ઓગસ્ટ 7, 2025 9:59 એ એમ (AM)
11
18 સભ્યોની ભારતીય ટીમ 17 ઓગસ્ટ સુધી ચીનના ચેંગડુમાં યોજાનારી વર્લ્ડ ગેમ્સ 2025માં ભાગ લેવા માટે તૈયાર
18 સભ્યોની ભારતીય ટીમ 17 ઓગસ્ટ સુધી ચીનના ચેંગડુમાં યોજાનારી વર્લ્ડ ગેમ્સ 2025માં ભાગ લેવા માટે તૈયાર છે. 1981થી દર ચાર વર્ષે યોજાતી વર્લ્ડ ગેમ્સમાં ઓલિમ્પિક કાર્યક્રમમાં સમાવિષ્ટ ન હોય તેવી રમતોનો સમાવેશ થાય છે. આ વર્ષની આવૃત્તિમાં 34 રમતો અને 60 શાખાઓમાં 253 મેડલ ઇવેન્ટ્સ હશે.1981માં શરૂઆતની આવૃત્...