પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 14, 2024 6:25 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 6:25 પી એમ(PM)

views 7

ચોક્કસ રંગના સ્વેટર પહેરવાનું દબાણ કરતી શાળાઓ સામે થશે કાર્યવાહી- શિક્ષણ રાજ્યમંત્રી

શિયાળાની કડકડતી ઠંડીમાં કેટલીક શાળાઓ હજુ પણ વિદ્યાર્થીઓને અમુક જ રંગ વાળા સ્વેટર પહેરવાનું દબાણ કરી રહ્યાં હોવાની માહિતી શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફૂલ્લ પાનશેરિયાને મળી હતી. ત્યારે આ મામલે તેમણે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે આવી શાળાઓ સામે જીલ્લા શિક્ષણાધિકારી કાર્યવાહી કરશે. તેમણે કહ્યું હતું કે આ ...

ડિસેમ્બર 14, 2024 4:54 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 4:54 પી એમ(PM)

views 1

AMC દ્વારા 1,208 ખાદ્ય એકમોની તપાસ, 377 એકમોને નોટિસ ફટકારાઇ

અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પહેલી ડિસેમ્બર થી 14 ડિસેમ્બર દરમિયાન જુદા જુદા વિસ્તારોના એકમોમાં ખાદ્ય પદાર્થના નમુના લઈને તેના ટેસ્ટિંગની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં મીઠાઈ, દૂધ, આઈસ્ક્રીમ, પાણીપુરીનું પાણી, મસાલા વગેરેના 228 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેની ચકાસણી પબ્લિક હેલ્થ લેબો...

ડિસેમ્બર 14, 2024 4:39 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 4:39 પી એમ(PM)

views 11

જામનગર: રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ‘કહાની-કલા-ખુશી’નું આયોજન 2,700થી વધુ બાળકોને લાભ મળશે

બાળકોના જીવનને ઉત્તમ આકાર આપવા વાર્તાકથન અભિયાન હાથ ધરાયું છે સ્વ. ધીરુભાઈ અંબાણીના જન્મદિન નિમિત્તે રિલાયન્સ ફાઉંડેશન દ્વારા ‘કહાની-કલા-ખુશી’ શિર્ષક તળે આ નવતર કાર્યક્રમ અમલમાં મૂકાયો છે. જામનગરમાં રિફાઈનરીની આસપાસની 23 ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં 12મી થી 20 ડિસેમ્બર દરમિયાન આ અભિયાન હાથ ધરાયું હતું. જે...

ડિસેમ્બર 14, 2024 4:34 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 4:34 પી એમ(PM)

views 7

જામનગર: કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા લોકસંપર્ક યોજાયો

કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા સર્કિટ હાઉસ જામનગર ખાતે લોકસંપર્ક યોજાયો હતો. આ લોકસંપર્ક દરમિયાન રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગને લગતા નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો મંત્રીએ સાંભળી હતી. નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે ય...

ડિસેમ્બર 14, 2024 4:31 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 4:31 પી એમ(PM)

views 7

યુરોપમાં રોબોટીક્સ ચેમ્પિયનશીપમાં ભાગ લેનાર ભારતીય વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવની સરકારી શાળાના વિદ્યાર્થીઓએ એસ્ટોનિયા યુરોપમાં આયોજીત રોબોટીક્સ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો હતો. ભારતીય એમ્બેસી દ્વારા આ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. લાઈન-ફોલોઇંગ રોબોટ,ફાયર ફાઇટિંગ રોબોટ, ફોક રેસ અને એંટરપ્રેન્યોરશિપ ચેલેન્જમા ભાગ લઇને ઉત્તમ પ્ર...

ડિસેમ્બર 14, 2024 4:26 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 4:26 પી એમ(PM)

views 9

કુંભમેળામાં સંસોધન કરવા માટે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આમંત્રણ

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજના કુંભમેળામાં સંસોધન કરવા માટે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં આવા 40 વિદ્યાર્થીઓ કુંભમેળામાં રૂબરૂ જઈને સંશોધન કરી રિપોર્ટ તૈયાર કરશે. આ આમંત્રણ બાદ યુનિવર્સિટીના અલગ અલગ વિભાગમાં અભ્યાસ કરતા 40 જેટલા વિદ્યાર્થ...

ડિસેમ્બર 14, 2024 4:20 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 4:20 પી એમ(PM)

views 6

ભાવનગર: દિવ્યાંગજનોને સહાય યોજના હેઠળ મૂલ્યાંકન શિબિરનું આયોજન

દિવ્યાંગજનો માટે એડ્સ એન્ડ એપ્લાયન્સીસની ખરીદી અને ફીટીંગ માટે દિવ્યાંગજનોને સહાય યોજના હેઠળ ભાવનગર જિલ્લામાં મૂલ્યાંકન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. સામાજિક ન્યાય મંત્રાલય દ્વારા શરૂ કરાયેલી ADIP યોજના હેઠળ દિવ્યાંગજનોને મૂલ્યાંકન કર્યા પછી જરૂરી સહાયક ઉપકરણો નિઃશુલ્ક આપવામાં આવે છે. 18 ડિસેમ્બ...

ડિસેમ્બર 14, 2024 3:22 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 3:22 પી એમ(PM)

views 6

મહેસાણા: ધ્રુવી ચૌધરીએ જુડોની સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ સુવર્ણ ચંદ્રક મેળવ્યો

અગરતલા ત્રિપુરા ખાતે રાષ્ટ્રીય કક્ષાની અંડર 17 બહેનોની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મહેસાણા જિલ્લાના વિસનગરની નૂતન સર્વ વિદ્યાલયમાં ધોરણ 11માં અભ્યાસ કરતી ધ્રુવી ચૌધરીએ 52 કિલોગ્રામ જુડોની સ્પર્ધામાં જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમે રહીને સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો. જેમાં 29 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ધ...

ડિસેમ્બર 14, 2024 3:04 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 3:04 પી એમ(PM)

views 4

હોસ્પિટલોએ “અહીંથી દવા ખરીદવી ફરજીયાત નથી” તેવા સાઈન બોર્ડ લગાવવા પડશે

તમામ હોસ્પિટલોની ઇન હાઉસ મેડિકલ સ્ટોરના સંચાલકોને આ હોસ્પિટલના દર્દીઓએ “અહીંથી દવા ખરીદવી ફરજીયાત નથી” તેવા સાઈન બોર્ડ લગાવવા પડશે. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર હેમંત કોશિયાએ જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકો ને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત અને યોગ્ય ભાવે મળી રહે તે ...

ડિસેમ્બર 14, 2024 3:01 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 3:01 પી એમ(PM)

views 5

જૂનાગઢ: ઓલ ઇન્ડિયા ટેકસ પ્રેક્ટિસનરનું 27મું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું

જૂનાગઢમાં આજે ઓલ ઇન્ડિયા ટેકસ પ્રેક્ટિસનરનું 27મું રાષ્ટ્રીય અધિવેશન સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉજ્જલ ભૂયાનના પ્રમુખ સ્થાને યોજાઈ ગયું. જૂનાગઢના કરવેરાના સલાહકાર સમીર જાનીની રાષ્ટ્રીય પ્રમુખ તરીકે નિયુક્તિ થતાં જૂનાગઢ ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. જસ્ટિસ ઉજવલે સમીર જાનીને શપથ લેવડાવી કરવેરાના વિવિધ ...