ફેબ્રુવારી 15, 2025 7:15 પી એમ(PM) ફેબ્રુવારી 15, 2025 7:15 પી એમ(PM)
5
પાટણ જિલ્લાની ધારપુર મેડીકલ કોલેજ હોસ્પિટલમાં જિલ્લા કલેકટર અરવિંદ વિજયનના હસ્તે અદ્યતન માઈક્રોસ્કોપ મશીનનું લોકાર્પણ કરાયું
પાટણ જિલ્લાની ધારપુર મેડીકલ કોલેજ હોસ્પિટલમાં જિલ્લા કલેકટર અરવિંદ વિજયનના હસ્તે અદ્યતન માઈક્રોસ્કોપ મશીનનું લોકાર્પણ કરાયું. એક કરોડથી વધુની કિંમતના આ માઈક્રોસ્કોપ મશીનથી જરૂરિયાતમંદ દર્દીઓને આરોગ્ય સેવા વધુ સારી રીતે પૂરી પાડી શકાશે. આ ઉપરાંત મેડીકલ કોલેજના MBBSના વિદ્યાર્થીઓ માટે સ્કીલ લેબ સહિતની...