પ્રાદેશિક સમાચાર

ફેબ્રુવારી 20, 2025 7:09 પી એમ(PM)

views 12

ભરૂચ જિલ્લામાં 27મી ફેબ્રુઆરીથી શરૂ થનારી ધોરણ 10 અને 12 બૉર્ડની પરીક્ષાને લઈ જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ ગઈ

ભરૂચ જિલ્લામાં 27મી ફેબ્રુઆરીથી શરૂ થનારી ધોરણ 10 અને 12 બૉર્ડની પરીક્ષાને લઈ જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ ગઈ. જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ટ્રાફિક સંચાલન, યોગ્ય આયોજન, એસ.ટી. બસની વ્યવસ્થા, વીજળી, પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ સહિત તમામ પૂર્વ તૈયારીઓ અંગે ચર્ચા કરવા...

ફેબ્રુવારી 20, 2025 7:08 પી એમ(PM)

views 23

રાજ્યમાં આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે

રાજ્યમાં આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. તેમ જ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં પણ કોઈ મોટો ફેરફાર નહીં થાય તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. ગત 24 કલાકમાં રાજ્યમાં લઘુતમ તાપમાન 15.2 ડિગ્રી સેલ્સિયસ જુનાગઢના કેશોદમાં નોંધાયું છે. જ્યારે 35.6 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન ગાંધીનગરમાં નોંધાયું છે. અમદાવા...

ફેબ્રુવારી 20, 2025 4:08 પી એમ(PM)

views 12

રાજ્યમાં આઇ.પી.એસ. અધિકારીઓની મંજૂર થયેલી ૨૦૮ જગ્યાઓ પૈકી ૧૯૮ જગ્યાઓ ભરાયેલી હોવાનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે વિધાનસભા ગૃહમાં કહ્યું

રાજ્યમાં આઇ.પી.એસ. અધિકારીઓની મંજૂર થયેલી ૨૦૮ જગ્યાઓ પૈકી ૧૯૮ જગ્યાઓ ભરાયેલી હોવાનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે વિધાનસભા ગૃહમાં કહ્યું હતું. રાજ્યને ફાળવવામા આવેલા આઇ.પી.એસ. અધિકારીઓમાં ૩૪ મહિલા આઈ.પી.એસ. અધિકારીઓનો સમાવેશ પણ કરાયો હોવાનો કોંગ્રેસના ધારાસભ્યે પૂછેલા પ્રશ્નના જવાબમાં ગૃહરાજ્ય મં...

ફેબ્રુવારી 20, 2025 4:05 પી એમ(PM)

views 16

રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇએ આ અંદાજપત્રમાં વિવિધ વિભાગો માટે અને નાગરિકોની સુવિધા વધારતી નવી જાહેરાતો પણ કરી છે

રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇએ આ અંદાજપત્રમાં વિવિધ વિભાગો માટે અને નાગરિકોની સુવિધા વધારતી નવી જાહેરાતો પણ કરી છે. જેમાં... પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની વિવિધ આવાસ યોજનામાં અપાતી હાલની એક લાખ 20 હજાર રૂપિયાની સહાયમાં મકાનદીઠ 50 હજાર રૂપિયાનો વધારો કરી હવે એક લાખ 70 હજાર રૂપિયાની સહાય અપાશે. જ્યારે...

ફેબ્રુવારી 20, 2025 4:03 પી એમ(PM)

views 20

રાજ્યનું 2025-26નું અંદાજપત્ર નાણા મંત્રી કનુ દેસાઇએ આજે વિધાનસભા ગૃહમાં રજૂ કર્યું

રાજ્યનું 2025-26નું અંદાજપત્ર નાણા મંત્રી કનુ દેસાઇએ આજે વિધાનસભા ગૃહમાં રજૂ કર્યું હતું... ગત વર્ષની સરખમણીએ 17 ટકાના વધારા સાથે ત્રણ લાખ ૭૦ હજાર ૨૫૦ કરોડનું અંદાજપત્ર રજૂ કરાયું હતું..વિકસિત ગુજરાત-૨૦૪૭ થકી વિકસિત ભારત-૨૦૪૭નું નિર્માણ કરવા વિકાસના પાંચ સ્તંભ-સામાજિક સુરક્ષા, માનવ સંશાધન વિકાસ, આંત...

