ફેબ્રુવારી 4, 2025 7:09 પી એમ(PM)
10
રાજ્યમાં સમાન નાગરિક સંહિતાની આવશ્યકતા ચકાસવા અને મુસદ્દો તૈયાર કરવા પાંચ સભ્યોની સમિતિની રચના કરાઇ
ગુજરાતમાં સમાન નાગરિક સંહિતાની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસદ્દો તૈયાર કરવા પાંચ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સર્વોચ્ચ અદાલતના નિવૃત ન્યાયાધીશ રંજના દેસાઈ આ સમિતિના અધ્યક્ષ હશે. આ સમિતિમાં અન્ય સભ્યો તરીકે નિવૃત્ત વરિષ્ઠ સનદી અધિકારી સી.એલ. મીના, એડવ...