રમતગમત

મે 18, 2025 2:08 પી એમ(PM) મે 18, 2025 2:08 પી એમ(PM)

views 2

IPLમાં આજે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ તથા રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો.

IPLમાં આજે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ તથા રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. રાજસ્થાન રોયલ્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે બપોરે 3:30 વાગ્યે સવાઈ માનસિંહ સ્ટેડિયમ, જયપુર ખાતે થશે, જ્યારે દિલ્હી કેપિટલ્સનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે સાંજે 7:30 વાગ્યે અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હ...

મે 18, 2025 9:04 એ એમ (AM) મે 18, 2025 9:04 એ એમ (AM)

views 2

IPLમાં આજે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ તથા રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે

IPLમાં આજે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ તથા રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે.રાજસ્થાન રોયલ્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે બપોરે 3:30 વાગ્યે સવાઈ માનસિંહ સ્ટેડિયમ, જયપુર ખાતે થશે, જ્યારે દિલ્હી કેપિટલ્સનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે સાંજે 7:30 વાગ્યે અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી...

મે 17, 2025 2:29 પી એમ(PM) મે 17, 2025 2:29 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાલાફેંકના ખેલાડી નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાલાફેંકના ખેલાડી નીરજ ચોપરાને દોહા ડાયમંડ લિગ 2025માં 90 મીટરના અંતરને પાર કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ આ સિદ્ધિને નોંધપાત્ર ગણાવી અને કહ્યું, ખેલાડીનું વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન તેમના સમર્પણ, શિસ્ત અને જુસ્સાનું પરિણામ છે. શ્રી મોદ...

મે 17, 2025 2:28 પી એમ(PM) મે 17, 2025 2:28 પી એમ(PM)

views 3

IPLમાં આજે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો

ઇન્ડિયન પ્રીમિયર લીગ- IPL ટી-20 ક્રિકેટનો એક સપ્તાહ બાદ આજથી ફરી પ્રારંભ થઈ રહ્યો છે. બેંગ્લુરુમાં યજમાન રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે સાંજે સાડા સાત વાગ્યે રમાશે. આ પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવના કારણે નવ મૅ-એ IPL ટૂર્નામૅન્ટ રદ કરવામાં આવી હતી. ટૂર્નામૅન્ટની ટોચની...

મે 17, 2025 8:45 એ એમ (AM) મે 17, 2025 8:45 એ એમ (AM)

views 2

IPL ક્રિકેટનો આજથી ફરી પ્રારંભ થશે

IPL ક્રિકેટ સ્પર્ધા એક અઠવાડિયા બાદ આજથી ફરી શરૂ થશે. આજે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચેની મેચ બેંગલુરુમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે.અગાઉ, ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે નવ મેના રોજ IPL સ્પર્ધા સ્થગિત કરવામાં આવી હતી. ટુર્નામેન્ટની બાકી રહેલી મેચો માટે નવું શેડ્યૂલ...

મે 16, 2025 10:02 એ એમ (AM) મે 16, 2025 10:02 એ એમ (AM)

views 5

ખેલો ઇન્ડિયા યૂથ ગૅમ્સમાં સુરતના ખેલાડી દક્ષ ભૂતે યોગાસનમાં રજત ચંદ્રક જીત્યો

સુરતના ખેલાડી દક્ષ ભૂતે બિહારમાં રમાયેલી ખેલો ઇન્ડિયા યૂથ ગૅમ્સમાં યોગાસન પરંપરાગત ઇવેન્ટમાં બીજું સ્થાન મેળવી રજત ચંદ્રક જીત્યો છે. દક્ષની આ સિદ્ધિ બદલ ગુજરાત રમતગમત સત્તામંડળ- S.A.G. સહિત તમામ લોકોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.ઉલ્લેખનીય છે કે, ખેલો ઇન્ડિયા યૂથ ગૅમ્સનું ગઈકાલે સમાપન થયું. આ રમતમાં 58...

મે 15, 2025 7:26 પી એમ(PM) મે 15, 2025 7:26 પી એમ(PM)

views 2

ખેલોઇન્ડિયા યુથ ગેમ્સમાં, મહારાષ્ટ્રએ ફરી એકવાર ટોચનું સ્થાનમેળવતા 158 ચંદ્રક જીત્યા

ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં, મહારાષ્ટ્રે ફરી એકવાર ટોચનું સ્થાન મેળવ્યું છે, મહારાષ્ટ્રે 158 ચંદ્રક મેડલ જીત્યા છે. આકાશવાણી ન્યૂઝ સાથે વાત કરતા, મહારાષ્ટ્રના રમતોના શેફ ડી મિશન, મહાદેવ કાશગાવડેએ રાજ્યની સતત સફળતા માટે મજબૂત સરકારી સમર્થન અને રમતગમતને પ્રોત્સાહન આપવા માટે સક્રિય અભિગમને શ્રેય આપ્યો છે...

મે 15, 2025 1:48 પી એમ(PM) મે 15, 2025 1:48 પી એમ(PM)

views 2

બિહારમાં ચાલી રહેલા ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આજે સમાપન

ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આજે સમાપન થશે. સાંજે સાડા 6 વાગ્યે બિહારના પટનાના કાંકરબાગ સ્થિત પાટલીપુત્ર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે મનોરંજક સમારોહ સાથે યૂથ ગેમ્સ પૂર્ણ થશે. સમાપન સમારોહમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી રક્ષા નિખિલ ખડસે, બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી સહિતના મહાનુભા...

મે 15, 2025 9:57 એ એમ (AM) મે 15, 2025 9:57 એ એમ (AM)

views 4

ગુજરાત સુપર લીગ ફૂટબોલ સિઝન-2માં અમદાવાદ એવેન્જર્સને હરાવીને વડોદરા વોરિયર્સ ચેમ્પિયન બન્યુ

ફુટબોલની ગુજરાત સુપર લીગ-2માં વડોદરા વોરિયર્સ વિજેતા બની. ગઈકાલે અમદાવાદ એવેન્જર્સ અને વડોદરા વોરિયર્સ વચ્ચે રમાયેલી ફાઈનલમાં વડોદરા વોરિયર્સની ટીમ વિજેતા બની છે. રમતના અડધા સમય સુધી બંને ટીમોનો સ્કોર 0-0 હતો. આ મેચમાં વડોદરા વોરિયર્સે 6-5થી જીત મેળવી છે.

મે 15, 2025 9:36 એ એમ (AM) મે 15, 2025 9:36 એ એમ (AM)

views 2

બેંગકોકમાં રમાઈ રહેલી થાઈલેન્ડ બેડમિન્ટન ઓપનના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં આજે ભારતીય ખેલાડીઓ પોતાના મુકાબલા રમશે

બેંગકોકમાં રમાઈ રહેલી થાઈલેન્ડ બેડમિન્ટન ઓપનના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં આજે ભારતીય ખેલાડીઓ પોતાના મુકાબલા રમશે.પુરુષોના સિંગલ્સમાં થરૂન માનેપલ્લી ડેનમાર્કના એન્ડર્સ એન્ટોનસેન સામે ટકરાશે. મહિલા સિંગલ્સમાં ભારતની ટોચની ખેલાડી માલવિકા બંસોડનો મુકાબલો થાઈલેન્ડની રત્ચાનોક ઇન્ટાનોન સામે થશે. ભારતની ઉન્નતી ...