પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 14, 2024 8:15 એ એમ (AM) ડિસેમ્બર 14, 2024 8:15 એ એમ (AM)

views 7

અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત જાહેર આરોગ્ય કેન્દ્ર- CHCમાં ટેસ્ટ રિપોર્ટ સહિત આરોગ્ય તપાસના રિપોર્ટને ડિજિટલ કરાયા છે.

અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત જાહેર આરોગ્ય કેન્દ્ર- CHCમાં ટેસ્ટ રિપોર્ટ સહિત આરોગ્ય તપાસના રિપોર્ટને ડિજિટલ કરાયા છે. મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ દેવાંગ દાણીએ જણાવ્યું કે, CHCમાં 30થી વધુ અલગ અલગ ટેસ્ટ કરવામાં આવે છે. દર્દીઓને હવે ઑનલાઈન માધ્યમથી ટેસ્ટ રિપોર્ટ મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આ...

ડિસેમ્બર 14, 2024 8:14 એ એમ (AM) ડિસેમ્બર 14, 2024 8:14 એ એમ (AM)

views 4

રાજ્ય સરકારે વડી અદાલતમાં જણાવ્યું કે, રાજ્યમાં બાળ અધિકાર સંરક્ષણ આયોગની રચના કરવામાં આવી છે.

રાજ્યમાં બાળ અધિકાર સંરક્ષણ આયોગની રચના કરવામાં આવી છે, જેમાં એક અધ્યક્ષ અને છ સભ્યોની નિયુક્તિ કરવામાં આવી છે અને અધ્યક્ષ ત્રણ વર્ષ સુધી હોદ્દા પર રહેશે. તેમ એડવૉકેટ જનરલે ગઇકાલે ગુજરાત વડી અદાલતમાં જણાવ્યું હતું. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, વડી અદાલતમાં ગઈકાલે મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગર...

ડિસેમ્બર 14, 2024 8:11 એ એમ (AM) ડિસેમ્બર 14, 2024 8:11 એ એમ (AM)

views 3

નર્મદા જિલ્લાના કેન્દ્રીય પ્રભારી સચિવ રવિકુમાર અરોરાની અધ્યક્ષતામાં MPLADS એટલે કે, સંસદના સભ્યો સ્થાનિક વિસ્તાર વિકાસ યોજનાઓ અંતર્ગત વિકાસકામોની સમીક્ષા બેઠક યોજાઈ ગઈ.

કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતો વિભાગના સંયુક્ત સચિવ અને મહત્વાકાંક્ષી નર્મદા જિલ્લાના કેન્દ્રીય પ્રભારી સચિવ રવિકુમાર અરોરાની અધ્યક્ષતામાં MPLADS એટલે કે, સંસદના સભ્યો સ્થાનિક વિસ્તાર વિકાસ યોજનાઓ અંતર્ગત વિકાસકામોની સમીક્ષા બેઠક યોજાઈ ગઈ. દરમિયાન પ્રભારી સચિવે બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને જિલ્લામાં શ...

ડિસેમ્બર 13, 2024 7:37 પી એમ(PM) ડિસેમ્બર 13, 2024 7:37 પી એમ(PM)

views 5

મહેસાણા ના થોળ પક્ષી અભયારણ્ય ખાતે 60 હજાર કરતાં વધુ વિદેશી પક્ષીઓનું આગમન થયું છે જે માર્ચ મહિના સુધી ગુજરાતમાં રોકાણ કરશે

મહેસાણા ના થોળ પક્ષી અભયારણ્ય ખાતે 60 હજાર કરતાં વધુ વિદેશી પક્ષીઓનું આગમન થયું છે જે માર્ચ મહિના સુધી ગુજરાતમાં રોકાણ કરશે. પક્ષી અભ્યારણ્ય તરીકે જાણીતા કડીના થોળ તળાવમાં છેલ્લા બે માસથી મોટી સંખ્યામાં ફ્લેમિંગો અને ગુલાબી પેણ જેવા વિદેશી પક્ષીઓ આવી રહ્યાં છે. નવેમ્બરથી માર્ચના અંત સુધી આ વિદેશી પક...

