પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 8, 2025 7:26 પી એમ(PM) જાન્યુઆરી 8, 2025 7:26 પી એમ(PM)

views 1

ભરૂચ જિલ્લાનાં નેત્રંગના વિદ્યાર્થીને વારલી પેઇન્ટિંગ આર્ટમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું

ભરૂચ જિલ્લાનાં નેત્રંગના વિદ્યાર્થીને વારલી પેઇન્ટિંગ આર્ટમાં વર્લ્ડ બુક ઓફરેકોર્ડમાં સ્થાન મળ્યું છે. જેમાં નેત્રંગ તાલુકા મથકેચાલતા બેસ્ટ ડ્રોઈંગ ક્લાસમાં તાલીમ લઈ રહેલા વિદ્યાર્થી વૈષ્ણવ ક્રિશ રાજુદાશેવારલી આર્ટને નવાં અવતારમાં રજૂ કરીને વર્લ્ડ બુક રેકોર્ડમાં પોતાનું નામરેકોર્ડમાં સ્થાન મેળવ્યું ...

જાન્યુઆરી 8, 2025 7:25 પી એમ(PM) જાન્યુઆરી 8, 2025 7:25 પી એમ(PM)

views 9

રાજ્યમાં ફરી એક વખત શિયાળો જામ્યોઃ છ શહેરોમાં 10 ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછું તાપમાન 

રાજ્યમાં ફરી એક વખત શિયાળો જામ્યો છે. રાજ્યના છ શહેરોમાં 10 ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછું તાપમાન નોંધાયું છે. નલિયામાં 3.2 ડીગ્રી સેલ્સિયલ લઘુતમ તાપમાન નોંધાયુંહતું, જે આ વર્ષનું સૌથી નીચું તાપમાન છે. આ ઉપરાંત, રાજકોટમાં 7.3 ડિગ્રી,ડીસામાં8.8 ડિગ્રી ભુજ, કેશોદ અને ગાંધીનગરમાં 9-9 ડિગ્રી લઘુતમ તાપમાન નોં...

જાન્યુઆરી 8, 2025 7:13 પી એમ(PM) જાન્યુઆરી 8, 2025 7:13 પી એમ(PM)

views 6

કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે કચ્છના કંડલા મહાબંદર ખાતે 57 હજાર કરોડ રૂપિયાના નવા 2 પ્રકલ્પ બનાવવાની જાહેરાત કરી

કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે કચ્છના કંડલા મહાબંદર ખાતે 57 હજાર કરોડ રૂપિયાના નવા બે પ્રકલ્પ બનાવવાની જાહેરાત કરી હતી, જેમાં ખાડીનીબહાર 27 હજાર કરોડ રૂપિયાનું નવું મૅગા ટર્મિનલ બંદર અને 30 હજાર કરોડ રૂપિયાના ખર્ચે શિપ બિલ્ડીંગ પ્રૉજેક્ટનોસમાવેશ થાય છે.દરમિયાન શ્રી સોનોવાલ...

જાન્યુઆરી 8, 2025 7:35 પી એમ(PM) જાન્યુઆરી 8, 2025 7:35 પી એમ(PM)

views 3

રાજ્ય સરકારે”વોકલ ફોર લોકલ” અંતર્ગત અંદાજે 23 લાખ રૂપિયાનાં ખર્ચે 444 કારીગરોને પતંગ બનાવવાની તાલીમ આપી

રાજ્ય સરકાર દ્વારા ૨૩લાખ રૂપિયાના ખર્ચે ૪૪૪ જેટલા કારીગરોને પતંગ બનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે આધુનિક ટેકનોલોજીનાયુગમાં પણ પતંગ બનાવવાનું ૯૫ ટકા કામ ફકત હાથ વડે થાય છે જેથી પ્રધાનમંત્રીના સૂત્રવોંકલ ફોર લોકલને સાર્થક કરવા આ  અંગેનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાટીકામ કલાકારી અને રૂરલ...

જાન્યુઆરી 8, 2025 3:34 પી એમ(PM) જાન્યુઆરી 8, 2025 3:34 પી એમ(PM)

views 6

રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું

રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. ખાસ કરીને કચ્છમાં છેલ્લાં ત્રણ દિવસથી તાપમાનનો પારો સતત નીચે જઈ રહ્યો છે. કચ્છ જિલ્લાના અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે, જિલ્લા મથક ભુજ સહિત સરહદી ગામો ઠંડીમાં ધ્રુજી ઉઠ્યા હતા. નલિયામાં આજે 3.2 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું, જે આ વર્ષનું સૌથી નીચ...

