જાન્યુઆરી 2, 2025 6:55 પી એમ(PM) જાન્યુઆરી 2, 2025 6:55 પી એમ(PM)
5
પશ્ચિમ રેલ્વેએ નવા નર્ષનાં ટ્રેનનાં સમય પત્રકની જાહેરાત કરી
પશ્ચિમ રેલ્વેએ નવા નર્ષનાં ટ્રેનનાં સમય પત્રકની જાહેરાત કરી છે.વંદે ભારત સહિત 11 જોડીટ્રેન નવી શરૂ કરાઈ છે. જેમાં ત્રણ જોડી ટ્રેન સુપરફાસ્ટમાં પરિવર્તિત કરાઈ છે.તેમજ આઠ જોડી ટ્રેનનું વિસ્તરણ કરવામાં આવ્યું છે.આ ઉપરાંત પશ્ચિમ રેલ્વેદ્વારા કુલ 107 ટ્રેનની ઝડપ વધારવામાં આવી છે. નવી શરૂ કરાયેલ ટ્રેનમાંઅ...