પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 27, 2025 6:42 પી એમ(PM) જાન્યુઆરી 27, 2025 6:42 પી એમ(PM)

views 15

રાજ્ય સરકારે ખેડૂતોને પીએમ કુસુમ યોજના અંતર્ગત સોલાર પંપની ખરીદી માટે ₹ 218 કરોડથી વધુની સબસિડી આપી

રાજ્ય સરકારે ખેડૂતોને પીએમ કુસુમ યોજના અંતર્ગત સોલાર પંપની ખરીદી માટે ₹ 218 કરોડથી વધુની સબસિડી આપી છે.  જેના પરિણામે રાજ્યમાં ડિસેમ્બર 2024 સુધીમાં, 7 હજાર 700થી વધુ ખેડૂતોએ ઓફગ્રીડ સોલાર પંપ સ્થાપિત કર્યા છે. આ યોજનાઅંતર્ગત રાજ્ય સરકાર ખેડૂતોને અંદાજિત 70 ટકા સુધીની રકમની સહાય આપે છે. આ પંપલગાવ્યા...

જાન્યુઆરી 27, 2025 6:41 પી એમ(PM) જાન્યુઆરી 27, 2025 6:41 પી એમ(PM)

views 3

સ્થાનિક સ્વરાજ ચુંટણીને કારણે આગામી 29 અને 30 જાન્યુઆરીએ ભારતીય જનતા પાર્ટીના સંસદીય બોર્ડની બેઠક મળશે

રાજ્યમાં 66 નગરપાલિકાઅને એક મહાનગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે આગામી 29 અને 30 જાન્યુઆરીએ ભારતીય જનતા પાર્ટીના સંસદીય બોર્ડની બેઠક મળશે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાનાર આ બેઠકમાં સેન્સ પ્રક્રિયામાં આવેલા નામોઅંગે ચર્ચા ક...

જાન્યુઆરી 27, 2025 6:40 પી એમ(PM) જાન્યુઆરી 27, 2025 6:40 પી એમ(PM)

views 4

મોરબી જિલ્લામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી સાથે જિલ્લાના 34 ગામોમાં લાઇબ્રેરીનો પ્રારંભ કરાયો

મોરબી જિલ્લામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી સાથે જિલ્લાના 34 ગામોમાં  લાઇબ્રેરીનો પ્રારંભ કરાયો છે . ટંકારાના લજાઈ ગામે સ્થાનિક દાતાઓના યોગદાનથી સ્પર્ધાત્મકપરીક્ષાની આશરે 140 પુસ્તકોની લાઇબ્રેરીનો શુભારંભ કરાયો છે.જેનું લોકાર્પણ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ કર્યું હતું.

જાન્યુઆરી 27, 2025 6:39 પી એમ(PM) જાન્યુઆરી 27, 2025 6:39 પી એમ(PM)

views 3

અમદાવાદના ઘોડાસર નવા ઓવરબ્રિજ પર બ્રેકડાઉન થયેલી AMTS બસ રિપેર કરતા બે ફોરમેનના મોત થયા

અમદાવાદના ઘોડાસર નવા ઓવરબ્રિજ પર બ્રેકડાઉન થયેલી AMTS બસ રિપેર કરતા બે ફોરમેનના મોત થયા છે. પાછળથીઆવેલા ટ્રકે ટક્કર મારતા બંને ફોરમેન બે બસ વચ્ચે કચડાતા મોત બંનેના મોત નિપજ્યાંહતા. આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  

જાન્યુઆરી 27, 2025 6:38 પી એમ(PM) જાન્યુઆરી 27, 2025 6:38 પી એમ(PM)

views 2

અમદાવાદમાં 25મી જાન્યુઆરીએ 2 લાખથી વધુ લોકોએ મેટ્રોની મુસાફરી કરી વિક્રમ સર્જ્યો

અમદાવાદમાં 25મી જાન્યુઆરીએ 2 લાખથી વધુ લોકોએ મેટ્રોની મુસાફરી કરી વિક્રમ સર્જ્યો છે. ગત 25 અને 26 જાન્યુઆરી દરમિયાન, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેયોજાયેલ કોન્સર્ટમાં કુલ 4 લાખ 5 હજાર 264 મુસાફરીનો રેકોર્ડ બ્રેકિંગ આંકડો નોંધાયો હતો. નોંધનીય છે કે, કોન્સર્ટમાટે મેટ્રો ટ્રેનો દર 8 મિનિટે ચલાવવામાં આવતી ...

