પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 9, 2024 6:56 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 6:56 પી એમ(PM)

views 6

ભ્રષ્ટાચારને નાબૂદ કરવા ટીમવર્કથી અને ક્યાંય કોઈ ખચકાટ વિના કામગીરી કરવા મુખ્યમંત્રીએ એસીબીને આહ્વાન કર્યુ છે

ભ્રષ્ટાચારને નાબૂદ કરવા ટીમવર્કથી અને ક્યાંય કોઈ ખચકાટ વિના કામગીરી કરવા મુખ્યમંત્રીએ એસીબીને આહ્વાન કર્યુ છે. તેમણે ઉમેર્યુ હતું કે ભ્રસ્ટાચાર સામેની લડાઇમાં રાજ્ય સરકાર તમારી પડખે રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય લાંચ - રૂશ્વત વિરોધી દિવસ પ્રસંગે...

ડિસેમ્બર 9, 2024 6:55 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 6:55 પી એમ(PM)

views 5

રાજ્યમાં આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ઘટવાને કારણે ઠંડી વધશે, તેવી હવામાન વિભાગે શક્યતા દર્શાવી છે

રાજ્યમાં આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ઘટવાને કારણે ઠંડી વધશે, તેવી હવામાન વિભાગે શક્યતા દર્શાવી છે. જો કે આ ઘટાડો ચારથી પાંચ દિવસ દરમિયાન યથાવત રહેશે. ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય વધારો થવાની શક્યતાને કારણે ઠંડીનું જોર ઘટી શકે છે, તેમ હવામાન શાસ્ત્રી પ્રદીપ શર્માએ જણાવ્યું હતું. કચ્છમા...

ડિસેમ્બર 9, 2024 6:55 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 6:55 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી વધુ પાંચ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી

પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી વધુ પાંચ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે.. પાટણ જિલ્લાની હિર ચિલ્ડ્રન હોસ્પિટલ, નિષ્કા ચિલ્ડ્ર્ન હોસ્પિટલ અને નિયોનેટલ કેર, દાહોદ જિલ્લાની સોનલ હોસ્પિટલ, અમદાવાદ જિલ્લાની સેન્ટારા ઓર્થોપેડિક હોસ્પિટલ અને અરવલ્લી જિલ્લાની શ્રી જલારામ ચિલ્ડ્રન હ...

ડિસેમ્બર 9, 2024 6:55 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 6:55 પી એમ(PM)

views 4

માળિયા હાટીના તાલુકા પાસે જેતપુર સોમનાથ હાઇવે ઉપર બે કાર સામસામે અથડાતા સાત વ્યક્તિના મોત થયા હતા

જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકા પાસે આજે સવારે જેતપુર સોમનાથ હાઇવે ઉપર બે કાર સામસામે અથડાતા સાત વ્યક્તિના મોત થયા હતા. ભંડુરી પોલીસ સ્ટેશનના સૂત્રોના જણાવ્યા અનુસાર એક કાર વિરુદ્ધ સાઈડે આવતી હોવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો. કેશોદ નજીકના ગામડામાં રહેતા પાંચ વિદ્યાર્થીઓ ગડું ખાતે પરીક્ષા આપવા...

ડિસેમ્બર 9, 2024 6:54 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 6:54 પી એમ(PM)

views 6

થરાદ તાલુકાના મોટી પાવડ ખાતે નવીન હોસ્ટેલ સંકુલનું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે કરાયું

સમગ્ર શિક્ષા પ્રોજેક્ટ અંતર્ગત થરાદ તાલુકાના મોટી પાવડ ખાતે નવીન હોસ્ટેલ સંકુલનું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે કરાયું હતું. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની આ હોસ્ટેલનું ૮૧૫ લાખ કરતાં વધુના ખર્ચે નિર્માણ થયું હતું.. અનેક સુવિધાઓ વાળા આ છાત્રાલયમાં ૨૦૦ વિદ્યાર્થીનીઓ રહી શકે તેવી વ્ય...

