ્રિયાંશુ રાજાવત, ઉન્નતિ હુડ્ડા, માલવિકા બંસોદ અને મહિલા ડબલ્સ જોડી ગાયત્રી ગોપીચંદ અને ટ્રીસા જોલી આજે બેંગકોકમાં થાઇલેન્ડ ઓપનના મુખ્ય ડ્રોમાં તેમના અભિયાનની શરૂઆત કરશે.પુરુષ સિંગલ્સમાં વિશ્વ ક્રમાંક 18ના લક્ષ્ય સેન તેની પ્રારંભિક મેચમાં આયર્લ...

મે 13, 2025 9:09 એ એમ (AM) મે 13, 2025 9:09 એ એમ (AM)

views 6

જુનાગઢનાં ખેલાડી જેન્સી કાનાબાર જૂન મહિનામાં શરૂ થનારી વિમ્બલડન ટૅનિસ ટૂર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

જુનાગઢનાં ખેલાડી જેન્સી કાનાબાર આગામી જૂન મહિનામાં લંડન ખાતે શરૂ થનારી વિમ્બલડન ટૅનિસ ટૂર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. જુનાગઢના અમારા પ્રતિનિધિ સંજીવ મહેતા જણાવે છે, 13 વર્ષનાં ખેલાડી જેન્સી કાનાબાર ચાર વર્ષનાં હતાં ત્યારથી જ ટૅનિસ પ્રત્યેના આકર્ષણના કારણે તેમના પિતાએ તેમને તાલીમ આપી. આ ખેલ...

મે 13, 2025 7:39 એ એમ (AM) મે 13, 2025 7:39 એ એમ (AM)

views 3

BCCIએ IPL 17 મે-એ ફરી શરૂ થવાની જાહેરાત કરી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ- BCCI એ ઇન્ડિયન પ્રીમિયર લીગ-IPL 17મે ના રોજ ફરી શરૂ થવાની જાહેરાત કરી છે. ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યા પછી નવ મે ના રોજ IPL ટુર્નામેન્ટને એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી હતી.રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 17મે ના રોજ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે કોલકાતા નાઈટ...

મે 12, 2025 1:27 પી એમ(PM) મે 12, 2025 1:27 પી એમ(PM)

views 24

ચૌદ વર્ષની લાંબા કારકિર્દી બાદ વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે, તેની નિવૃત્તિની જહેરાત સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં ૧૪ વર્ષની શાનદાર સફરનો અંત આવ્યો છે.કોહલીએ સોશિયલ મીડિયા દ્વારા નિવૃત્તિની જાહેરાત કરી હતી.. વિરાટે ટેસ્ટ ક્રિકેટ ૧૨૩ મેચોમાં ૪૬.૮૫ ની સરેરાશથી નવ હજાર ૨૩૦ રન બનાવ્યા છે.. પોતાની ૧૪ વર્ષની ટેસ્ટ...

મે 11, 2025 3:34 પી એમ(PM) મે 11, 2025 3:34 પી એમ(PM)

views 2

IPLની બાકીની મેચ માટે સુધારેલું સમયપત્રક નક્કી કરવા આજે BCCIની બેઠક

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ઉપ-પ્રમુખ રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે, બોર્ડના અધિકારીઓ અને IPL ગવર્નિંગ કાઉન્સિલ આજે સ્થગિત કરાયેલી ટી-20 લીગને પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ શક્ય સમયપત્રક અંગે ચર્ચા કરશે. ભારતના ઓપરેશન સિંદૂર બાદ બોર્ડે શુક્રવારે IPL સ્થગિત કરી દીધી હતી. સ્પર્ધામાં હજુ 16 મેચ બા...

મે 11, 2025 8:45 એ એમ (AM) મે 11, 2025 8:45 એ એમ (AM)

views 2

IPL લીગને પૂર્ણ કરવા સુધારેલું સમય-પત્રક નક્કી કરવા આજે બી.સી.સી.આઇ.ની બેઠક યોજાશે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ઉપ-પ્રમુખ રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે, બોર્ડના અધિકારીઓ અને IPL ગવર્નિંગ કાઉન્સિલ આજે સ્થગિત કરાયેલી ટી-20 લીગને પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ શક્ય સમયપત્રક અંગે ચર્ચા કરશે. ભારતના ઓપરેશન સિંદૂર બાદ બોર્ડે શુક્રવારે IPL સ્થગિત કરી દીધી હતી. સ્પર્ધામાં હજુ 16 મેચ બા...

મે 10, 2025 2:07 પી એમ(PM) મે 10, 2025 2:07 પી એમ(PM)

views 2

શાંઘાઈમાં તીરંદાજી વિશ્વ કપ સ્ટેજ ટુ માં ભારતે ત્રણ ચંદ્રક જીત્યા

આજે શાંઘાઈમાં તીરંદાજી વિશ્વ કપ સ્ટેજ ટુમાં ભારતે ત્રણ ચંદ્રક જીત્યા છે. પુરુષોની ટીમ - અભિષેક વર્મા, ઓજસ દેવતાલે અને ઋષભ યાદવે ફાઇનલમાં મેક્સિકોને 232-228થી હરાવ્યું. અગાઉ, ટીમે સેમિફાઇનલમાં ડેનમાર્ક અને ક્વાર્ટર ફાઇનલમાં બ્રિટનને હરાવ્યું હતું. મહિલા કમ્પાઉન્ડ ફાઇનલમાં, જ્યોતિ સુરેખા વેન્નમ, મધુરા...

મે 9, 2025 7:31 પી એમ(PM) મે 9, 2025 7:31 પી એમ(PM)

views 5

નવી દિલ્હીમાં નિશાનબાજી સ્પર્ધામાં મહારાષ્ટ્રના બે ખેલાડીએ સુવર્ણ ચંદ્રક જીત્યો.

નવી દિલ્હીના ડૉક્ટર કર્ણી સિંઘ શૂટિંગ રૅન્જમાં ચાલી રહેલી નિશાનબાજી સ્પર્ધામાં મહારાષ્ટ્રના પાર્થ રાકેશ માને અને શમ્ભવી શ્રવણ ક્ષીરસાગરે 10 મીટર ઍર રાઈફલ મિશ્ર ટીમ-યુવા વર્ગ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. આ રમતમાં શંભવીએ બીજો સુવર્ણ ચંદ્રક પોતાના નામે કર્યો. જ્યારે કર્ણાટકના હૃદય શ્રી કોન્ડૂર અ...