જાન્યુઆરી 5, 2025 3:28 પી એમ(PM) જાન્યુઆરી 5, 2025 3:28 પી એમ(PM)
4
શ્રી પાટીદાર પરિવાર મહિલા વિકાસ ટ્રસ્ટ (લવ-કુશ)ની વિવિધ મહિલા પાંખોનું પંચામૃત- પાંચમું અધિવેશન આજે અમદાવાદમાં યોજાયું હતું
શ્રી પાટીદાર પરિવાર મહિલા વિકાસ ટ્રસ્ટ (લવ-કુશ)ની વિવિધ મહિલા પાંખોનું પંચામૃત- પાંચમું અધિવેશન આજે અમદાવાદમાં યોજાયું હતું. પાટીદાર બહેનો સ્વરોજગાર દ્વારા આત્મનિર્ભર અને આર્થિક રીતે પગભેર રીતે થાય તે માટે રાજ્ય સરકારની યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.