ડિસેમ્બર 13, 2024 7:35 પી એમ(PM) ડિસેમ્બર 13, 2024 7:35 પી એમ(PM)

views 3

ભાવનગર શહેરના લોકોની સુખાકારી માટે ૧૪૯ કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાશે

ભાવનગર શહેરના લોકોની સુખાકારી માટે ૧૪૯ કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને રાજ્યના મંત્રી નિમુબેન બાંભણીયા આગામી 15 ડિસેમ્બરે ૧૧ જેટલા વિવિધ વિકાસ કામો ભાવનગર શહેરને ભેટ આપશે. આ કાર્યક્રમમાં મંત્રીશ્રીઓની સાથે ધારાસભ્ય, ડેપ્યુટી મેયર સહિત ...

ડિસેમ્બર 13, 2024 7:33 પી એમ(PM) ડિસેમ્બર 13, 2024 7:33 પી એમ(PM)

views 1

બનાસકાંઠા જિલ્લાના વખા ખાતે 55માં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે શુભારંભ કરાયો

બનાસકાંઠા જિલ્લાના વખા ખાતે 55માં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે શુભારંભ કરાયો. આ પ્રસંગે શ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે, દેશના વિકાસ અને નવીન ટેકનોલોજી માટે દેશના વૈજ્ઞાનિકોનો ફાળો મહત્વનો રહ્યો છે. આપણા વૈજ્ઞાનિકોએ વિવિધ શોધો થકી વિશ્વભરમાં ભારતનું નામ રોશન કર્યું છે. ત...

ડિસેમ્બર 13, 2024 7:31 પી એમ(PM) ડિસેમ્બર 13, 2024 7:31 પી એમ(PM)

views 2

નાણાંમંત્રી કનુ દેસાઇએ આજે વલસાડ જીલ્લાના કપરાડા ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના 15 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કર્યું

નાણાંમંત્રી કનુ દેસાઇએ આજે વલસાડ જીલ્લાના કપરાડા ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના 15 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કર્યું હતું. આ પેટા કચેરીથી કપરાડા તાલુકાના 43 અને ધરમપુર તાલુકાના 49 અંતરિયાળ ગામોના લોકોને વીજલક્ષી સેવાઓ મળશે. આ પ્રસંગે કનુભાઇ દેસાએ કહ્યું હતું કે, ...

ડિસેમ્બર 13, 2024 7:30 પી એમ(PM) ડિસેમ્બર 13, 2024 7:30 પી એમ(PM)

views 2

ગોધરા સરકારી આઇ.ટી.આઇ, ખાતે ઔધોગિક રોજગાર ભરતી મેળો યોજાયો

ગોધરા સરકારી આઇ.ટી.આઇ, ખાતે ઔધોગિક રોજગાર ભરતી મેળો યોજાયો. આ ભરતી મેળામાં પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના કુલ ૨૦૦ થી વધુ ઓટોમોબાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝનો ૦૪ વર્ષ સુધીનો અનુભવ ધરાવતા પુરૂષ ઉમેદવારોએ ભાગ લીધો હતો. આ ભરતી મેળામાં યોગ્ય લાયકાત ધરાવતા કુલ ૧૬ ઉમેદવારોની પસંદગી કરાઇ.

ડિસેમ્બર 13, 2024 7:28 પી એમ(PM) ડિસેમ્બર 13, 2024 7:28 પી એમ(PM)

views 5

છોટાઉદેપુર ખાતે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે પત્રકારો માટે નિઃશુલ્ક તબીબી નિદાન શિબિર યોજાઇ

છોટાઉદેપુર ખાતે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે પત્રકારો માટે નિઃશુલ્ક તબીબી નિદાન શિબિર યોજાઇ. 'ફિટ ઇન્ડિયા- ફિટ મીડિયા' વિઝન અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં આવી શિબિરોનું આયોજન કરાઈ રહ્યું છે ત્યારે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે ૩૩ મીડિયા કર્મીઓએ પોતાનું તબીબી નિદાન કરાવ્યું. જ...

ડિસેમ્બર 13, 2024 7:26 પી એમ(PM) ડિસેમ્બર 13, 2024 7:26 પી એમ(PM)

views 3

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટ મહાનગરપાલિકાના 793 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટ મહાનગરપાલિકાના 793 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યું હતું. આ પ્રસંગે મુખ્યંમત્રીએ કહ્યું હતું કે, આગામી 2047 સુધીમાં રાજયની 70 ટકા વસ્તી શહેરોમાં વસવાટ કરતી હશે. શહેરોનો વિકાસ અને સુખાકારીને ધ્યાનમાં રાખીને આપણે વિકસિત 2047 માટે આય...