જાન્યુઆરી 3, 2025 7:42 પી એમ(PM) જાન્યુઆરી 3, 2025 7:42 પી એમ(PM)
10
ભાવનગર ખાતે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાએ વેપાર અને ઔદ્યોગિક મેળાનો શુભારંભ કરાવ્યો
ભાવનગર ખાતે આજે કેન્દ્રિય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાના હસ્તે વાઈબ્રન્ટ ભાવનગર વિઝન-૨૦૩૦ અંતર્ગત વેપાર અને ઔદ્યોગિક મેળાનો શુભારંભ થયો. જવાહર મેદાન ખાતે આજથી ૬ જાન્યુઆરી સુધી યોજાનારા આ મેળાને ખુલ્લો મુકતા બાંભણીયાએ જણાવ્યું કે 5G જેવી ઉભરતી ટેક્નોલોજીઓ આવનારા દિવસોમાં આપણા ઉદ્યોગો અનેવ્યવસાયોને વ...