ફેબ્રુવારી 20, 2025 12:00 પી એમ(PM)

views 10

અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી રણજી ટ્રોફી મેચની પ્રથમ સેમિફાઈનલમાં ગુજરાતે મજબૂત પ્રારંભ કર્યો

અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી રણજી ટ્રોફી મેચની પ્રથમ સેમિફાઈનલમાં ગુજરાતે મજબૂત પ્રારંભ કર્યો છે. મેચનાં ત્રીજા દિવસે ગઈકાલે ગુજરાતે પ્રથમ દાવમાં સંગીન શરૂઆત કરતાં એક વિકેટે 222 બનાવ્યાં હતાં. ઓપનર પ્રિયાંક પંચાલે 117 રન, તો આર્ય દેસાઈએ 73 રન સાથે 131 રનની ભાગીદારી કરી હતી. ઉલ્લ...

ફેબ્રુવારી 20, 2025 11:53 એ એમ (AM)

views 8

વડોદરામાં મહિલા ક્રિકેટ મેચમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સે, યુપી વોરિયર્સને સાત વિકેટ હરાવ્યું.

વડોદરામાં મહિલા ક્રિકેટ મેચમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સે, યુપી વોરિયર્સને સાત વિકેટ હરાવ્યું. વડોદરાનાં કોટામ્બી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસી જીતીનને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. યુપી વોરિયર્સ પ્રથમ બેટીંગ કરતાં 20 ઓવરમાં 166 રન બનાવ્યાં હતા. દિલ્હી કેપીટલ્સે એક બોલ બાકી હતો ત્યારે...

ફેબ્રુવારી 20, 2025 11:46 એ એમ (AM)

views 11

RTE હેઠળ ધોરણ-એકમાં પ્રવેશ માટે 28 ફેબ્રુઆરીથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.

RTE હેઠળ ધોરણ-એકમાં પ્રવેશ માટે 28 ફેબ્રુઆરીથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. રાજ્યનાં પ્રાથમિક શિક્ષણ નિયામકે RTE કાયદા હેઠળ શૌક્ષણિક વર્ષ 2024-25 માટે નબળા-વંચિત જૂથનાં બાળકોને વિનામૂલ્યે ધોરણ – એકમાં પ્રવેશ માટેની જાહેરાત કરી છે. જે મુજબ ઈચ્છુક વિદ્યાર્થીઓના વાલીઓ 28 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધીમાં ઓનલાઈન ...

ફેબ્રુવારી 20, 2025 11:28 એ એમ (AM)

views 9

બોર્ડની પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે સ્થાનિક સબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપવા શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરની અધ્યક્ષતામાં, ગાંધીનગર ખાતે વિડીયો કોન્ફરન્સ યોજાઈ

સમગ્ર રાજ્ય સહિત જિલ્લામાં આગામી તારીખ ૨૭ ફેબ્રુઆરીથી ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાનો પ્રારંભ થનાર છે. બોર્ડની પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે સ્થાનિક સબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપવા શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરની અધ્યક્ષતા તથા રાજય કક્ષામંત્રી પ્રફુલ પાનશેરીયા તથા શિક્ષણ વિભાગના અગ્રસચિવ મુકેશકુમારની વ...

ફેબ્રુવારી 20, 2025 11:11 એ એમ (AM)

views 10

સુરત મહાનગરપાલિકાના મનપા કમિશનર દ્વારા વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવ્યું

સુરત મહાનગરપાલિકાના મનપા કમિશનર દ્વારા વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવ્યું હતું. જેમાં સુરત મનપા માટે અત્યાર સુધીનું સૌથી મોટું 9 હજાર 603 કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં બ્રિજ માટે 130 કરોડની જોગવાઈ સહિત તાપી નદીના શુદ્ધિકરણ માટે 25 કરોડની ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.