મે 25, 2025 7:51 પી એમ(PM) મે 25, 2025 7:51 પી એમ(PM)
3
IPLમાં આજે અમદાવાદમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને 83 રને હરાવ્યું
ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL ક્રિકેટમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને 83 રને હરાવ્યું. પહેલા બેટિંગ કરતાં , ચેન્નાઈ સુપર કિંગ્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 230 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ગુજરાત ટાઈટન્સની ટીમ માત્ર 147 રનમાં ઓલઆઉટ થઈ હતી.