જાન્યુઆરી 6, 2025 7:13 પી એમ(PM) જાન્યુઆરી 6, 2025 7:13 પી એમ(PM)
9
રાજ્યમાં મેટાન્યુમોવાઈરસ HMPV નો એક પોઝિટીવ કેસ નોંધાયો છે
રાજ્યમાં મેટાન્યુમોવાઈરસ HMPV નો એક પોઝિટીવ કેસ નોંધાયો છે. રાજસ્થાનનાં ડુંગરપુરથી સારવાર માટેઅમદાવાદ આવેલા બે મહિનાનાં બાળકનું HMPV સેમ્પલ પોઝીટીવઆવ્યું છે. હાલ આ બાળક સારવાર હેઠળ છે. તેની સ્થિતી સંપૂર્ણપણે સ્થિર હોવાનુંરાજ્ય સરકારનાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.શ્રી પટેલે વધુમાં જણાવ્યુ...