ડિસેમ્બર 9, 2024 3:42 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 3:42 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા યુવા શક્તિને રાજકારણમાં જોડાવા અને રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન આપવા હાકલ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા યુવા શક્તિને રાજકારણમાં જોડાવા અને રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન આપવા હાકલ કરી. અમદાવાદના સાણંદ નજીક લેખંબામાં રામકૃષ્ણ મઠ દ્વારા આયોજિત કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધતા પ્રધાનમંત્રીએ યુવા શક્તિને દેશનું ભવિષ્ય ગ...

ડિસેમ્બર 9, 2024 3:40 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 3:40 પી એમ(PM)

views 3

PMJAY-મા યોજના અંતર્ગત ગેરરીતિ બદલ રાજ્યની વધુ પાંચ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે

PMJAY-મા યોજના અંતર્ગત ગેરરીતિ બદલ રાજ્યની વધુ પાંચ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે.. પ્રિ-ઓથ દરમિયાન લેબ રિપોર્ટમાં છેડછાડ, યોજનાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન, બી.યુ. અને ફાયર સેફ્ટી સર્ટિફિકેટના અભાવ સહિતના કારણોસર આ પાંચ હોસ્પિટલ્સને સસ્પેન્ડ કરાઇ છે.. આ સસ્પેન્ડ કરાયેલી હોસ્પિટલમાં પાટણની બે, દા...

ડિસેમ્બર 9, 2024 3:39 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 3:39 પી એમ(PM)

views 29

પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત જન્મથી પાંચ વર્ષના બાળકોને બે ટીંપા પોલિયોના પીવડાવવામાં આવી રહ્યા છે

રાજ્યના 18 જિલ્લાઓ અને પાંચ મહાનગરપાલિકામાં ગઈકાલથી શરૂ થયેલા પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત જન્મથી પાંચ વર્ષના બાળકોને બે ટીંપા પોલિયોના પીવડાવવામાં આવી રહ્યા છે. તાપી જિલ્લામાં ગઇકાલથી ચાલી રહેલા પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત પહેલા જ દિવસે 93.47% નો લક્ષ્યાંક હાંસલ થયો છે. તાપી જિલ્લાનાં તમામ તા...

ડિસેમ્બર 9, 2024 3:38 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 3:38 પી એમ(PM)

views 6

જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના ભંડુરી પાસે આજે વહેલી સવારે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા 7 લોકોના મોત નિપજ્યા

જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના ભંડુરી પાસે આજે વહેલી સવારે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા 7 લોકોના મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા સાતમાંથી પાંચ વિદ્યાર્થીઓ હતા. વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઇ રહ્યા હતા, તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે કાર સળગતા ગેસના બોટલમાં વિસ્ફોટ થયો હતો. આ...

ડિસેમ્બર 9, 2024 3:35 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 3:35 પી એમ(PM)

views 2

મહેસાણા સ્થિત અપરાજીતા ટ્રસ્ટની રમાબાઈ આંબેડકર રાષ્ટ્રીય ગૌરવ પુરસ્કાર માટે પસંદગી કરાઈ

મહિલા સશક્તિકરણ ક્ષેત્રે કાર્ય કરતી મહેસાણા સ્થિત અપરાજીતા ટ્રસ્ટની રમાબાઈ આંબેડકર રાષ્ટ્રીય ગૌરવ પુરસ્કાર માટે પસંદગી કરાઈ છે. આઠમી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે રાષ્ટ્રીય સંસ્થા ઉડાન દ્વારા આ એવોર્ડ એનાયત થશે.. મહિલાઓના કલ્યાણ માટે સમગ્ર દેશમાં કાર્યરત મહિલા સંસ્થાઓ તેમજ મહિલા વિશેષ વ્યકિત ગૌરવ ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.