જાન્યુઆરી 27, 2025 6:37 પી એમ(PM) જાન્યુઆરી 27, 2025 6:37 પી એમ(PM)

views 5

ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા કચ્છના ધોરડો ખાતે એર-શૉ યોજાશે

ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા કચ્છના ધોરડો ખાતે એર-શૉ યોજાશે. સફેદ રણમાં ૩૧મી જાન્યુઆરી અને ૦૧ ફેબ્રુઆરી બે દિવસ એર-શૉનું આયોજનકરવામાં આવ્યું છે. આ બે દિવસીય એર-શૉ દરમિયાન, ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ, સફેદ રણધોરડોના આકાશમાં વિવિધ હવાઈ કરતબ કરશે. ભારતીય વાયુદળની પ્રસિ...

જાન્યુઆરી 27, 2025 6:36 પી એમ(PM) જાન્યુઆરી 27, 2025 6:36 પી એમ(PM)

views 4

AMC સર્વિસનું આગામી નાણાંકીય વર્ષ 2025- 26નું રૂ.705 કરોડનું બજેટ ચેરમેન ધરમસિંહ દેસાઈ દ્વારા રજુ કરવામાં આવ્યું

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું , આગામી નાણાંકીય વર્ષ 2025- 26નું રૂ. 705 કરોડનું બજેટ ચેરમેન ધરમસિંહ દેસાઈ દ્વારા રજુ કરવામાં આવ્યું છે. ટ્રાન્સપોર્ટ મેનેજરદ્વારા મૂકવામાં આવેલા બજેટમાં કમિટીએ 23 કરોડ રૂપિયાનો વધારો કર્યો છે. ધોરણ 10પછી સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને ટિકિટ દરમાં 85 ...

જાન્યુઆરી 27, 2025 3:08 પી એમ(PM) જાન્યુઆરી 27, 2025 3:08 પી એમ(PM)

views 4

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યની આઇટીઆઇમાં એક વર્ષનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-AIનો કોર્સ શરૂ કરવાની જાહેરાત કરી છે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યની આઇટીઆઇમાં એક વર્ષનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-AIનો કોર્સ શરૂ કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે સેન્ટર ઓફ એક્સલન્સનો પ્રારંભ કરાવતા ઉપરોક્ત જાહેરાત કરી હતી. શ્રી પટેલે જણાવ્યું કે, AI ક્રાંતિ હવે વૈશ્વિક ચળવળ બની ગઈ છે અને ...

જાન્યુઆરી 27, 2025 3:07 પી એમ(PM) જાન્યુઆરી 27, 2025 3:07 પી એમ(PM)

views 6

ગુજરાતના શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી શકે તે માટે ગુજરાતથી દરરોજ પ્રયાગરાજ સુધીની એસી વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે

ગુજરાતના શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી શકે તે માટે ગુજરાતથી દરરોજ પ્રયાગરાજ સુધીની એસી વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયારાજ જતી પ્રથમ બસને ગાંધીનગર સર્કિટ હાઉસથી કેસરી ઝંડી આપી 'ચલો, કુંભ ચલે' યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. મંત્રોચ્ચાર તેમજ વિધિ સાથ...

જાન્યુઆરી 27, 2025 3:06 પી એમ(PM) જાન્યુઆરી 27, 2025 3:06 પી એમ(PM)

views 3

હાલોલ GIDC વિસ્તારમાં દરોડા પાડી 850 ટન પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો

પંચમહાલ જિલ્લાના હાલોલ GIDC વિસ્તારમાં હાલોલ નગરપાલિકા અને GPCBની ટીમ દ્વારા ગત સપ્તાહ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિક બનાવતા 26 એકમોમાં દરોડા પાડી ગુજરાતમાં સૌ પ્રથમ વખત 850 ટન પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. GPCB દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા 29થી વધુ એકમોને...