જાન્યુઆરી 8, 2025 3:33 પી એમ(PM) જાન્યુઆરી 8, 2025 3:33 પી એમ(PM)

views 2

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં તાપી જિલ્લાના ઉકાઈ ખાતે પ્રાકૃતિક ખેતી અંગે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં તાપી જિલ્લાના ઉકાઈ ખાતે પ્રાકૃતિક ખેતી અંગે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો. દરમિયાન રાજ્યપાલ સહિત કૃષિ નિષ્ણાતોએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને શ્રેષ્ઠ પશુપાલન કઈ રીતે કરવું, સ્વાસ્થ્યપ્રદ અનાજ, શાકભાજી અને દૂધ ઉત્પાદનની સાથે સાથે આ ક્ષેત્રે કઈ રીતે વધુ આવક મેળવી શકાય ...

જાન્યુઆરી 8, 2025 3:32 પી એમ(PM) જાન્યુઆરી 8, 2025 3:32 પી એમ(PM)

views 2

મહેસાણા જિલ્લાની ઉંઝા સિવિલ હૉસ્પિટલમાં HMP વાઈરસને ધ્યાનમાં રાખી આઈસોલેશન વૉર્ડ તૈયાર કરાયો

મહેસાણા જિલ્લાની ઉંઝા સિવિલ હૉસ્પિટલમાં HMP એટલે કે, હ્યુમન મેટાન્યૂમૉ વાઈરસને ધ્યાનમાં રાખી આઈસોલેશન વૉર્ડ તૈયાર કરાયો છે. તેમજ પથારી અને દવાઓની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત સિવિલ હૉસ્પિટલમાં ઠેરઠેર જાગૃતિના બેનર લગાવવામાં આવ્યા છે. મહેસાણા સિવિલ સહિત તમામ સરકારી હૉસ્પિટલમાં HMP વાઈરસના ટે...

જાન્યુઆરી 8, 2025 3:30 પી એમ(PM) જાન્યુઆરી 8, 2025 3:30 પી એમ(PM)

views 3

મહીસાગર SOGની ટુકડીએ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો વેપાર કરતા એક વ્યક્તિને પકડ્યો

મહીસાગર વિશેષ સંચાલન સમૂહ- SOGની ટુકડીએ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો વેપાર કરતા એક વ્યક્તિને પકડ્યો છે. મહીસાગરના અમારા પ્રતિનિધિ કૌશિક જોષી જણાવે છે કે, વીરપુર તાલુકાના કુંભારવાડી ગામના બસમથક નજીક એક દુકાનમાં SOGએ તપાસ કરતાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી મળી આવી હતી. પોલીસે નવ હજારથી વધુ રૂપિયાનો માલસામાન જપ્...

જાન્યુઆરી 8, 2025 3:28 પી એમ(PM) જાન્યુઆરી 8, 2025 3:28 પી એમ(PM)

views 3

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં HMP વાયરસ પર નિયંત્રણ માટે તકેદારીનાં પગલાં પર ચર્ચા થઈ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં HMP વાયરસ પર નિયંત્રણ માટે તકેદારીનાં પગલાં પર ચર્ચા થઈ હતી. આરોગ્ય વિભાગે HMP વાયરસ અંગે તેનો અહેવાલ રજૂ કર્યો હતો. બેઠકમાં બનાસકાંઠા જિલ્લાનાં વિભાજન બાદ થયેલા વિરોધ મુદ્દે પણ ચર્ચા થઈ હતી. ઉપરાંત, રાજ્ય વિધાનસભાના સત્ર, સ્થાન...

જાન્યુઆરી 8, 2025 9:26 એ એમ (AM) જાન્યુઆરી 8, 2025 9:26 એ એમ (AM)

views 5

અમદાવાદના સરદાર પટેલ હવાઈ મથક મુસાફરોની સંખ્યામાં 18 ટકાની વૃદ્ધિ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી છેલ્લા ત્રિમાસિક ગાળા દરમિયાન મુસાફરોની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી છે. આ સમયગાળામાં 3.5 મિલિયનથી વધુ મુસાફરોએ એરપોર્ટ પરથી મુસાફરી કરી છે. જે અગાઉના વર્ષની 3 મિલિયનની સંખ્યા કરતાં 18% વધુ છે. અમદાવાદ હવાઈ મથક પર 27,000 થી વધુ એરક્રાફ્ટ ટ્રાફિક...