જૂન 8, 2025 7:37 પી એમ(PM) જૂન 8, 2025 7:37 પી એમ(PM)
3
ફ્રેન્ચ ઓપન ટેનિસ 2025 માં, ઇટાલિયન જોડી સારા એરાની અને જાસ્મીન પાઓલિનીએ મહિલા ડબલ્સનો તાજ જીત્યો
ફ્રેન્ચ ઓપન ટેનિસ 2025 માં, ઇટાલિયન જોડી સારા એરાની અને જાસ્મીન પાઓલિનીએ મહિલા ડબલ્સનો તાજ જીત્યો છે. આ જોડીએ આજે ફાઇનલમાં કઝાકિસ્તાનની અન્ના ડેનિલિના અને સર્બિયાની એલેક્ઝાન્ડ્રા ક્રુનિકને 6-4, 2-6, 6-1 થી હરાવી ટાઇટલ જીત્યું. પુરુષ સિંગલ્સમાં, કાર્લોસ અલ્કારાઝ આજે વિશ્વ નંબર 1 જાનિક સિનરનો સામનો કર...